Garavi Gujarat

વડાપ્રધાન મોદી ક્ાડ શિખિમાં હાજિ િહેિે

બાઈડેન સાથેની આ બેઠકમાં જાપાનના સુગા, ઓસ્ટ્ેશિયાના સ્કોટ મોરિસન પણ સામેિ થિે

-

ભારત,જાપાન અને ઓસ્ટ્ેલિયાના નેતાઓ શુક્રવારે (24 સપ્ેમ્બર) વ્ાઈ્ ્ાઉસમાં યોજાનારી ક્ાડ લશખર ્બેઠકમાં વયલતિગત રીતે ્ાજર ર્ી લવલવધ મુદ્ાઓ ઉપર ચચાચા કરશે, જેમાં કોલવડ મુદ્ે સ્કાર, જળવાયુ પરરવતચાનની ક્ોક્ી તથા ભારત અને પ્રશાંત ક્ેત્રના મુદ્ાઓનો સમાવેશ થાય છે. આ લશખર ્બેઠકના યજમાન અમેરરકાના પ્રેલસડેન્ જો ્બાઈડેન છે. વ્ાઈ્ ્ાઉસ દ્ારા ગત સપ્ા્ે સોમવારે જા્ેરાત કરવામાં આવી ્તી તે મુજ્બ ્બાઈડેન અને મોદી ઉપરાંત ઓસ્ટ્ેલિયાના વડાપ્રધાન સ્કો્ મોરરસન તથા જાપાનના વડાપ્રધાન યોલશલ્ડે સુગા ઉપસસ્થત ર્ેશે.

આ ચારેય નેતાઓ ક્ાડ લશખરમાં તમામ દેશોમાં પરસ્પર સં્બંધો વધુ મજ્બૂત ્બનાવવા લવષે તેમજ કોલવડ19ના મુકા્બિા જેવી સમસ્યાઓમાં પરસ્પર એક ્બીજાનો સ્કાર વધારવા, જળવાયુ પરરવતચાન દ્ારા ઉભી થયેિી ક્ોક્ીના લનવારણ મા્ેના પગિાં તેમજ સમગ્ર લ્નદ મ્ાસાગર અને પ્રશાંત મ્ાસાગરના લવસ્તારો સંપૂણચાપણે મુતિ અને ખુલ્ા ર્ે તે રદશામાં સ્કાર સાધશે, એમ વ્ાઈ્ ્ાઉસના પ્રેસ સેક્રરે્રી જેન સાકીએ જણાવયું ્તું.

ચીનને ્ળવેકથી છતાં એક મક્કમ સંદેશો આપતાં, અમેરરકાના પ્રેલસડેન્ જો ્બાઈડેને માચચા મલ્નામાં ક્ાડના નેતાઓની એક વરયુચાઅિ ્બેઠકનું

આયોજન કયું ્તું અને તેમાં ્બધા જ નેતાઓએ એવો લનધાચાર વયતિ કયયો ્તો કરે, લ્ંદ મ્ાસાગર અને પ્રશાંત મ્ાસાગર લવસ્તાર મુતિ, ખુલ્ો અને િોકશા્ી મૂલયો ઉપર આધારરત ર્ેશે તેમજ એ કોઈપણ પ્રકારના ધાકધમકી કરે દ્બાણ સામે ઝુકશે ન્ીં.

્બાઈડેન અને કમિા ્ેરરસના નેતૃત્વ ્ેઠળના અમેરરકી તંત્રે ક્ાડ સ્યોગને વધુ ઉચ્ચ સ્તરે િઈ જવાની ્બા્બતને પ્રાથલમકતા આપી છે એમ પણ સાકીએ વધુમાં કહ્ં ્તું.

દલક્ણ ચીની સમુદ્રનો લવસ્તાર કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે અને એ

લવસ્તાર ઉપર પોતાનું વચચાસ્વ સ્થાલપત કરવાના ચીનના આક્રમક વિણની પશ્ાદભૂમાં આ ્બેઠક મળી ર્ી છે. ચીન એવો દાવો કરી રહ્ં છે કરે, સમગ્ર દલક્ણ ચીનના સમુદ્રનો લવસ્તાર, જે 13 િાખ ચોરસ માઈિનો છે, એ તેનો સાવચાભૌમ પ્રદેશન છે. આ લવસ્તારમાં બ્ુનેઈ, મિેલશયા, રિલિપાઈનસ, તાઈવાન અને લવયેતનામ પણ પોતાની ્દ ્ોવાના દાવા કરી રહ્ા છે તયારે આ લવસ્તારમાં ચીને કૃલત્રમ ્ાપુઓ ઉભી કરી તેના ઉપર પોતાના િશકરી મથકો ઉભા કરી પોતાનો પ્રદેશ વધુ મો્ો ્ોવાનું પ્રસ્થાલપત કરવાના પ્રયત્ો કયાચા છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom