Garavi Gujarat

અમેરિકામાં ભાિિીય દૂિે 9/11 મેમોરિયલ ખાિે પુષપાંજતલ અપ્નણ કિી

-

તમામ પ્રકારના ત્ાસવાદને વનંદનીય ગણાવતા ભારતે જણાવયું હતું કે અમેદરકામાં 9/11 નો ત્ાસવાદી હુમલો, તેના મૃતકો અને આ "જઘનય" હુમલાના પદાથ્ડપાઠ આપણે કયારેય ભૂલવા જોઇએ નહીં.

ભારતના વવદેશ મંત્ાલયના સેક્ે્રી (વેસ્) રીનાત સંધુએ સોમવારે યુનાઇ્ેડ નેશનસ ઓદિસ ઓિ કાઉન્ર ્ેરદરઝમ દ્ારા આયોવજત મેમોદરયલ સેરેમનીમાં આ ત્ાસવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજવલ આપી હતી. સંધુએ 9/11 મેમોદરયલ પૂલસ ખાતે શ્રદ્ધા સુમન અપ્ડણ કયા્ડ હતા.

યુએન ખાતેના ભારતના કાયમી વમશને ટ્ી્ કરીને જણાવયું હતું કે "આપણે જઘનય ત્ાસવાદી હુમલો, તેના મૃતકો અને તેનો પદાથ્ડપાઠ ભૂલવા જોઇએ નહીં. ત્ાસવાદ તેના તમામ સવરૂપમાં વનંદનીય છે." વડાપ્રધાન નરેનદ્ર મોદીએ સપ્ેમબર 2014માં આ મેમોદરયલ સાઇ્ની મુલાકાત લીધી હતી અને 2001ના હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી

યુએન જનરલ એસેમબલીના 76માં વાવર્ડક સેશનની પૂવ્ડસંધયાએ યુનાઇ્ેડ નેશનસે 11 સપ્ેમબર 2001ના આ ત્ાસવાદી હુમલાની 20મી વરસીએ ખાસ શ્રદ્ધાજવલ સરેેમનીન ું આયોજન કયું ુ હત.ું યએુનએ એક વનવેદનમાં જણાવયું હતું કે આ કાય્ડક્મ દશા્ડવે છે કે યુનાઇ્ેડ નેશનસ ત્ાસવાદી હુમલાના આશરે 90

દેશોના 3,000 મૃતકો તથા અનેક ઇજાગ્રસતોને કયારેય નહીં ભૂલવાની પ્રવતબદ્ધતા દશા્ડવે છે.

યુએન જનરલ એસેમબલીના 76માં સેશનમાં ભાગ લેવા મા્ે નયૂ યોક્ક આવેલા 120 સભય દેશોનાના વડાઓ, પ્રધાનો, પ્રવતવનવધમંડળ સવહતના 300 નેતાઓએ આ કાય્ડક્મમાં આ હાજરી આપી હતી.

યુએનના સેક્ે્રી જનરલ એન્ોવનયો ગુ્રેસ વતી કાઉન્ર ્ેરદરઝમના અંડર-સેક્ે્રી જનરલ વલાદદવમર વોરોનકોવે જણાવયું હતું કે નયૂ યોક્ક, કોલંવબયા અને પેષ્નસલવેવનયામાં ત્ાસવાદી હુમલાનો હોરર વવશ્વએ જોયો છે. આ પછી તરત યુનાઇ્ેડ નેશનસે આ અને બીજા હુમલા મા્ે જવાબદાર લોકો સામે પગલાં લેવાની કાય્ડવાહી કરી હતી તથા આંતરાષ્ટીય ત્ાસવાદને વૈવશ્વક શાંવત અને સુરક્ષા સામે ખતરો જાહેર કયલો હતો. તેમણે જણાવયું હતું કે આવા ત્ાસવાદી હુમલા િરી ન થાય તે મા્ે તથા ત્ાસવાદીઓ સામે પગલાં લેવામાં અમે એકજૂથ છીએ. અમે પીદડતોની મુશકેલીઓ, તેમની જરૂદરયાતો અને હકોને કયારેય ભૂલયા નથી. અમે તેમને કયારેય ભૂલીશું નહીં. આ વર્ડના 11 સપ્ેમબરે અમેદરકા ખાતેના એમબેસેડર તરણવજત વસંહ સંધુએ પણ ત્ાસવાદી હુમલાના પીદડતોને શ્રદ્ધાંજલી આપવા 9/11 મેમોદરયલ પલાઝાની મુલાકાત લીધી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom