Garavi Gujarat

જંગલમાં સવસ્થ રિેનાર આધુહનક ટારઝન શિેરમાં આવયા બાદ મૃતયુ પામયો

-

આજના જમાનામાં પણ શહેરવી જીવનથવી દુર જંગલમાં જ ઉછરેલા સાચકુલા ટારઝન મળવી આવતા હોય છે. તાજેતરમાં જ આવા એક ટારઝનનું અવસાન થયું છે. ક્વયેતનામનો હો વેન લેંગ નામનો એક માણસ બે વ્્યનવી વયથવી જ જગલોમાં મોટો થયો હતો અને તાજેતરમાં જ તેનું 42 વ્મે મૃતયંુ થયું હત.ું આધક્ુનક દક્ુનયાથવી અક્લપ્તપણે જંગલમાં 40 વ્્ય સુધવી ક્જંદગવી જીવનારા હો વેન લેંગ ક્વશે લોકોને આંઠ વ્્ય પહેલા જાણકારવી મળવી હતવી અને પછવી માનવ સભયતા વચ્ે તેને લાવવામાં આવયો હતો. હો વેન લેંગ જંગલમાં ખુબ જ સવસથ જીવન જીવવી રહ્ો હતો, પરંતુ માણસો વચ્ે આવતા જ માત્ર 8 વ્્યમાં લેંગને ક્લવર કેનસર થઇ ગયુ અને તેનાથવી જ તે મોતને ભેટ્ો. ગત 6 સપટેમબરે લેંગનું અવસાન થયું હતું.

મવીડિયા અહેવાલ અનુસાર, વ્્ય 1972માં ક્વયતનામ યુદ્ધ દરક્મયાન અમેડરકાના બોમબમારામાં હો વેન લેંગનવી માતા અને અનય બે ભાઇઓના મોત ક્નપજયા હતા. જેના પછવી પોતાના બાળકનો જીવ બચાવવા માટે લેંગના ક્પતા જંગલમાં જઇ સંતાઇ ગયા હતા અને તયારથવી જ ક્પતા-પુત્ર જંગલમાં રહેતા હતા. તે સમયે લેંગનવી ઉંમર માત્ર 2 વ્્ય હતવી. હો વેન લેંગએ પોતાના જીવનમાં ્યારેય પોતાના ક્પતા ક્સવાય કોઇ બવીજા માણસને જોયા જ નહોતા. લૈંગે માનવ સભયતા, ઓળખ, ખાન-પાન ક્વશે પણ કોઇ જાણકારવી ન હતવી. તે જંગલમાં મળતવી વસતુઓ ખાઇને વૃક્ોના પાંદિા તથા છાલને પહેરતો હતો.

હો વેન લેંગ અને તેના ક્પતા જંગલમાં ફળ, શાકભાજી, મધ અને ઘણા પ્રકારના માસ ખાતો હતો. તેના જમવામાં વાંદરા, ઉંદર, સાંપ, ગરોળવી, દેિકા, ચામાક્ચિાયા, પક્વી અને માછલવી સક્હત ઘણા પ્રકારના માંસ સામેલ હતા.

આ ક્સવાય હો વેન લૈંગે ્યારેય કોઇ મક્હલાને જોઇ ન હતવી અને તેમના ક્વશે તેને કોઇ જાણકારવી પણ ન હતવી. માણસો વચ્ે આવયા બાદ જયારે તેને મક્હલાઓ ક્વશે પૂછવામાં આવયું તો તેને કહ્ં હતું કે તેના ક્પતાએ તેને તે ક્વશે કંઇજ કહ્ં ન હતું.

િૂ કાસટવે નામનવી એક કંપનવી, જે લોકોને જંગલમાં રહેવાનવી ક્રિ્સ ક્શખવે છે. માણસો વચ્ે આવયા બાદ તે કંપનવીના એલવરો સેરેજોએ હો વેન લેંગ સાથે મુલાકાત કરાવવી હતવી. તેમણે જણાવયું કે, તેનું મોત માનવ સભયતામાં આવયા બાદના બદલાવના કારણે થયુ. લેંગ તૈયાર સાદ્ય પદાથ્ય ખાવા લાગયો હતો અને દારૂનું પણ સેવન કરવા લાગયો હતો, તેમણે કહ્ં કે, હું લેંગના જવાથવી ખુબ જ દૂર છું પરંતુ મારા માટે તેનું જવું પણ એક મુક્ક્ત છે કારણ કે મને ખબર છે કે તે છેલ્ા ઘણા મક્હનાઓથવી પવીિાતો હતો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom