Garavi Gujarat

વપતૃ પૂજન અનષે શ્રાદ્નું રહતિ

- જપ્ડી. ોો. ત લહર્ાેમઠાચીીલ્ા્ા ્ય મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

ગપતૃઆપણા દેવ ગણાય છે એટલે કે આપણા સવગબુસ્ સવજન, ગહતેચછુ આતમીયતા રાખતા હોય છે, એક સરળ સમજૂતી મુજર જેવી રીતે જીવીત વયગતિ આપણી સા્ે આતમીયતા રાખતા હોય છે, આપણે તેમને આદરભાવ આપતા હોઈએ છીએ તેવી રીતે આપણે સવગબુસ્ને દેવ તુલય ગણી ભાવ પૂવબુકની એક ભગતિ કરતા હોઈએ છે અને તેને ટૂંકમાં ભાવમાં કંઈક અપબુણ કરીને ખુશ કરવાની ભાવના એટલે શ્ાદ્ધ. ગવદ્ાનો આને ઘણી સારી રીતે સમજાવી શકે છે

ગપતૃ શ્ાદ્ધ અમાસના રદવસ ઉપરાંત ભાદરવા માસના વદ પષિમાં અને ચૈત્ર માસના વદ પષિમાં કરવાનું વધુ પ્રચલન છે, ભાદરવા માસ માટે ખાસ ગણતરી પણ ધયાનમાં આવતી હોય છે, જેમાં સૂયબુ કનયા રાગશમાં હોય અને તેનો શ્ાદ્ધ પષિ તરીકેનો મગહમા પણ ધાગમબુક ગ્ં્ોમાં જોવા મળે છે અને જાણવા મળે છે કે

માનવીનો એક માસ તે ગપતૃનો એક રદવસ હોય છે, ગપતૃલોક તે ચંદ્લોકની ઉપર હોવાનું માનવામાં આવે છે, સુદ પષિમાં ૧૫ રદવસ ગપતૃલોકમાં રાત્રી હોય છે અને વદ પષિમાં તયાં રદવસ હોય છે, અમાસના રદવસે સૂયબુ ચંદ્ ભેગા હોય તયારે ગપતૃઓના મધયાન સમય હોવાની વાત રહેલી છે

દેશ, સમય, પાત્રના ગવધાન મુજર શ્ાદ્ધ કમબુનો ભાવ હોય છે, શ્ાદ્ધ ગવગધમાં તલ, જવ, દભબુનો ઉપયોગ ્તો હોય છે જેનું ધાગમબુક મહતવ ગ્ં્ોમાં જોવા મળે છે.

શ્ધધા પૂવબુક ભાવ અપબુણ કરવો એટલે શ્ાદ્ધ... આ સામાનય સમજ કહી શકાય, કેમ કે ગપતૃ વાયુ સવરૂપ એટલે અદ્શય અવસ્ા એટલે શરીર

વગર હોય છે. તમે શ્દ્ધા

પૂવબુક જે તેમનું ગપ્રય ભોજન કે ખીર અપબુણ કરો તયારે તે વસતુની સુગંધ અને તમારા ભાવ્ી સંતુષ્ટ ્ાય છે. તમારા ગવનય અને આદર્ી પ્રસન્ન ્ઈ તમને આશીવાબુદ આપે છે અને તમારં જીવન સુખી ્ાય છે.

શાસત્રમાં ગનતય, નૈમેગતક, કામય આ ત્રણ પ્રકાર છે, યમ સમૃગતમાં પાંચ જેમાં ગનતય, નૈમેગતક, કામય, વૃગદ્ધશ્ાદ્ધ, પાવણબુ છે, ભગવષય પુરાણ માં રાર પ્રકારના શ્ાદ્ધ નું વણબુન છે.

પ્રગતરદન કરવામાં આવતા શ્ાદ્ધને ગનતય શ્ાદ્ધ કહે છે, અમાવસયા ગતગ્ કે પવબુ પર શ્ાદ્ધને પાવણબુ શ્ાદ્ધ કહે છે.

ધાગમબુક ગ્ં્ોમાં શ્ાદ્ધ અંગેની વાત જાણવા મળે છે, ગપતૃ પષિમાં શ્ાદ્ધ કરવા્ી

પુત્ર, આયુ, આરોગય, ઐશ્વયબુ, અગભલાષા પૂગતબુ ્ાય, ગવદ્ાનો પાસે્ી ગવસતૃત માગહતી મેળવી શ્ાદ્ધ કમબુ સરળતા્ી કરી શકાય છે.

ગપતૃને તૃપ્ત અને ખુશ કરવા માટે

૧. ખીરનો પ્રસાદ અપબુણ કરાય,

૨. ગુગળ, લગવંગ, જવ, તલ, પતાસું ્ોડા પ્રમાણમાં લઇ ઘરે ધૂપ કરી શકાય.

૩.પીપળાના વૃષિને જળનું ગસંચન કરી પ્રદગષિણા કરી અને પ્રસાદ અપબુણ કરી શકાય.

૪. ગશવ મરંદરમા જઈ પોતાનંુ મખુ નૈઋતય રદશા તરફ રાખી ગશવગલંગ પર જળ અગભષેક કરી પ્રા્ના કરી શકાય.

૫. ઘરે રેસી ગજેનદ્ મોષિના પાઠ વાંચીને પણ પ્રા્ના કરી શકાય.

ઉપરાંત કોઈપણ ગવદ્ાન પાસે્ી માગબુદશબુન મેળવી સરળતા્ી ગપતૃ પ્રતયેનો ભાવ અપબુણ કરી તેમનાં આતમાને શાંગત અને સદગગત માટેની પ્રા્ના કરી ગપતૃના આશીવાબુદ મેળવી શકાય છે, શ્દ્ધા અને ભાવ મુખય છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom