Garavi Gujarat

આજ તો ફૂટરી છે પ્્યથાલરી, કથાલ કૂજો ફૂટશે

શું કુબરે ો? શું ણસકંદર? ગવ્થ સૌનો તટૂ શ,ે હો ગમે તવે ો ખજાનો બે જ દદનમાં ખટૂ શ;ે કાળની કરડી નજરથી કોઇ બચવાનું નથી,

-

- ઉમર ખય્યામ (અનવુ ાદ - શન્ૂ ય પાલનપરુ ી)

વ્સર્ંદર જવે ા મહાન ્સમ્ાટનો ગવકા પણ ટક્યો નહીં. એ વાત તો ઇવતહા્સની થઇ. ્સાપ્રં ત ઇવતહા્સ પર નજર ર્રતા જણાશે ર્ે ભારતના બધાં જ રાજારજવાડાઓં અને નવાબોના રાજપાટ અને ્સાવલયાણા પણ ગયા. ઇરાનના શાહને પોતાના દેશમાથં ી ભાગી જવું પડ્.ું તમે ને પોતાના દેશમાં રાખવા ર્ોઇ રાજી ન હત.ું યગુ ાડં ાના ્સરમખુ ત્યાર ઇદી અમીન પણ ્સતિા્થથાનથે ી ક્યાયં પટર્ાઇ ગયા.

આવા તો અનર્ે દાખલા છે. ગઇ ર્ાલનો શ્ીમતં આવતી ર્ાલનો વભખારી બને છે તો ગઇર્ાલનો વભખારી આવતીર્ાલે ધનાઢ્ય બની જાય છે. ્સતિા અને લક્મી ર્ોઇ પા્સે ર્ાયમ ટર્ી નથી, ટર્તી નથી. આ ્સત્યનો ઇનર્ાર ર્રનાર જ અવભમાનમાં રાચતો રહે છે અને પોતાનું મન માન્યું ર્રે છે. થોડી ્સતિા હાથમાં આવતાં મગજનો પારો જમે નો ઊચં ો ચડે છે અને ્સતિાના મદમાં જે અનર્ે ના હૃદય દભુ ાવે છે તને અતં ઘણું ્સહન ર્રવું પડે છે.

ઉંમર ખય્યામ ર્હે છે તમે ર્ાળની ર્રડી નજરથી ર્ોઇ બચી શર્તું નથી. પ્યાલી આજે ફૂટી છે તો ર્ુજો ર્ાલે ફૂટશ.ે પણ ફટૂ શે ખરો. આ ્સત્યને પ્રીછીને ્સતિાના મદમાં મહાલવાથી દરૂ રહે તે શાણો, નહીં ્સમજે તને ખબૂ ્સહન ર્રવું પડશ.ે આકદલ મન્્સરુ ીના શબ્દોમાં ર્હીએ તો -

યગુ ોની આખં માં એ ખચૂં શે કણી થઇન,ે હવે એ ક્ષણને ણનવારી પણ શકાય નહીં.

પરંતુ ઘણી વાર એ ્સત્ય નહીં ્સમજનાર ક્યાં તો મખુ હશે ક્યાં તો દંભી હશ.ે મખુ નકા ી

મખુ તકા ા વહલે ી મોડી જાહેર થયા વવના રહેતી નથી. જ્યારે દંભીનો દંભ ર્ોઇએ ખલ્ુ ો પાડવો પડે છે. એ ખલ્ુ ો પાડવાનું ર્ાયકા ્સહેલું નથી. ખલ્ુ ો પડલે ો દભં ી વચતિા જવે ો હોય છે. વરે ની વ્સલુ ાત ર્રવા એ ગમે તે પગલું ભરે છે. વચતિો ચોરપગે દોડ,ે ઝડપથી ઝાડ પર ચડે ર્ે પરૂ ઝડપે દોડીને વશર્ારને પર્ડે છે અને રિૂર રીતે એની હત્યા ર્રે છે. દંભી પણ એવો જ દીપડા જવે ો છે. ર્ઇ રીત,ે ક્યા,ં ર્ેવી હાલતમાં બદલો લવે ો તે જ એના મગજમાં ઘમૂ તું રહે છે. વરે ની વ્સલુ ાત જ એના મન પર ્સવાર થઇ હોય છે. ત્યારે એને ર્ોઇની ્સલાહ્સચૂ ન પણ ર્ામ લાગતા નથી.

આ કલા કોઇ શીખે ણમત્ો કનથે ી, 'ઘાયલ', વરે લવે ાય છે શી રીતે વસલૂ ાત વગર

- અમૃત ઘાયલ

પણ અનભુ વે જણાયું હશે ર્ે દંભીઓના વમત્રો પણ એવા જ, બલ્ર્ે એથીય અવધર્ દંભી હોય છે. એ તો મળૂ દંભી ર્રતાં પણ વધુ ખતરનાર્ દંભી અને વરે ની વ્સલુ ાત ર્રવાની વૃવતિવાળા હોય છે. એવાઓ ગમે તવે ા ્સજ્જનો, ્સાધુ ્સતં ોના ્સમાગમમાં આવવા છતાયં પોતાનો ્થવભાવ બદલી શર્તા નથી. ર્હેવત છે ર્ે, ગમે તટે લા મોંધા ્સાબુ વડે ગમે તટે લી વાર ધોવા છતાં ર્ોલ્સો ર્ાળો જ રહે છે. ર્ૂતરાની પછૂ ડી જમીનમાં દાટી રાખવા છતાં એ ્સીધી થતી નથી. ગમે તવે ા મોટા ્સગં ીતર્ારોના ્સહવા્સ છતાં ર્ાગડો ર્ા ર્ા વ્સવાય બીજું ર્ંઇ ગાઇ શર્તો નથી. જો ગાવાનું શીખી શર્તો હોત તો પોપટની જમે ર્ેટલાય ઘરોમાં ર્ાગડો શોભતો ન હોત! એવું જ દંભીનું છ.ે એ પણ ્સારા ્સજ્જનોના ્સગં માં રહી શર્તો નથી. અમૃત ઘાયલ ર્હે છે તમે -

લાક્ષણણક અથ્થ જને ો થાય છે જીવનનું ખમીર, કાઇં ચમકી નથી શકતું એ ઝવરે ાત વગર

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom