Garavi Gujarat

મહથારથાષ્ટ્રમથાં ્સત્થાપરરવત્તન

-

ગત ્સપ્ાહે ભારતના મોટા અને મહત્તવના રાજ્ય મહારાષ્ટ્રમાં ઉપરાઉપરી અનેર્ રાજર્ીય ઘટનાઓ બની ગઇ. ઉદ્ધવ ્સરર્ારના પ્રધાન અને વશવ્સેનાના વકરષ્ નેતા એર્નાથ વશંદેએ બળવો પોર્ારતાં ઉદ્ધવ ઠાર્રેની ્સરર્ારને ગબડાવી નાખ્યા બાદથી વવધાન્સભાનાં ્સૌથી મોટા પક્ષ ભાજપનાં નેતા દેવેન્દ્ર ફડણવી્સ મુખ્યપ્રધાન અને વશવ્સેનાનાં બાગી નેતા એર્નાથ વશંદે ઉપમુખ્યપ્રધાન બનશે તેવી લોર્ોની ્થપષ્ટ ધારણા હતી. મોદી અણધાયાકા અને આંચર્ાજનર્ વનણકાયો લેવા માટે જાણીતા છે. આ વખતે પણ તેમણે બગાવત ર્રીને ભાજપ ્સાથે આવેલા નેતા એર્નાથ વશંદેનાં વશરે મુખ્યપ્રધાનનો તાજ પહેરાવ્યો હતો. જ્યારે દેવેન્દ્ર ફડણવી્સ નાયબ મુખ્યપ્રધાન બનાવવાનો વનણકાય ફડણવી્સની ઇચ્છાવવરુદ્ધ લેવાયો હતો. ગત ્સપ્ાહે રાજભવન ખાતે આયોવજત ગકરમાપૂણકા ્સમારોહમાં વશંદેએ મુખ્યપ્રધાન અને ફડણવી્સે નાયબ મુખ્યપ્રધાન પદનાં શપથગ્હણ ર્યાકા હતાં. વડાપ્રધાન નરન્ે દ્ર મોદીએ વશંદે અને ફડણવી્સને અવભનંદન આપ્યા હતા. તો એન્સીપી ્સુપ્રીમો શરદ પવારે જણાવ્યું હતું ર્ે, વશંદે મુખ્યપ્રધાન બનશે એવી ર્લ્પના નહોતી. મહારાષ્ટ્રની રાજનીવતનાં તખ્તા ઉપર 11 કદવ્સ ભજવાયેલા ડ્ામાનો આખરે અંત આવ્યો હતો અને તમામ અટર્ળો અને અફવાઓ ઉપર પૂણકાવવરામ મૂર્ાઈ ગયું છે. એર્નાથ વશંદે મહારાષ્ટ્રનાં 20મા મુખ્યપ્રધાન તરીર્ે પ્ર્થથાવપત થઈ ગયા છે. આનો અપ્રત્યક્ષ અથકા એવો થાય ર્ે ઉદ્ધવ ઠાર્રે ઉપર વધુ મોટો રાજર્ીય ભય ઝળૂંબી રહ્ો છે. વશંદે વશવ્સેના ઉપરથી પોતાનો દાવો જતો નહીં ર્રે તે ્થપષ્ટ થઈ ગયું છે અને ઉદ્ધવ માટે હવે અસ્્થતત્વનો ્સવાલ ખડો થઈ ગયો છે.જોર્ે રાજર્ારણમાં ર્શું ર્હી શર્ાતું નથી. વશંદેની વશવ્સેનાને ભાજપે ્સરર્ાર રચનામાં ટેર્ો આપ્યો તેનો દેખીતો અથકા એવો પણ થાય ર્ે ભાજપ એવો ્સંદેશ આપવા માગે છે ર્ે ્સતિા માટે ઉદ્ધવની ્સરર્ાર ગબડાવી નથી. મુખ્યપ્રધાનપદેથી બુધવારે ઉદ્ધવનાં રાજીનામા બાદ કદવ્સભર એવી અટર્ળો ચાલી હતી ર્ે ્સાંજે ફડણવી્સ મુખ્યપ્રધાન પદનાં શપથ ગ્હણ ર્રશે. ફડણવી્સ પોતે પણ એવા જ ભ્રમમાં હતા. મીઠાઇ ખાઇને ઉજવણી ર્રતા તમે ના ફોટા પણ ્સોવશયલ મીકડયામાં વાયરલ થયા હતા. જો ર્ે બપોર પછીનાં નાટર્ીય ઘટનારિમમાં ફડણવી્સે પત્રર્ાર પકરર્દ બોલાવીને એલાન ર્યકાુ હતું ર્ે, રાજ્યનાં આગામી મુખ્યપ્રધાન એર્નાથ વશંદે હશે. આવું ર્ંઇ તેમણે પોતાની ઇચ્છાથી તો નહીં જ ર્હ્યં હોય એ ્થપષ્ટ છે. વશંદેની હાજરીમાં યોજાયેલી આ પત્રર્ાર પકરર્દમાં ફડણવી્સે ઉદ્ધવ ઉપર જબરદ્થત પ્રહાર ર્રતાં ર્હ્યં હતું ર્ે, 2019ની ચૂંટણીમાં અમને 10પ બેઠર્ો મળી હતી. ચૂંટણી પહેલાથી અમારે વશવ્સેના ્સાથે ગઠબંધન હતું. તેમ છતાં તેને તોડીને વશવ્સેનાએ વવરોધી વવચારધારાવાળા પક્ષો ્સાથે મળીને ્સરર્ાર રચી. જનતાએ આપેલા બહુમતનું અપમાન ર્યુકા. મહાવવર્ા્સ અઘાડી ્સરર્ારમાં રોજ વહન્દુત્વનું પણ અપમાન થતું હતું. એર્ તબક્ે ફડણવી્સે ્સરર્ારમાં ન જોડાવાનું પણ નક્ી ર્રી દીધું હતંુ પણ પછી ભાજપ પ્રમુખ જે. પી. નડ્ાના ફરમાનના પગલે નાયબ મુખ્યપ્રધાન બનવા ્સંમવત દશાકાવી હતી. જ્યારે એર્નાથ વશંદેએ ર્હ્યં હતું ર્ે, તેઓ બાલા્સાહેબ ઠાર્રેનાં વહન્દુત્વને આગળ ધપાવશે. તેમની ્સાથે વશવ્સેનાનાં વવધાયર્ો છે અને છેલ્ા અઢોી વર્કામાં શું થયું તે બધાએ જોયું છે. હવે અમે આગામી અઢોી વર્કામાં વવર્ા્સ ર્રીને દેખાડીશું.

આ આખા ઘટનારિમમાં ભાજપે ્સૌથી મોટું ર્ામ તો મહાવવર્ા્સ અઘાડીની ્સરર્ારને ગબડાવી નાંખવાનું ર્યુું છે. ભાજપે ઉધ્ધવની અઢોી-અઢોી વર્કા માટે મુખ્યપ્રધાનપદ વહેંચવાની ફોમ્યુકાલા ના ્થવીર્ારી તેથી વગન્ાયેલા ઉધ્ધવે ભાજપના બદલે ર્ોંગ્ે્સએન્સીપીની પંગતમાં બે્સવાનું નક્ી ર્યુું ત્યારે વશવ્સેનાનો મોટો વગકા નારાજ હતો. વશવ્સેનાની છાપ ર્ટ્ટર વહંદુવાદી પાટદીની હતી જ્યારે ર્ોંગ્ે્સ-એન્સીપી ્સેક્યુલાકરઝમના નામે મુસ્્થલમોનું તુસ્ષ્ટર્રણ ર્રનારી પાટદીઓ તરીર્ેની છાપ ધરાવે છે.

આ ર્ારણે બંને વચ્ે ર્દી મેળ હતો જ નહીં તેથી આ ્સંઘ ર્ાશીએ નહીં પહોંચે એવું મનાતું હતું પણ શરદ પવારની ર્ુનેહના ર્ારણે ઉધ્ધવ ્સરર્ાર સ્્થથર થઇ ગઈ હતી તેથી તે પાંચ વર્કા હેમખેમ પૂરાં ર્રી નાખશે એવી ભાજપને વચંતા પેઠી હતી. વળી ઉદ્ધવ ્સરર્ારની ર્ામગીરી ્સામે પણ ખા્સ વાંધા નહોતા. ર્ોરોના વખતની તેની ર્ામગીરી પણ પ્રમાણમાં ્સારી જ ગણાઇ હતી. ઉધ્ધવ ્સરર્ાર પાંચ વર્કા ખેંચી ર્ાઢોે તો ભાજપ માટે તે આગામી ચૂંટણીમાં પડર્ારરુપ બની શર્ે એવું લાગતાં વશંદેને આગળ ર્રીને ભાજપે ઉધ્ધવ ્સરર્ારને ગબડાવી દીધી હોવાનું ગણાય છે.

જેમ ર્ોંગ્ે્સ પર ગાધં ી પકરવારની પર્ડ ્સામે ભાજપ ઝુંબેશ ચલાવી રહી છે એમ બાળા્સાહેબ ઠાર્રેએ ઉભી ર્રેલી વશવ્સેના પર ઠાર્રે પકરવારનો ર્બજો રહે તે પોતાના વહતમાં નથી એવું ભાજપ ્સમજે છે. ભાજપ વશવ્સેના પા્સે ધાયાકા વનણકાયો ઠાર્રે પકરવાર હોય ત્યાં ્સુધી લેવડાવી શર્ે નહીં એ ્થપષ્ટ છે. ઉદ્ધવ ઠાર્રે બાળા્સાહેબ જેટલા આરિમર્ ગણાતા નથી પણ બાળા્સાહેબની ખુમારી તેમને ચોક્્સપણે વાર્સામાં મળી છે. આ ર્ારણે જ ઉધ્ધવે ભાજપ ્સામે ્સરર્ાર રચવા બાબતે હવથયાર હઠે ાં મર્ુ વાના બદલે વશંગડાં ભેરવવાની વહંમત બતાવી હતી. ભાજપને ર્ોરાણે મૂર્ીને ઉધ્ધવે પોતાની ્સરર્ાર રચી બતાવી હતી. આ ભાજપ અને ખા્સ ર્રીને નરેન્દ્ર મોદીઅવમત શાહ માટે મોટા આંચર્ા ્સમાન હતું. તેમનો અહમ પણ ઘવાયો હશે.

એર્નાથ વશંદેને બળવામાં આગળ ર્રવામાં ભાજપને ફાયદો એ છે ર્ે વશંદે એ ઠાર્રે નથી અને તેમની પોતાની ર્ોઈ આગવી ઓળખ નથી. વશંદે આખા મહારાષ્ટ્રમાં ્થવીર્ૃત નેતા જ નથી. વશંદે ભાજપની મહેરબાનીથી મુખ્યપ્રધાન બન્યા છે તેથી ભાજપના ઈશારે નાચવાના છે. વશવ્સેના હવે પોતાની રીતે વતકાવાના બદલે ભાજપ ર્હે એ રીતે વતકાશે, ભાજપના રાજર્ીય વહતો ્સાચવવા ર્ામ ર્રશે.

વવંડંબના એ વાતની છે ર્ે ઠાર્રે પકરવારનો પ્રભાવ ખતમ ર્રવા બાળા્સાહેબના નામનો જ ઉપયોગ થઈ રહ્ો છે. વશંદેએ પોતે બાળા્સાહેબના ર્થતે ચાલી રહ્ા હોવાનો દાવો ર્યદો છે. મહારાષ્ટ્રમાં બાળા્સાહેબ ઠાર્રે આજે પણ ચલણી વ્સક્ો છે. બાળા્સાહેબના આરિમર્ વહંદુત્વના ચાહર્ોની ્સંખ્યા બહુ મોટી છે. વશવ્સેનાને બાળા્સાહેબના નામે જ મત મળતા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom