Garavi Gujarat

NHS કોવ સિ્ડટાફબઅૂસ્નર ે 50 રસ થીીઆઉપપરિનટાનટા ું લશોરૂકોકનરેટાપ્રયથુ મ

-

આ વશરાળામાં ્ાખો ્ોકોને કોવિ્ડ-19 રોગચાળા સામે રક્ષણ આપિાની રોજનાના ભાગરૂપે ઇંગ્ેન્ડ અને િેલસમાં NHS સટાફને પ્રથમ કોવિ્ડ બૂસટર રસી આપિામાં આિી રહી છે. આજ રી્તે 50થી િરુ િરના, હેલથ કેર િક્કસ્ય અને અમુક પુખ્ત િરના ્ોકોને પણ બૂસટર રસીનો ્ડોઝ આપિાનું આ સપ્ાહથી શરૂ થરું છે.

્ારક ્ોકોએ રસીના બીજા ્ડોઝ પછી ઓછામાં ઓછા છ મવહના પછી બૂસટર ્ડોઝ મેળિિો જોઈએ. આ માટે ફાઇઝરનો એક ્ડોઝ અથિા મો્ડલેના રસીનો અ્ડરો ્ડોઝ ્ેિાની ભ્ામણ કરિામાં આિી છે. રસી ્ેિા માટે જેમનો િારો આિશે તરારે ્તેમનો સંપક્ક કરિામાં આિશે. પરં્તુ ગંભીર રી્તે નબળી રોગપ્રવ્તકારક શવક્ત રરાિ્તા ઘણા ્ોકો, જેમને ્તેમની પ્રાથવમક સુરક્ષા િરારિા માટે ત્રીજા ્ડોઝની જરૂર છે, ્તેઓ હજુ પણ રસી માટે આમંત્રણની રાહ જોઈ રહ્ા છે.

એનએચએસ ઈંગ્ેન્ડે કહ્ં હ્તું કે ‘’બ્્ડ કેનસર રરાિ્તા ્ોકો અથિા અંગ દાન મેળિનાર ્ોકો સવહ્ત ્તમામ પાત્ર ્ોકોનો ટૂંક સમરમાં સંપક્ક કરિામાં આિશે. આ ત્રીજી માત્રાનો વનણા્યરક સમર છે. કેટ્ાક કેર હોમસ ્તા. 16ને ગુરૂિારે ઇંગ્ેન્ડમાં, ્તે પછી િેલસમાં અને સકોટ્ેન્ડમાં સોમિારે ્તા. 20ના રોજ બૂસટર રસી આપિાનું શરૂ કરારું છે. નોર્યન્ય આર્લેન્ડ આ મવહનાના અં્તમાં ્તેનો બૂસટર કાર્યક્રમ શરૂ કરશે.

સાઉથ ્ં્ડનની ક્રોર્ડન રુવનિવસ્યટી હોક્સપટ્માં મેટરનીટી સપોટ્ય િક્કર અને વિદ્ાથથી કેથદરન કારવગ્ બૂસટર જેબ મેળિનાર પ્રથમ વરવક્તઓમાંની એક હ્તી. ્તેણીએ કહ્ં હ્તું કે "હું ઉતસાવહ્ત છું, હું આની રાહ જો્તી હ્તી. અતરાર સુરી મને કોવિ્ડ થરો નથી. પણ આ રસી મેળિિાના કારણે જો મને કોવિ્ડ થશે ્તો પણ હું ગંભીર રી્તે બીમાર પ્ડીશ નવહં."

એ એન્ડ ઇ કનસલટનટ ્ડો વક્રસ બ્ેક્ી કહે છે કે ‘’કોવિ્ડ દદથીઓની િર્તી સંખરા જોઈ રહ્ો છું. દ્ડસેમબરમાં પ્રથમ રસીનો ્ડોઝ મળરા બાદ ્ોકોની રોગપ્રવ્તકારક્તા ઘટી રહી છે. બૂસટર ્ડોઝ આપણને દૈવનક રોરણે િર્તો આતમવિશ્ાસ આપે છે."

સરકારના િેકસીન સ્ાહકારોએ જણાવરું હ્તું કે ‘’્તમામ કોવિ્ડ રસીઓના પ્રથમ બે ્ડોઝથી મળે્ું રક્ષણ ઘટી રહ્ં હોિાના પ્રારંવભક સંકે્તો મળી રહ્ા છે. સૌથી સંિેદનશી્ જૂથો ખાસ કરીને જોખમમાં છે.’’

ર જોઇનટ કમીટી ઓન િેકસીનેશન એન્ડ ઇમરુનાઇઝેશન કવમદટ ((JCVI) એ જણાવરું હ્તું કે ‘’ફ્ૂની રસી સાથે કોવિ્ડ બૂસટર કાર્યક્રમ વનબ્યળ જૂથોના ્ોકોનું ઉચ્ચ સ્તરનું રક્ષણ જાળિિાની ખા્તરી સાથેનો સાિચે્તીભરયો અવભગમ હ્તો.’’

ઇંગ્ેન્ડમાં િસ્તા અને િારરસ માટે સૌથી સંિેદનશી્ જૂથોમાંના એક એિા કેર હોમના રહેિાસીઓને નિેમબર માસની શરૂઆ્ત પહે્ા રસી આપિામાં આિશે. NHS ઇંગ્ેન્ડનું કહેિું છે કે, અગ્ર્તા રરાિ્તા જૂથોના ્ગભગ 4.5 વમવ્રન ્ોકો આગામી સપ્ાહમાં બૂસટર રસી માટે પાત્ર બનશે. િરુ 25 વમવ્રન ્ોકોનો સંપક્ક રોગર સમરે કરિામાં આિશે. ફામ્યસીઓ, જીપી પ્રેક્કટસ અને સથાવનક રસીકરણ કેનદ્ો આગામી દદિસોમાં બુસટર ્ડોઝ આપિાનું શરૂ કરશે.

્ોકોને બૂસટર જબ મેળિિા સથાવનક જીપીની આગેિાનીિાળી સાઇટ પરથી કો્ અથિા ટેકસટ મળશે અથિા નેશન્ બુદકંગ સવિ્યસ દ્ારા આગામી સપ્ાહની શરૂઆ્તથી આમંત્રણ મળશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom