Garavi Gujarat

BAPS એ ઓર્ગન ડોનેશન વીકની ઉજવણી માટે નવો શૈક્ષણણક ણવડીયો લોન્ચ કયયો

-

20 સપ્ટેમ્બર 2021થી શરૂ થયેલા ઓર્ગન ડોનેશન વીકની ઉજવણી મા્ટે ્બીએપીએસ સવામમનારાયણ સંસથા (્બીએપીએસ)એ ઓર્ગન ડોનેશન મવશે જાગૃતી લાવતો એક નવો શૈક્ષમણક મવડીયો લોન્ચ કયયો છટે. ઉપરાંત ઓર્ગન ડોનેશન કરવાની ઈચછાઓ મવશે પોતાના પરરવાર સાથે વાત્ચીત કેમ કરવી કેમ મહતવપૂણ્ગ છટે તેની જાણકારી પણ અપાઇ રહી છટે.

વામ્્ગક અમિયાન ઓર્ગન ડોનેશન વીક અંતર્ગત લોકોને રાષ્ટીય ઓર્ગન ડોનેશન રમજસ્રમાં જોડાવા મા્ટે પ્ોતસામહત કરાઇ રહ્ા છટે અને તેમના પરરવારો સાથે તેમના મનણ્ગયની જાણકારી આપવા મવનંતી કરાઇ છટે. આ વ્્ગનો હટેતુ 'લીવ ધેમ સ્ટેઇન' અમિયાનનો છટે. જેનો ઉદ્ટેશ લોકોને અંરો દાન અંરે તેમના મપ્યજનો સાથે વાત કરવા મા્ટે પ્ોતસામહત કરવાનો છટે, ખાસ કરીને એ જણાવવુ જરૂરી છટે કે અંર દાન કરવા મા્ટે તેઓ આરળ વધે તે પહટેલા તેમના પરરવારો તેમાં હંમેશા સામેલ હોય તે જરૂરી છટે.

BAPS ઘણા વ્યોથી અંરદાન મવશે જાગૃમત લાવી રહ્ં છટે. તાજેતરમાં એમશયનોએ અંર દાન પર મવ્ચાર કરવાની જરૂરરયાત, મહનદુ ધમ્ગ આને કેવી રીતે ્ટેકો આપે છટે, અને ઓનલાઈન નોંધણી અને તમારા મપ્યજનો સાથે વાત્ચીત કરવાના મહતવ પર િાર મૂકતા ્ૂંકા મવડીયોની શ્ેણીનો સમાવેશ કયયો છટે.

આ ઉપલબધ મવડીયો https:// www. youtube. com/ watch? v= 1AL7IXQPmr­0, એમશયન દાતાઓની હાલની અછતને ઉજારર કરટે છટે અને અંર દાન અને મહનદુ ધમ્ગ મવશેની રેરસમજોને દૂર કરટે છટે. તે િારપૂવ્ગક જણાવે છટે કે અંરદાન એ દાન અથવા સેવાનું એક સવરૂપ છટે જે કરવા મા્ટે મહનદુ શાસત્ો આપણને પ્ોતસામહત કરટે છટે. આ મવડીયો પરરવારના સભયો અને મમત્ોને અંરદાન મવશે ્બોલવાના મહતવને પણ સમજાવે છટે જેથી વયમતિઓ જાણકાર અને તથય આધારરત મનણ્ગયો લઈ શકે.

્બીએપીએસના અગ્રણી સવયંસેવક ડો. નીલ સોનેજીએ સમજાવયું હતું કે "મૃતયુ પછી અંરદાન મવશે તમારા પરરવાર સાથે વાત કરવી એ એક સંવેદનશીલ મવ્ય હોઈ શકે છટે. પરંતુ આ મવડીયો એ વાત પર િાર મૂકે છટે કે આપણી સાથે તે વાત્ચીત એ્લી મહતવપૂણ્ગ કેમ છટે. કારણ કે કાયદામાં નવા ફેરફારો સાથે, અને દદદીએ અંર દાતા તરીકે નોંધણી કરાવી હોય તો પણ દાન લેવા મા્ટે પરરવારની સંમમત હંમેશા જરૂરી હોય છટે. આ મા્ટે પરરવાર સાથે વાત્ચીત કરવી જરૂરી છટે અને તે મા્ટે તેમને ્ચોક્કસ કરવા જરૂરી છટે.”

ઓર્ગન ડોનેશન વીક મવશે વધુ જાણવા મા્ટે, કૃપા કરીને અહીં https:// www. organdonat­ion. nhs. uk/ get- involved/ news/ organ- donationwe­ek-2021/ ક્લિક કરો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom