Garavi Gujarat

બે વર્ષ સુધીના શશશુઓને રસી આપનારો શવશ્વનો પ્રથમ દેશ ક્ુબા બન્ો

-

હાલ સમગ્ર વિશ્વ કોરોના િાઇરસના ઓથાર હેઠળ છે. પુખ્ત િયના લોકો ઉપરાં્ત બાળકો પણ કોરોનાના સંક્રમણનો ભોગ બની રહયા હોિાથી વિલ્ડ્રન િેકવસન ્તૈયાર કરિાની દિશામાં વિશ્વભરમાં સંશોધન થઇ રહ્ા છે. અમેદરકા, રવશયા અને િીન િચ્ે બાળકો માટેની રસીના ક્લિવનકલ ટ્ાયલ માટેની હદરફાઇ િાલે છે તયારે કયુબા બે િર્ષના બાળકને િેદકસન આપનારો િુવનયાનો પ્રથમ િેશ બનયો છે. કયુબા પો્તાના આગિા શોધ અને સંશોધનો માટે જાણી્તો છે. શી્તયુધધના ગાળામાં અને ્તે પછી અમેદરકાના આવથ્ષક પ્રવ્તબંધો સામે પણ કયુબા િેશ ટકી ગયો હ્તો.

કયુબામાંડોકટરો અને એનજીવનયરો મોટી સંખયામાં ્તૈયાર થાય છે. અગાઉ, કયુબાએ કેવમકલ ફ્ી ઓગગેવનક ખે્તી પર ભાર મુકીને િુવનયાને નિી રાહ િીંધી હ્તી. કોરોના મહામારી િરવમયાન બાળકોની િેદકસનનું સંશોધન િાલ્તું હ્તું. કયુબામાં અબિલા અને સોરાન નામના બે કોરોના િેદકસન લગાિિામાં આિી રહી છે જે ઘર આંગણે જ વિકવસ્ત કરિામાં આિી છે.

આ િેદકસનમાં ફેરફાર કરીને નાના બાળકોને ક્લિવનકલ ટ્ાયલના ભાગરુપે આપિામાં આિી રહી છે.

અગાઉ ૧૨ િર્ષના બાળકને કોરોના િેદકસન આપિાનો પ્રયોગ થઇ િુકયો છે. જો કે કયુબાના કવલવનકલ ટ્ાયલને વિશ્વ આરોગય સંસથાએ માનય્તા આપી નથી. િુવનયાના કેટલાક િેશોમાં ૧૨ કે ્તેનાથી િધુ ઉંમરના બાળકોને િેદકસન આપિામાં આિી રહયું છે પરં્તુ ્તેનાથી નાની ઉંમરના માટે િેદકસન ઉપલબધ ન હ્તી.

િીનના વસિુઆન પ્રાં્તમાં ગયા સપ્ાહે આિેલા દરશ્તર સકેલ પર 6.0ની ્તીવ્ર્તાના ભૂકંપના કારણે ત્રણ લોકોનાં મો્ત થયા હ્તા અને 60થી િધુ લોકો ઘાયલ થયા હ્તા. ભૂકંપના કારણે હજારો લોકોને અસર

િીનની સત્ાિાર નયૂઝ એજનસીના જણાવયા અનુસાર ભૂકંપને કારણે ઘાયલ થયેલા લોકોને નજીક હોક્સપટલમાં સારિાર માટે લઇ જિામાં આવયા હ્તાં. જે પૈકી ત્રણની વસૃથવ્ત ગંભીર બ્તાિિામાં આિી રહી છે.

વસિુઆન પ્રાં્તના સથાવનક સત્ાિાળાઓના જણાવયા અનુસાર 6900 અસરગ્રસ્ત લોકોને અનય સથળે ખસેડિામાં આવયા હ્તા. જયારે 10,000 લોકોને કામિલાઉ રાહ્ત વશવબરોમાં ખસેડિામાં આવયા હ્તા. ભૂકંપને કારણે 730 મકાનો ધરાશયી થયા હ્તા અને 7290 મકાનોને નુકસાન થયું હ્તું.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom