Garavi Gujarat

TCS $ 200 ક્બક્લ્નનયું મૂલ્ હાંસલ કિનાિી ભાિતની બીજી કંપની બની

-

ભારતની ્ોચની આઇ્ી કંપની ્ા્ા કનસલ્નસી સમવ્ટસીઝિ (્ીસીએસ) નયું માકકે્ કેપ બયુધવારે 200 મબમલ્યન િોલરને પાર કરી ગ્યયું હતયું. આ સથાન મેળવનારી તે દેશની પહેલી ્ેકનોલોજી કંપની છે. ્ીસીએસની વૈમવિક સતરે પ્રમતસપધથી કંપની એસેનચરનયું માકકે્ કેપ 216 મબમલ્યન િોલર અને આઈબીએમનયું માકકે્ કેપ 122 મબમલ્યન િોલર છે. ભારત અને એમશ્યાના સૌથી ધનવાન મયુકેશ અંબાણીની મામલકીની રરલા્યનસ ઈનિસટ્ીઝિ 205 મબમલ્યન િોલરના માકકે્ કેપ સાથે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. શેરબજારમાં ્ીસીએસ વર્્ટ 2004માં મલસ્ થઈ હતી. 100 મબમલ્યન િોલરના માકકે્

કેપ સયુધી પહોંચવામાં કંપનીને 13.5 વર્્ટ લાગ્યા, પરંતયુ વધયુ 100 મબમલ્યન િોલરનો આંકિો તેણે 3.5 વર્્ટમાં જ સપશથી લીધો હતો. ્ીસીએસએ વત્ટમાન નાણાકી્ય વર્્ટના પહેલા વિા્્ટરમાં 45,111 કરોિ રૂમપ્યાની આવક નોંધાવી હતી, જે ગત નાણાકી્ય વર્્ટના આ જ વિા્્ટરની સરખામણીએ 18.5 ્કા વધયુ છે. કંપનીના ને્ પ્રોરફ્ પણ વામર્્ટક આધાર પર 28.5 ્કા વધીને 9,008 કરોિ રૂમપ્યા રહ્ો હતો.

િોમેલસ્ક આઈ્ી કંપની ઈનફોમસસનયું માકકે્ કેપ 99 મબમલ્યન િોલર છે.બયુધવારે ્ીસીએસનો શેર બીએસઈ પર 1.79 ્કા વધારા સાથે 3954.80 રૂમપ્યા પર બંધ થ્યો. જૂન વિા્્ટરમાં કંપનીની રેવન્યયુ 18.5

્કાની તેજી સાથે 45,111 કરોિ રૂમપ્યા રહ્ો. સાથે જ કંપનીમાં કમ્ટચારીઓનો નોકરી છોિવાનો દર 8.6 ્કા રહ્ો, જે ઈનિસટ્ીમાં સૌથી ઓછો છે. કંપનીએ કહ્ં કે, તે નાણાકી્ય વર્્ટ 2022માં 40,000 લોકોની ભરતી કરશે.

્ીસીએસએ જૂન વિા્્ટરમાં 20,409 કમ્ટચારીઓને હા્યર ક્યા્ટ, જે તેના તરફથી કોઈપણ વિા્્ટરમાં કરા્યેલી અત્યાર સયુધીની સૌથી વધયુ ભરતી છે. ્ીસીએસમાં હાલ લગભગ 5 લાખ કમ્ટચારી કામ કરે છે. તાજેતરમાં એક કા્ય્ટરિમમાં ્ીસીએસના સીઓઓ એનજી સયુરિમણ્યમે કહ્ં કે, આવનારા સમ્યમાં કંપનીમાં 10 લાખ કમ્ટચારી પણ હોઈ શકે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom