Garavi Gujarat

NAPS દ્ારા વડાપ્રધાન નરેનદ્ર મોદીના જનમદદવસના ધામધૂમપૂવ્ગક ઉજવણી કરાઇ

-

નેશનલ એસોમસએશન ઓફ પા્ીદાર સમાજ દ્ારા સાઉથ લંડનના ્ૂ્ીંર ખાતે આવેલા હૉલમાં તા. 17ના રોજ િારતીય વડાપ્ધાન નરટેનદ્ર મોદીના જનમરદવસના ધામધૂમપૂવ્ગક ઉજવણી કરી હતી. કાય્ગક્રમમાં જોડાયેલા લોકોએ િારતના રાષ્ટધવજ લહટેરાવી વંદટે માતરમ અને િારત માતા કી જયના નારા સાથે શ્ી નરટેનદ્ર મોદીજીને જનમરદવસની શુિેચછા પાઠવી ફરાળ, રીતો અને સાંસકૃમતક લોકનૃતયો માણયા હતાં.

મુખય અમતમથ તરીકે હાજર રહટેલા લંડન ્બરો ઓફ વેન્ડસવથ્ગના મેયર, કાઉક્નસલર રર્ચાડ્ગ સીરફલડ મહનદીમાં સવારત કરી સૌને શુિેચછા પાઠવી અને િારતીય વડાપ્ધાનનો જનમરદવસની ઉજવણીમાં પોતાને સામેલ કરવા ્બદલ આનંદ વયતિ કયયો હતો. તેમણે કહ્ં હતું કે ‘’સમાજના હોલમાં આવી કે્લાક પરરમ્ચત લોકોને મળતા આનંદ થાય છટે. િારતીય સમુદાયે વૉન્ડસવથ્ગમાં ખૂ્બ જ સરસ સફળતા મેળવી છટે દટે ્બદલ હું તેમની પ્શંસા કરી અને મવમવધતામાં જે મૂલય આપયું છટે તેની સરાહના કરૂ છું.’’

સંસથાના પ્મુખ પ્મવણિાઈ અમીને નરટેનદ્રિાઈ મોદીને તેમના જનમરદવસ મનમમત્ે શુિેચછાઓ પાઠવી લાં્બા આયુષય મા્ટે પ્ાથ્ગના કરી હતી. તેમણે નરટેનદ્ર મોદીના નેતૃતવમાં િારત સરકારની 10 સૌથી મો્ી મસમધિઓની યાદ અપાવી શ્ી મોદીએ કરટેલા મવકાસ, તેમની મનસવાથ્ગ સેવા, િારતના ઇનફ્ાસટ્રક્ચરના મવકાસ, રરી્બોનું જીવન સુધારવા મા્ટે આદરટેલા પ્યાસો, મશક્ષણ, રોજરાર, સવચછતા અમિયાન, સ્બમસડી સાથેના રેસ મસમલનડરો, ખેડૂતોને મદદ વરેરટે અંરે જાણકારી આપી હતી.

પ્મવણિાઈએ 1999 માં સરદાર પ્ટેલ મેમોરરયલ સોસાય્ી ( યુકે) ના પ્મુખ તરીકે અને 2003માં એનસીજીઓના પ્મુખ તરીકે શ્ી નરટેનદ્રિાઈ મોદી સાથે ્બેઠક યોજવાનો લાિ મળયો હોવાનું જણાવયું હતું.

આ પ્સંરે િારતીય ડાયસપોરાના વૈમવિક સંરઠન ગલો્બલ ઓરવેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇક્નડયન ઓરરમજન (GOPIO)ના પ્મુખ શ્ી રાજાએ જણાવયું હતું કે ‘’નરટેનદ્ર મોદીજી િારતના વડા પ્ધાન ્બનયા તે પહટેલા ફ્ાનસમાં અમને િારતીય તરીકે કોઇ ઓળખતું ન હતું. તેમના પ્ધાનમંત્ી પદથી મો્ો ફેરફાર થયો છટે. દરટેક જગયાએ િારતીયોને માનયતા મળી છટે અને િારતીયોની પ્શંસા થઈ રહી છટે.’’

પ્મવણિાઈએ કાય્ગક્રમના આયોજનમાં મદદ કરનાર મેયર, શરદિાઇ પરીખ, રરવી રુજરાત પક્બલકેશનસ, શ્ી ્બા્બુલાલ, સમમમતના સભયો અને એસોમસએશનના કાય્ગક્રમોમાં મનયમમતપણે િાર લેનાર સૌનો આિાર માનયો હતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom