Garavi Gujarat

નમાનમા રરોટમાનષે ઊંચમાઈ અપમાવતમા ઊંચમા વવચમાર

- આપણમા વવચમાર; આપણુ જીવન ડરોવસડંતતમાલસ્વધમામારરી -

આજઆપણને એ અહેસાસ થઈ રહ્યો છે કે, એક સમ્ એવયો પણ આવે છે કે, કયોઈ કંઈ જ કરી શકતું નથી. અને જ્ારે આપણી સત્ા સંપતત્ સુહૃિ સગા કયોઈ જ, કંઈ જ ન કરી શકે, ત્ારે અચાનક જ કયોઈ આવીને હાથ પકિીને િવાખાને લઈ જા્, જમવાનું આપી જા્, ખબર અંતર પૂછી જા્; હુંફ અને પ્ેમના બે શબિયો કહી જા્; આ બધા જ િૈવી ફરીસ્તાઓ કહેવા્. જ્ાંથી આશા હયો્ એ કંઈ ન કરે અન ે સ્વપ્નમા ં તવચા્ું ુ પણ ન હયો્, એવા આવી આશ્ાસન આપે, એ પણ કુિરતી તન્મ જ હશે ને! કમ્સફળ આપવાની કળા એવી અિભત છે કે, આપણે આપણી ફરજ બજાવી હયો્ અને જ્ારે સામાવાળી વ્તક્ ફરજ ચૂકી જા્ છે ત્ારે પણ પરમાતમા ફરજ (કમ્સફળ આપવાનું) ચુકતા નથી, એ કયોઈના હૃિ્માં પ્ેરણા કરીને આપણા સતકમ્સનું વળતર આપે જ છે, પરમાતમાનયો સ્વભાવ છે.

હવે આપણે આપણા સ્વભાવની વાત કરીએ. વાતેવાતે િેખાિેખી કરવા ટેવા્ેલા માણસયો, બીજાને મિિ કરવાની બાબતમાં િેખાિેખી કરે, ત્ારે ધરતી પર જ સ્વગ્સ સજા્સ્ છે. આજે મે એવા માનવયો જો્ા છે જે, આપતત્ના સમ્ે ફરીસ્તા બનીને આવે છે. અમે કયોતવિ-૧૯માં રાહત સેવાઓ શરૂ કરી ત્ારે જેની પાસેથી - જ્ાંથી કયોઈ જ અપેક્ષા નહયોતી; એવા લયોકયોએ મિિ કરી છે. તન મન ધનથી સહ્યોગ આપ્યો છે. સતત સેવક બનીને ઊભા રહ્ા છે.

એવા અનુભવયો પૈકી એક નાનકિયો પ્સંગ કહું.

વિતાલ મંદિરે હયોસસ્પટલ કયોતવિ કેર સનેટર શરૂ ક્.્સુ સનેટર પર ઓસકસજન પુરવઠયો સૌથી અગત્ની કિી હતી. સેનટર અને િિદીઓની જીવાિયોરી હતયો. આ અગત્ની બયોટલ ભરાવવા જવાની ફરજ પર રાજુ પરમાર કરીને ડ્ા્વર હતા. તેને હયોસસ્પટલ મેનેજમેનટ તરફથી સૂચના આપવામાં આવેલ કે , િિદીઓની જીવાિયોરી તમારા હાથમાં છે. જેમ જેમ બયોટલ ખાલી થા્ તેમ તેમ ભરાવતા રહેવાની ૨૪ કલાકની જવાબિારી તમારી છે.

એ બખૂબી ફરજ

અિા કરી રહ્ા હતા.

એવામાં એક દિવસ બયોટલ

ખાલી થ્ા, ભરા્ા નતહ;

બીજા દિવસે ખાલી થ્ા

ભરાવવા ગ્ા, લાઈનમાં

સાંજ સુધી ઊભા રહ્ા; એ ફરજ પર હતા અને એમના સાળા સ્વગ્સસ્થ થ્ા પરંતુ આ ભાઈને જ્ારે બયોટલ ભરાઈને મળ્ા ત્ારે જ આવ્ા. મે જ્ારે એમને પુછ્ુ કે, બધુ બરાબર છેને! ત્ારે એમને સજળ નેત્રે કહ્ં કે , મારા સાળા સ્વગ્સસ્થ થ્ા છે. હવે હુ ત્ાં જઈ આવું? મે કહ્ં, અત્ાર સુધી કેમ બયોલ્ા નતહ. ત્ારે તેમણે કહ્ં કે, હુ ફરજ ચુકુ તયો હયોસસ્પટલના બધા જ િિદીઓના જીવન જોખમમાં મુકા્ જા્; એટલા માટે હુ ત્ાં જ રહ્યો. શું આપણે આ તવચારયોનું મૂલ્ સમજીએ છીએ ખરા? આપણા તવચારયો - આપણું જીવન આ અમૂલ્ મૂલ્યોથી મૂલ્વાન બનાવી રહ્ા છીએ કે નતહ! આ આપણે તવચારવાનું છે.

મેં બીજો એવયો અનુભવ એન જે સદવિદ્ા ભવન કયોતવિ કેર સેનટર ગયોકુલધામ નારમાં ક્યો. ત્ાં કયોતવિ કેર સેનટર શરૂ કરવાની તૈ્ારી શરૂ કરીને સ્ટાફની મીટીંગ લીધી. સંસ્થાના સ્થાપક શુકિેવ સ્વામીએ કહ્ં, તમે િિદીઓની સેવા આપવા તૈ્ાર હયો તયો આપણે આ કા્્સ કરવું છે. રેકટર - ક્ીનર વગેરે બધયો જ સ્ટાફ એક સ્વરમાં સંમત થ્યો. કયોતવિ કેર સેનટર શરૂ થ્ું. ત્રીજા વીકે એક િંપતત પયોતઝટીવ આવ્ું પણ સ્ટાફ તહંમત ન હા્યો અને િિદીઓની સેવા કરતયો રહ્યો. આ સામાજીક કે વ્વહાદરક દ્રસટિએ નાના ગણાતા માણસયોની મયોટાઈ છે. એના તવચારયોની મયોટાઈ છે, એ સ્વીકારવું જ રહ્ં. બાકી આ વાંચવું સારૂ લાગે, મયોટેથી તાળીઓ પિે એમ તસધિાંતયોની વાતયો કરવી સારી લાગે, પણ સમ્ આવે તયો િર પણ લાગે. િર એ બીજું કંઈ જ નતહ આપણા તવચારયોનું જ સ્વરૂપ છે.

હું કયોઈની નતહ, મારી જ વાત કરૂ. મે વયોટસઅેપ પર એક તવદિ્યો જો્યો. એક સંત કયોતવિ કેર સેનટરમાં જઈને િિદીઓના ખબર અંતર પૂછતા હતા. જેનાથી બધા જ અંતર રાખે, તેનયો હાથ પકિીને હુંફ આપતા હતા. તે સંત મારા આતમી્ હતા, મે તેમને મેસેજ ક્યો. આપ િિદીઓની સેવા કરયો કરાવયો છયો તે બરાબર છે પરંતુ આ રીતે નજીક ન જાવ, થયોિું અંતર રાખયો, આ મારી અંતરથી આપને તવનંતત છે. એમનયો જવાબ આવ્યો કે, “મારા જવાથી િિદીઓનું મનયોબળ વધશે ,એ જલિી સાજા થશે અને એ સાજા થઈને મારા પર આશીવા્સિ વરસાવશે; એટલે મને કંઈ જ નતહ થા્.

માટે હુ તારા અંતરની લાગણી સમજુ છું છતા અત્ારે િિદીઓ સાથે અંતર નહી રાખી શકું.” એ સંત એટલે જ્ાનજીવન સ્વામી - કુંિળધામ. જેની પાસે હજારયો સેવકયો હયો્, પડ્યો બયોલ તઝલાતયો હયો્, જી જી કરનારા સેવકયો હયો્, એ વ્તક્ પણ આવી સેવા કરે છે તે તેમના ઉિાત્ તવચારયોનું પદરણામ છે. શું આ આપણે એવું કરી શકીએ ખરા? શું આ તવચાર આપણી પાસે છે? શુ આપણું જીવન આવી ઘટનાઓથી અલંકૃત છે. મૂલ્વાન છે કે, બ્ાનિેિ વસ્તુના મૂલ્ના આધારે જ આપણે આપણી જીંિગીનું મૂલ્ સમજીએ છીએ? આપણે જ તવચારવું રહ્ં. પરમાતમાએ આવા ઉિાત્ તવચારવાન - આચારવાન માનવ તરીકે આ ધરતી પર મયોકલ્ા છે પરંતુ આપણે એ જીવન ભૂલી તયો નથી ગ્ાને!

આ ઘટનાઓનયો ઊંિયો અભ્ાસ કરતા જણા્ છે કે, માણસનું સાચું મૂલ્ તેના તવચારયોમાં રહ્ં છે. પરમાતમા એના સ્વભાવથી જ આપણુ તહત કરે છે, એટલે એ ઘેર ઘેર પૂજા્ છે. આપણે સહજ સ્વભાવથી સહુનુ તહત કરનારા વ્તક્તવને પૂજીએ છીએ, આિરથી માનીએ છીએ. પણ આપણા તવચારયોને ઊંચા નથી કરતા અગર તયો આવું ઊચં ું તવચા્ુંુ હયો્ તે આચારમાં નથી લાવતા; એ નબળાઈ િૂર કરવી જ રહી. આ મહામારીના સમ્માં જે ઊંચ તવચાર રાખીને જીવશે - સેવા કરશે - તેનું જીવતર સાથ્સક છે. બાકી હવે તયો એ સમજી ગ્ા છીએ કે, ગમે ત્ારે અહીંથી જવાનું છે અને કંઈ સાથે આવવાનું નથી.

આ સત્ સાથે આપણે આપણા તવચારયોને - જીવનને મૂલ્વાન બનાવવાનું છે. આપણા તવચારયો જ આપણુ જીવન છે. આપણા તવચારયોથી વધુ મૂલ્ આપણને ક્ારે્ મળતું નથી. નાના મયોટાને ઊંચા તવચાર જ મયોટા બનાવે છે, માટે તવચારવું રહ્ં.

બયોલયો, શુ તવચારયો છયો?

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom