Garavi Gujarat

અમેરિકાના સેનાપતિએ ટ્રમપના જોખમ સામે ચીનને ખાિિી આપેલી

-

અમેદરકાના પ્રમુખપદની રૂં્ણીમાં હારથી બેકાબૂ બનેલા ટ્મપ રીન સાથે યુદ્ધ શરૂ કરાવી દે નહીં તેની તકેદારી રૂપે યુએસ રીિ જનરલ માક્ક માઈલીએ રીનને બે વખત િોન કયા્ડ હતા. આ ઉપરાંત જોઇન્ રીિ સ્ાિે પોતાના મદદનીશોને ટ્મપ દ્ારા અણુ તાકાતના કોઇ પણ ઉપયોગના આદેશને તાકીદે અ્કાવવા કહ્ં હતું.

બોબ વુડવડ્ડ અને રોબ્્ડ કોસ્ાના તુરંતમાં પ્રકાવશત થનારા પુસતકમાં ટ્મપને રીન સાથે તંગદદલી ઉભી કરતા રોકવા પેન્ાગોન અને ગુપ્તરર તંત્ને માઈલીએ આદેશ આપયાનું જણાવાયું છે. 'પેદરલ' વશર્ડક હેઠળના પુસતકમાં જણાવાયા પ્રમાણે માઈલીએ તેમના રાઇનીઝ સમકક્ષ લી જુઓરેંગને ટ્મપના પરાજય પૂવવે 30મી ઓક્ોબરે અને ટ્મપ સમથ્ડકોના કેવપ્ોલ હુમલાના બે દદવસ પછી આઠમી જાનયુઆરીએ િોન કયા્ડ હતા. માઈલીએ ટ્મપનો રીન વવરોધી ઉનમાદ યુદ્ધમાં ના પદરણમે તે જોવા લીને જણાવયું હતું.

વુડવડ્ડ અને કોસ્ા લખે છે કે જનરલ માઈલાએ રીનના જનરલ લીને ખાતરી આપી હતી કે, અમેદરકી સરકાર ષ્સથર છે અને રીન સામે કોઇ પ્રકારનું શવતિ

પ્રદશ્ડન કરશે નહીં. કેવપ્ોલ હુમલા પછી પણ માઈલીએ ગુપ્ત રેનલ મારિતે લીને કરેલા િોનમાં બધું જ સારં હોવાનું જણાવી લોકશાહી કે્લીક વખત ઢોળાવવાળી નીવડી શકે પણ અમેદરકા સંપૂણ્ડતયા ષ્સથર હોવાની ખાતરી આપી હતી. માઈલીએ તેમના લશકરી સાથીદારો, સીઆઇએના વડા હેસપેલ, રાષ્ટીય સુરક્ષા એજનસી વડા નાકાસોને અને અનયો સાથેની રરા્ડમાં ટ્મપના બેજવાબદાર કે અણધાયા્ડ વત્ડનની સંભાવનાની રેતવણી આપી હતી.

વુડવડ્ડ અને કોસ્ાએ સપીકર નેનસી પેલોસીએ જનરલ માઈલીને કરેલા િોનની વાતરીતને ્ાંકીને જણાવયું હતંુ કે, પલેોસીએ ટ્મપની માનવસક હાલત વવરે વરંતા દશા્ડવી હતી.

પેન્ાગોને પુસતકના દાવા વવરે કોઇ ્ીપપણી કરી નથી પરંતુ ટ્મપના સમથ્ડક રૂવબયોએ આક્ષેપ મૂકયો છે કે, જનરલ માઈલીએ સશસત્ દળોના કમાનડર ઇન રીિની સત્ા મયા્ડદાને અવગણી દેશની વગથીકૃત ગપ્તુ માવહતી રીનન ે આપી રાષ્ટવવરોધી કૃતય કયુંુ છે. રૂવબયોએ બાઇડેનને પાઠવેલા પત્માં માઈલીની તાકીદે બરતરિીની માંગી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom