Garavi Gujarat

દિલ્હીમાં બ્લેક ફંગસના કારણલે દકડનહી, ફેફસાંનો ભાગ કાઢવો પડ્ો ્ોય તલેવો વવશ્વનો પ્રથમ કેસ

-

કોરોના વાઇરસની બીજી લહેર્ાં ઘણા દદટીઓને બલેક ફંગસનો સા્નો કરવો પડ્ો હતો. ઘણા દદટીઓએ કોરોનાને કારણે નહીં પરંતય બલેક ફંગસના કારણે પોતાનો જીવ ગય્ાવયો હતો. પરંતય રદલહીની એક હોનસપટલ્ાં દદટીની રજંદગી બચાવવા ્ાટે એક રકડની અને તેના ફેફસાનો ્ોડો ભાગ કાઢવો પડ્ો હોય એવો રવશ્વનો પ્ર્્ કેસ નોંધાયો છે.

45 વષટીય રણજીત કુ્ાર ગયા ્રહને રદલહીની સર ગંગા રા્ હોનસપટલ્ાં મયયકો્ામિઇકોરસસની રબ્ારીની સારવાર કરવવા પહોંચયા હતા. જયારે તેઓ હોનસપટલે પહોંચયા તયારે તે્ને શ્વાસ

લેવા્ાં તકલીફ પડી રહી હતી, આ ઉપરાંત ્ૂંક્ાં લોહી આવી રહ્ં હતયં અને િૂબ જ તાવ આવતો હતો.

ટેસટ કયા બાદ જાણવા ્ળયયં કે, દદટી બલેક ફંગસ એટલે કે મયયકર્ાઇકોરસસ્ી પીરડત છે. આ ફૂગ ફેલાયને ડાબા ફેફસા અને જ્ણી રકડની સયધી પહોંચી ગઈ હતી. જો કંઇ કરવા્ાં ન આવે તો દદટીનો જીવ પણ જઈ શકે તે્ હતો. તે્ી ડોકટરોએ દદટી પર ઈ્રજન્સી સજમિરી કરવાનો રનણમિય કયયો અને 6 કલાકના ્યશકેલ ઓપરેશન્ાં દદટીના ડાબા ફેફસા અને જ્ણા રકડનીનો એક ભાગ કાઢી નાિવા્ાં આવયો હતો. હોનસપટલના યયરોલોજી રવભાગના કન્સલટન્ટ ડો. ્નય ગયપ્ાએ જણાવયયં હતયં કે, આ એક જરટલ કેસ હતો જે્ાં મયયકોર ફેફસાં અને રકડનીના ભાગ્ાં ફેલાયો હતો. આ રકસસા્ાં દદટીને બચાવવાનો સ્ય ઘણો ઓછો હતો કારણ કે અન્ય અવયવોને અસર ્ઈ રહી હતી. રકડની કા્ કરી રહી ન હતી. સજમિરી દરર્યાન જાણવા ્ળયયં કે ફૂગ લીવર અને ્ોટા આંતરડા્ાં ઝડપ્ી ફેલાઈ રહો હતો.

આ પ્રકારની ્ોટી સ્સયા સા્ે નજીકના અંગને નયકસાન પહોંચાડ્ા રવના સંક્રર્ત ભાગને દૂર કરી શકાય છે. તબીબી જગત્ાં કોરવડ ચેપ પછી આ પ્રકારનો આ રવશ્વનો પ્ર્્ કેસ છે. લગભગ એક ્રહના સયધી હોનસપટલ્ાં રહા બાદ જ રણરજતને રજા આપવા્ાં આવી હતી. હવે રણરજત કા્ પર પાછો ફયયો છે. જો કે, એન્ટી ફંગલ દવાઓ આગા્ી કેટલાક ્રહનાઓ સયધી ચાલય રાિવી પડશે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom