Garavi Gujarat

માફી માંગત્વી અને માફ કરત્વું આરોગ્ય માટે પણ જરૂરી છે

-

હાલમાં

જ ઉજવાયેલા સંવત્સરી પવ્વ દરમમયાન જૈન ધમ્વ અનુયાયીઓ ‘મમચ્‍ામી દુક્કડમ’ કહી પોતાના વડીલો, મમત્ો, સગા-સંબંધીઓ પાસે માફીની પ્ાર્વના કરે ્‍ે. જૈન ધમ્વમાં અમહંસાને ખૂબ મહત્વપૂર્વ સરાન આપવામાં આવયું ્‍ે. જેમાં સૂક્ષમ જીવોની મહંસા મવશે મવમશષ્ટ ચીવટ રાખતા સૂચનો -પ્રા ્‍ે. તેવી જ રીતે પયુ્વષર પવ્વના અંમતમ દદવસે ઉજવાતા સંવત્સરી પવ્વ દર મમય ાન જાણયે કે અ જા ણ યે , ક ા મય ક , વામચક કે માનમસક દુઃખ પ હ ોં ચ ા ડ વ ા બદલ માફી મ ાં ગ વ ામ ાં આવે ્‍ે.

દરેક પવ્વ, તહેવાર કે વ્રત જીવનોપયોગી સંદેશ આપે ્‍ે. સંવત્સરીનું પવ્વ જીવનમાં સરળતા જાળવવા માફીનું મહત્વ સમજાવે ્‍ે. શું આપ જારો ્‍ો કે માફી કુટુંબ કે સામામજક જીવનમાં તો સંવાદદતતા લાવે ્‍ે, પરંતુ માફીનો ગુર આરોગ્યની જાળવરીમાં પર મદદરૂપ ્‍ે ?

માફીનું મહત્ત્વ

જેનાં દ્ારા કામયક, વામચક કે માનમસક દુઃખ, દગો કે નુકશાન રયું હોય તેના તરફ દ્ેષ, અરગમો કે માઠું લગાડવારી મુકત રવું તે માફી. સામાન્ય રીતે માફી માંગી, માફી આપી કે માફ કયા્વ જેવા ભાવરી - કતા્વ ભાવરી માફી માંગવામાં કે આપવામાં આવતી હોય ્‍ે. પરંતુ માફીની ભાવનાનો અનુભવ ત્યારે જ શકય બને ્‍ે. જયારે આપરે સામેની વયદકતને અને આપરને આ સમગ્ર

જગતની જીવસૃષ્‍ટના એક ભાગરુપે જોઇ અલગાવની તરા અહમની ભાવનારી મુકત રઇ શકીએ. માફી માંગવાનું પર

ત્યારે મહત્વ મુક્ત જ રઇ તરા શકય અને અહમનાં બને નમ્રતા જયારે સંકુમચત અપનાવી આપરે ભાવમાંરી શકીએ. સવયંનું માફી માંગવા માટે જરૂરી નમ્રતા ત્યારે જ શકય બને જયારે આપરે આપરી અંદર રહેલા ગવ્વ, ડર, દ્ેષ જેવા ભાવમાંરી આપરી જાતને મુકત કરી શકીએ. આરી જ કહેવાય ્‍ે કે માફી માંગીને કે પ્‍ી માફ કરીને ખરેખર તો આપરે આપરા પર જ ઉપકાર કરીએ ્‍ીએ. બૌદ્ઘ વાતા્વ મુજબ જયારે બે બૌદ્ઘ મભક્ુઓને જેલમાંરી ્‍ોડવામાં આવયા ત્યારે રસતામાં પા્‍ા ફરતાં એકમભક્ુએ બીજા મભક્ુને કહ્ં ઃ ‘હું આ રાજારી રયેલા અન્યાયને કયારેય નહીં ભૂલું.’ આ સાંભળી બીજો મભક્ુ બોલયો, જો તેમજ રશે તો તું રાજાની જેલરી ્‍ૂટી, તારી બનાવેલી માનમસક જેલમાં કેદી બનીને જ રહીશ.’ ખૂબ જ ટુંકી વાતા્વ દ્ારા માફીનું મૂલય સમજાવાયું ્‍ે. માત્ માનમસક શાંમત અને કલેશરી દૂર રહેવામાં જ માફી ઉપયોગી ્‍ે તેવું નરી. લાગરીઓની શરીર પર રતી અસર મવશે અનેક પ્યોગો રયાં ્‍ે જેનાં તારરો સપષ્ટ કરે ્‍ે કે અંતઃકરરરી આપેલી માફી આરોગ્યમય ્‍ે.

નેધરલેન્ડની એક યુમનવમસ્વટીની કોલેજમાં n મેનેજમેન્ટનાં મવદ્ારથીઓના એક ગ્રૂપને પોતાને દુઃખ નુકશાન પહોંચાડનારને માફી આપવાનાં અનુભવ મવશે લખવા જરાવયું. બીજા ગ્રૂપને જીવનમાં દુઃખ નુકસાન પહોંચાડનર તરફની દ્ેષપૂર્વ - મતરસકારની લાગરી તરા માફીનહીં અપવા મવશે લખવા કહ્ં. ત્યારબાદ બન્ને ગ્રૂપને નજીકની ટેકરી પર ચઢવા તરા તેનો અનુભવ જરાવવાકહ્ં. જેઓએ માફી મવશે લખેલું તેઓએ ટેકરી ચઢવાનો અનુભવ સામાન્ય -સરળ કહ્ો. જેઓએ દુઃખ પહોંચાડનાર તરફ મતરસકાર-દ્ેષ અને માફી નહીં આપવાનાં કારરો મવશે લખેલું તેઓએ ટેકરીનું ચઢાર રકાવી દે તેવું, કપરું જરાવયું. આ સંશોધનાત્મક પ્યોગનું તારર કહે ્‍ે કે માફીની ભાવનારી શરીરનાં રક્તપદરભ્રમર, બળ અને ક્મતા જળવાઇ રહે ્‍ે. જયારે નકારાત્મક ભાવના અનુભવવારી શરીરનું બળ, સનાયુઓની ક્મતા, રકત પદરભ્રમર પર આડઅસર રાય ્‍ે.

આ મુજબનાં જ એક પ્યોગબાદ બન્ને n ગ્રૂપનાં મવદ્ારથીઓને હવામાં કૂદકો મારવાં જરાવાયું. માફી આપનારાં મવદ્ારથીઓ માફી નહીં આપનારાં નકારાત્મક ભાવનારી પીડાતા મવદ્ારથીઓ કરતાં ઉંચા કૂદકા મારી શકયાં. વૈજ્ામનકો જે જેમાં સાયકોલોજીસટ, ન્યુરોસાયકોલોજીસટ, દફમિયોરેરાપીસટની ટીમે જરાવયું કે માફી આપનાર ગ્રૂપનાં મવદ્ારથીઓ સવયં પોતાની ક્મતાનું મૂલયાંકન યોગ્ય કરી અને માનમસક તરા શારીદરક રીતે હળવાશ અનુભવે ્‍ે. જયારે માફી નહીં આપનારાં પોતાને ઓ્‍ી ક્મતાવાળા તરા માનમસક ભાર અનુભવે ્‍ે. માફ કરનારા મવદ્ારથીઓએ ખાધેલા ખોરાકમાંરી કાબબોહાઇડ્ેટસનું ગ્લુકોિમાં રૂપાંતર કરી સનાયુઓમાં સમરિયતા વધુ મેળવી હતી. આરી જ માનમસક નકારાત્મક ભાવ, ભાર અનુભવતી વયમક્તઓના પાચન, મેટાબોમલિમ પર આડઅસર રાય ્‍ે. હાઇ બ્લડપ્ેશર, ડાયામબટીસ, મેદસવીતા, અમનંદ્ા, અંતઃસત્ાવોના સવર જેવી દેહધામમ્વક મરિયાઓમાં મવકૃમત રવાની સંભાવના વધી જાય ્‍ે. જો રોગ હોય અને દવા લેતાં હોય તો દવાનો ડોિ વધુ લેવા ્‍તાં આરોગ્યમય ષસરમત જળવાતી નરી.

પ્ાણની જાળત્વણી માટે સાત્‍ત્વકતાનું મહત્ત્વ

અહીં આપરે માત્ માફીનાં ગુર મવશે જાણયું. આયુવવેદમાં જપ, તપ,

દાન, યમ- મનયમ, સદાચાર, સદવૃતનાં વર્વનરી જીવનમાં સા ષત્વક ગુરોનાં મવકાસનાં મહત્વ પર સમજાવાયું ્‍ે. માત્ વડીલો, બ્ાહ્મરો, ગુરૂજનો તરફ જ નમ્રતા નહીં પરંતુ સૂય્વ, ચંદ્, નદી, વૃક્ જેવા કુદરતી પાલક-પોષક તત્વો તરફ આદરભાવ ધરાવવા આયુવવેદ સૂચવે ્‍ે. અકારર રતી મહિમસરી બચવા જરાવે ્‍ે. બાળકો તરફ સનેહ, નોકરો તરફ સમભાવ તરા સત્ ીદા મક્ણયનાં ગુરો મવકસાવી જીવનમાં સરળતા જાળવવા જરાવે ્‍ે.

ઇ્‍યા, ડર, મોહ, દ્ેષ, દમન, રિોધ, અંજપો, મચંતા જેવા ભાવ માત્ માનમસક મવકૃત ભાવ ્‍ે તેવું નરી. શરીરમાં અ મવરતપરે ચાલતાં શ્વસન, પાચન, ધાતુપચન, અંતઃસત્ાવો વગેરેનું સત્વર જેવા શરીરનું પ્ીરન-જાળવરી, ટકાવી રાખતાં કાયબોએ ‘ પ્ાર’ કહેવાય ્‍ે. જયારે મવકૃત ભાવરી હૃદયસર ઓજને નુકશાન રાય ્‍ે ત્યારે પ્ારમાં ક્મત પહોંચે ્‍ે. આયુવવેદે જરાવેલી આ બધી જ બાબતો ઓષકસટોસીન, સેરેટોનીન, ડોપામાઇન, એન્ડોરફીન જેવા બાયોકેમમકલની ઉત્પ મતિ - કાયબો અને મહત્વ મવશે આધુ મનકો પ્યોગાત્મક સંશોધનરી મવશ્ેષરપૂવ્વક સા મબત કરી ચૂકયા ્‍ે. જરૂ દરયાત મંદને મદદ, અશક્તને સહારો, ઉપકારક તરફ આદર જેવા કાયબોરી હૃદય- મનમાં મવશાળતા અને આનંદ અનુભવાય ્‍ે. જેની આરોગ્ય પર ખૂબ સકારાત્મક અસર રાય ્‍ે.

અનુભવસિધ્ ઃ પૌષ્‍ટક ખોરાક, જરૂરી કસરત-યોગ, બીમારી માટે યોગ્ય ઉપચારની સારે રોજબરોજનાં જીવનમાં સાષત્વક ગુર વધે તેવી પ્વૃમતિ આરોગ્ય માટે મદદરૂપ ્‍ે.

 ?? ?? શું આપ જાણો છો કે માફી એ કુટુંબ કે સામાધજક જીત્વનમાં તો સંત્વાદદતા તો લાત્વે જ છે, એ માફીનો ગુણ આરોગ્યની જાળત્વણીમાં પણ મદદરૂપ છે ?
શું આપ જાણો છો કે માફી એ કુટુંબ કે સામાધજક જીત્વનમાં તો સંત્વાદદતા તો લાત્વે જ છે, એ માફીનો ગુણ આરોગ્યની જાળત્વણીમાં પણ મદદરૂપ છે ?
 ?? ?? ડો. યુત્વા અયયર આયુત્વવેદદક દફધિધશયન
ડો. યુત્વા અયયર આયુત્વવેદદક દફધિધશયન

Newspapers in Gujarati

Newspapers from United Kingdom