Garavi Gujarat

બોક્સર આમિર ખાનને અિેરરકાની ફ્ાઇટિાંથી ઉતારી દેવાયો

-

બ્રિટિશ બોક્સર આબ્િર ખાન અને તેના ્સાથીને ફ્ાઇિની અંદર ફે્સ િાસ્ક પહેરવા બાબતે બ્વવાદ થયા બાદ યુ.એ્સ.િાં બ્વિાનિાંથી ઉતારી દેવાયા હતા.

ખાને જણાવયું હતું ્કે ્કોઈએ તેના બ્િત્રનો િાસ્ક "પૂરતો ઉંચો નથી" એવી ફટરયાદ ્કયાયા બાદ પો્ી્સ દ્ારા તેને અિેટર્કન એર્ાઈન્સિાંથી ઉતારી દેવાિાં આવયો હતો. જો ્કે એર્ાઇને પુષ્ટિ ્કરી હતુ ્કે નેવા્ક્ક એરપોિયાથી ડલ્ા્સ-ફોિયા વથયા જતી ફ્ાઇિિાં બે જણાએ "ક્રૂની બ્વનંતીઓનું પા્ન ્કરવાનો ઇન્કાર" ્કયાયા પછી ફ્ાઇિને ગેિ પર પરત ્ાવવાિાં આવી હતી. જો ્કે, પો્ી્સ હસતક્ેપનો ઇન્કાર ્કયયો હતો.

ટ્ેબ્નંગ ્કેમપ િાિે ્કો્ોરાડો જઈ રહે્ા બોલિનનાં ભૂતપૂવયા વલડયા ચેષ્મપયન ખાને બ્વિિર પર પોસિ ્કરે્ા બ્વડીયોિાં ્કહ્ં હતું ્કે ‘’આ ટ્ીિિેનિથી હું બહુ "નારાજ" છું. આજે જયારે હું ્કો્ોરાડો ષ્સ્રંગ્સિાં ટ્ેબ્નંગ ્કેમપિાં જઈ રહ્ો હતો તયારે િને બ્વિાનિાંથી ઉતારવાિાં આવયો હતો. દેખીતી રીતે અિેટર્કન એર્ાઇન્સ સિાફ દ્ારા ફટરયાદ ્કરવાિાં આવી હતી ્કે િારા ્સાથીદારનો િાસ્ક પૂરતો ઉંચો નથી અને િેં ્કંઇ ખોિું ્કયું ન હોવા છતાં બ્વિાન રો્કીને િને અને િારા બ્િત્રને ઉતારી દીધા હતા."

અિેટર્કન એર્ાઇન્સે જણાવયું ્કે ફ્ાઇિ 700 નયૂ જ્સસીના નેવા્ક્ક બ્્બિસી ઇનિરનેશન્ એરપોિયા પર ગેિ પર પરત ્ાવવી પડી હતી. ્કારણ ્કે બે ગ્ાહ્કોએ "્સાિાન િૂ્કવા, ્સે્ ફોનને એરોપ્ેન િોડ પર િૂ્કવા અને ફેડર્ ફે્સ ્કવટરંગ બ્નયિોનું પા્ન ્કરવા િાિે ક્રૂ િેમબરની વારંવારની બ્વનંતીઓનું પા્ન ્કરવાનો ઇન્કાર ્કયયો હતો. બ્વિાન ગેિ પર પાછું ફયું તયારે "પર ્રોિો્કો્" પો્ી્સ હાજર હતી પરંતુ તેિણે િુ્સાફરોને બ્વિાનિાંથી બહાર ની્કળવા િાિે ્કહ્ં ન હતું અને દરબ્િયાનગીરી ્કરી ન હતી. એર્ાઇન્સ દ્ારા ખાન ્કે તેિના ્સાથી પર ્રબ્તબંધ િૂ્કવાિાં આવયો નહતો.’’

એર્ાઇન્સના ્રવક્ાએ જણાવયું હતું ્કે, "અિારી ્કસિિર ટર્ેશન િીિ તેિના અનુભવ બ્વશે વધુ જાણવા અને અિારા ગ્ાહ્કો અને ક્રૂની ્સ્ાિતી િાિે અિ્િાં િુ્કવાિાં આવે્ી નીબ્તઓના િહતવને િજબૂત ્કરવા િાિે તેિનો ્સંપ્ક્ક ્કરી રહી છે."

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom