Garavi Gujarat

ચામડીને નવયુવાન રાખવાના કેિલાક ઉપાયો

-

સૂયયાનો કડકો, ધૂળ, પ્રદૂષણ અને માનબસક તાણ, આ ચારેય સુંદર તવચાના સૌથી મોિા શત્રુ છે. આમ છતાં બવડંિના એ છે કે આપણી પાસે રોજ-િ-રોજ આ 'ચંડાળ ચોકડી'નો સામનો કયાયા બવના આરોઓવારો નથી હોતો. પરંતુ આ સમસયાઓ ઓવી નથી જેની સામે આપણે િક્કર ન ઝી્લી શકરીએ. તો ચા્લો આજે આપણે તડકા, ધૂળ, પ્રદૂષણ અને તાણથી દૂર રહીને શી રીત ે તવચાન ે નવયવુાન રાખવી તનેી વાત માડંીશ.ંુ તડકામાં વધારે પડતું ફરવાથી તવચા પર ઝપાિાભેર કરચ્લીઓ પડે છે. િહેતર છે કે ઘરથી િહાર નીકળો તયારે સનસરિરીન ્લોશન અચૂક ્લગાવો. જો વધારે ક્લાક િહાર રહેવું પડે તેમ હોય તો ત્રણેક ક્લાક પછી ફરીથી સનસરિરીન ્લગાવી ્લો. આ ઉપરાંત તડકાથી સનગ્લાસ પહેરવાનું ન ભૂ્લો. આંખ આસપાસની તવચા અતયંત કોમળ હોય છે. તેથી જયારે સૂરજના આકરા ટકરણો તેના ઉપર પડે તયારે તયાંની તવચા પર જ્લદી કરચ્લી પડે છે. ગોગલસ પહેરવાથી આ કોમળ ચામડી સુરબક્ત રહે છે. ચામડીને કરચ્લી મુક્ત રાખવાનો સૌથી સોંઘો, સારો અને સચોિ ઉપાય એિ્લે પૂરતી બનંદ્ા, બનષણાતો કહે છે કે, પૂરતી ઊંઘ ્લેવાથી તવચા હ્યુમન ગ્ોથ હોમમોન પેદા કરે છે જે ચામડીને ્લવચીકતા િક્ે છે. પટરણામે તવચા પર કરચ્લી પડવામની પ્રબરિયા ધીમી પડે છે.

ચામડીને નવયુવાન રાખવા તમારા ખોરાકમાં ભરપૂર પ્રમાણમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. ખોરાકમાં રહે્લું એગ્નિઓરગ્કસડંિ તવચાના હાબન પામે્લા કોષોને ફરીથી તરોતાજ કરે છે, જેને કારણે તમારી તવચા તેજોમય િને છે. બચંતા માનવીના તન-મનને ઝડપથી ઘરડાં િનાવે છે. તેથી જ બચંતાને બચતા સમાન ગણવામાં આવી છે.

જીવનમાં ચડાવ - ઉતાર તો આવયા જ કરે.

બચંતા એ કોઇ સમસયાનું સમાધાન નથી. િહેતર છે કે મુશકે્લ સમયમાં પણ બચંતાને દેશવિો આપીને સકારાતમક બવચારસરણી અપનાવો, ખુશ રહો તેમજ કોઇ પણ સમયે તમે િહાર જઓ છો તયારે ખાસ પ્રકારના કપડા પણ પહેરવાનો આગ્હ રાખો જેથી કરીને ચહેરો ખી્લતો રહે અને િીજઓને આનંદમાં રાખવાનો પ્રયાસ કરો. આ આતમસંતોષ તમને ટદ્લથી ખુશ રાખશે અને તમે હતાશ ન હો તયારે તમારી તવચા આપોઆપ ખી્લી ઉઠે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom