Garavi Gujarat

ઓછી હાઇ્ટવાળી છોકરીઓ મા્ટે ફેશન ટ્ટપ્સ

-

ન્ા કપડા ખરીદને પહેરતા પહેલા તમારે જસ્ડા્્ા પડે છે, જેના કારણે તમને ન્ા ડ્ેસ પહેર્ા માટે લાંબો સમય રાહ જો્ી પડે છે. તમારે ડ્ેસ પસંદ કરતા પહેલા 10 ્ાર જ્ચાર્ું પડે છે. આ્ી બાબત ્ધારે પડતી ઓછી હાઇટ્ાળી છોકરીઓની સાથે થાય છે અને જો ઓલટર કરાયા ્ગરના કપડા પહેરો તો દેખા્ આકર્વક નહીં લાગેય

્ી આકારની નેકલાઇન્ાળા કપડાં તમારા પર સારા પણ લાગશે અને તેમાં તમે લાંબા પણ લાગશો. જો તમારી હાઇટ ઓછી છે તો આ ટ્ીક તમારા માટે જ છે.

• વટટીકલ પટીીઃ ્ટટીકલ પટ્ીઓ ્ાળા કપડાને હંમેશા તમારા ્ોડ્વરોબમાં રાખો. હોરીઝોનટલ પટ્ીઓમાં તમે જાડા અને નાની લાગી શકો છો. તમે જાડી તે પાતળી ્ટટીકલ પટ્ીઓને પહેરી શકો છો જે તમારા ઉપર શૂટ કરે.

• મોટી સાઇઝના બરેગીઃ જો તમે મોટી સાઇઝના બેગનો ઉપયોગ કરતા હો તો તેને હાલ જ કચરાના ડબબામાં નાખી દો. ્ધારે મોટી સાઇઝના બેગ કેરી કર્ાથી તમારી હાઇટ ્ધારે ઓછી લાગે છે. એટલે તમે એ્ી બેગ લો કે જેનાથી તમે ્ધારે સારા લાગો અને જે તમારા ઉપર શૂટ કરે.

• એનકલ સુધીની પટીઓનરે કહો બાયીઃ એનકલ સુધીની પટ્ીઓ ્ાળા કપડાં અને ચંપલ તમે તમારાથી દૂર રાખો કારણ કે આનાથી તમે ્ધારે નાના લાગશો. અને જો તમને એનકલ સુધીની પટ્ીઓ્ાળા ફૂટ્ેર પસંદ છે તો તેમાં હીલ જરૂરથી પસંદ કરો.

• ડ્રેસસંગ સટાઇલીઃ અનયની તુલનામાં તમે તમારા કપડા સરળતાથી મળી જતા હશે પણ જો આપણે ફેશનની ્ાત કરીએ તો તમારા માટે કપડાંની પસંદગી કર્ી ખૂબ જ મુશકેલ બને

છે. દીજપકા પાદુકોણ પર બધું શૂટ થાય છે તો મારા પર કેમ નહીં. આ સ્ાલ દરેક ઓછી હાઇટ ્ાળી છોકરીઓને મૂંઝ્તો હોય છે પરંતુ હ્ે જચંતા ન કરતા. આજે તમને જણા્ીશું એ્ી ડ્ેજસંગ સટાઇલ જેને ધયાનમાં રાખીને તમે સરળતાથી શોજપંગ કરી શકશો.

• શટ્ટ ડ્રેસથી દૂર રહોીઃ જેના પગની લંબાઇ ્ધારે હોય તેમના પર શટ્વ ્ાળો ડ્ેસ શૂટ કરે છે. શટ્વ ્ાળી ડ્ેસનો કોઇ આકાર નથી હોતો. તેના લીધે એ તમને ગોળ મટોળ લૂક આપે છે જે તમારા પર થોડો અજીબ લાગશે.

• મરેકસી ડ્રેસનરે બનાવો દોસતીઃ જો તમને મેકસી ડ્ેસ પસંદ છે તો તેને પહેરી શકો છો. પણ તે તેના રફરટંગને ધયાનમાં રાખીને તે નીચેની બાજુ થોડું ફીટ હો્ું જોઇએ. તેમાં તમે સમાટ્વ અને સટાઇજલશ લાગશો.

 ?? ?? લંડનમાં 17 સપ્ટેમ્બર 2021ના રોજ લંડન ફેશન વીકનો પ્ારંભ થયો હતો. આ વીકના પ્થમ દિવસે ્બોરા આકસુ સ્પ્પ્ન્ગ-સમર 2022 કે્વોક શો િરમમયાન
મોડલસે મવમવધ ફેશન કલેકશનનની રજૂઆત કરી
હતી.
લંડનમાં 17 સપ્ટેમ્બર 2021ના રોજ લંડન ફેશન વીકનો પ્ારંભ થયો હતો. આ વીકના પ્થમ દિવસે ્બોરા આકસુ સ્પ્પ્ન્ગ-સમર 2022 કે્વોક શો િરમમયાન મોડલસે મવમવધ ફેશન કલેકશનનની રજૂઆત કરી હતી.
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom