Garavi Gujarat

ભૂપેન્દ્ર પટેલના 24માંથી માત્ર 10 પ્રધાનો ગ્ેજયુએટ, 10 પ્રધાનો માંડ દસમા સુધી ભણેલા

-

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળે ગુરુવાર, 16 સપટેમબરે શપ્ ગ્હણ ક્યા્ય હતા. કરેમબનેટમાં સામેલ કરવામાં આવેલા 24માં્ી માત્ 10 પ્રધાનો ગ્ેજ્યુએટ ્્યેલા ્ે, જ્યારે 10 પ્રધાનો માંડ દસ ધોરણ સુધી ભણેલા ્ે, એમ મવધાનસભાની વેબસાઈટમાં અપા્યેલી મામહતીમાં જણાવા્યું ્ે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંડર ગ્ેજ્યુએટ ્ે. તેમણે દડપલોમા ઈન મસમવલ એસન્જમન્યદરંગનો અભ્યાસ કરેલો ્ે. રાજ્ય સરકારમાં નંબર ટુ સ્ાન ધરાવતા રાજેન્દ્ર

ગુજરાતના નવા મુખ્યપ્રધાન પદે ભૂપેન્દ્ર પટેલે શપ્ ગ્હણ ક્યા્યના ગણતરીના દદવસોમાં મુખ્યપ્રધાન કા્યા્યલ્યમાં મોટાપા્યે ઉ્લપા્લ જોવા મળી હતી. સીએમઓમાં અમધક મુખ્ય સમચવ પદે પંકજ જોશીની મનમણૂક કરવામાં આવી ્ે. તાતકામલક અસર્ી તેમની મનમણૂક કરવામાં આવી ્ે. પંકજ જોશી મનોજ દાસનું સ્ાન લેશે. બીજીતરફ અમશ્વની કુમારની જગ્યાએ અવંમતકામસંગ અહલોકની

મત્વેદી બીએસસી, એલએલબી ્્યેલા ્ે. તેઓ વડોદરાની રાવપૂરા મવધાનસભા બેઠક પર્ી ચૂંટા્યા ્ે.

જીતુ વાઘાણી બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સીની દડગ્ી ધરાવે ્ે. તેઓની મવધાનસભા બેઠક ભાવનગર પમચિમ ્ે. દકરીટમસંહ રાણા મેમટ્ક ્્યેલા ્ે. તેઓ સુરેન્દ્રનગરની લીંબડીનું પ્રમતમનમધતવ કરે ્ે. નવસારીની ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પણ મેટ્ીક સુધી ભણેલા ્ે. અમદાવાદની અસારવા બેઠકના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ મેમટ્ક સુધીનો અભ્યાસ ધરાવે ્ે.

સીએમઓમાં સમચવ પદે મનમણૂક કરવામાં આવી ્ે. ભરૂચ કલેકટર એમ ડી મોડી્યા અને અમદાવાદના ડેપ્યુટી મ્યુમન. કમમશ્નર એન એન દવેને ઓએસડી બનાવવામાં આવ્યા ્ે. રૂપાણી અને મંત્ીમંડળના રાજીનામા બાદ સવમણ્યમ સંકુલમાં ભારે ઉ્લ પા્લ જોવા મળી રહી હતી. સીએમ ઓદફસમાં મન્યુક્ત તેમજ પ્રધાનોના અંગત સમચવ તરીકરે કા્ય્યરત 36 જેટલા સમચવાલ્ય કરેડર, ગેસ કરેડર તેમજ અન્્ય કરેડરના અમધકારીઓને મૂળ મવભાગમાં પરત મોકલવામાં આવ્યા હતા. મવજ્ય રૂપાણીએ શમનવારે 11 સપટેમબર સીએમ પદે્ી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ રમવવારે નવા મુખ્યપ્રધાન તરીકરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના રાજકારણમાં ્ેલ્ા પાંચ દદવસમાં ભારે ઉ્લપા્લ જોવા મળી હતી.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom