Garavi Gujarat

યુકેમાં શાળાના બાળકોને કોવિડ રસી આપિાનો આરંભ

-

દેશના રસીકરણ કાર્યક્રમના વિસ્તરણના ભાગરૂપે NHS દ્ારા સોમિાર ્તા. 20થી ઇંગ્ેન્ડ અને સકોટ્ેન્ડમાં રહે્તા 12થી 15 િર્યની િરના સકકૂ્નાં બાળકોને કોવિ્ડ-19 રસી આપિાનું શરૂ કરારું છે. જરારે િેલસ અને નોર્યન્ય આર્લેન્ડમાં આગામી સપ્ાહથી રસી આપિામાં આિશે. રુકેના મુખર ્તબીબી અવરકારીઓની ભ્ામણ અને સરકારની સિીકૃવ્ત બાદ આ િર જૂથના ્ગભગ 3 વમવ્રન બાળકોને ફાઇઝર/બારોટેક રસીનો એક ્ડોઝ આપિામાં આિશે.

હેલથ સેક્રેટરી સાવજદ જાવિદે જણાવરું હ્તું કે, "12-15 િર્યના બાળકોને આજે ્તેમની રસી ્ેિાનું શરૂ થિું ઉતસાહજનક છે. રુિાનોને કોવિ્ડ-19 થી બચાિિા અને ્તેમના વશક્ષણમાં આિ્તો કોઈ પણ વિક્ષેપ ઓછો કરિાની અમારી પ્રવ્તબદ્ધ્તા દશા્યિે છે. રસીએ ્ોકોના જીિન બચાિિા અને ચેપને ફે્ા્તો ઘટા્ડિામાં નોંરપાત્ર ્તફાિ્ત કરયો છે. 12 અને ્તેથી િરુ િરના ્ોકોને રસી આપિા માટેના સ્ામ્તી અને અસરકારક્તાના ક્ડક રોરણોને રસીએ પૂણ્ય કરા્ય છે."

નેશન્ હેલથ સવિ્યસે જણાવરું હ્તંુ કે ‘’આ સપ્ાહમાં દેશભરની સેંક્ડો શાળાઓમાં રસી આપિાનું શરૂ થશે. ફ્ૂ અને એચપીિી રસીઓની જેમ, કોવિ્ડ19 જેબસ સથાવનક સકકૂ્ એજ ઇમરુનાઇઝેશન સવિ્યસીસ દ્ારા આપિામાં આિશે અને ્તમામ પાત્ર બાળકોને ઓળખિા માટે શાળાઓ સાથે નજીકથી કામ કરશે. આ માટે મા્તાવપ્તા અને િા્ીઓને સંમવ્ત પત્ર મોક્િામાં આિી રહ્ા છે.’’

NHS કોવિ્ડ-19 રસીકરણ કાર્યક્રમના ્ડેપરુટી ્ી્ડ અને જીપી ્ડો. વનક્ી કાનાણીએ જણાવરું હ્તું કે, "અમે 77 વમવ્રનથી િરુ રસીઓ આપી છે. એનએચએસ હિે આગામી દદિસોમાં સેંક્ડો શાળાઓમાં રસી આપશે. રસી સ્ામ્ત અને અસરકારક છે અને હું પદરિારોને વિનં્તી કરીશ કે ્તેઓ ્તેમના બાળકોને રસી આપિા દે.’’

એજરુકેશન સેક્રેટરી નરીમ ઝહાિીએ કહ્ં હ્તું કે ‘’12થી 15 િર્યના ્ોકોને રસી આપિા શાળાઓ અને પ્રદા્તાઓ મા્તાવપ્તા અથિા કાનૂની િા્ીઓની સંમવ્ત ્ેશે. પરં્તુ જો બાળક મા્તાવપ્તાની સંમવ્ત વિના રસી મેળિિા માંગે, ્તો બાળક અને મા્તાવપ્તાને ક્લિવનવશરન અથિા હેલથ કેર વિભાગ સાથે સંરુક્ત ચચા્ય માટે આમંવત્ર્ત કરિામાં આિશે.’’

Newspapers in Gujarati

Newspapers from United Kingdom