Garavi Gujarat

વિશ્વવિખ્્યયાત વરિટિશ નયાિ્યટિગ્િશ્શક પીિર રિરૂકનું િર્્શની િ્યે વનધન

-

મહાભારતના ્સુદીઘ્ણ નાટ્યરૂપાંતરના કારણે ભારતમાં શવિેષ જાણીતા શરિકટિ કફલ્મ અને નાટ્ય કદગ્દિ્ણક પીટર રિૂકનું ગત િશનવારે, 2 જુલાઇના રરોજ પેકર્સમાં 97 વષ્ણની વયે અવ્સાન થયંુ હતું. તેઓ બીજાં શવશ્વયુદ્ધ પછીના શરિટનના ્સૌથી ્સજ્ણનાત્મક અને શવવાદાસ્પદ કદગ્દિ્ણકરો પૈકીના એક હતી. .પીટર રિૂક દ્ારા ભારતીય મહાકાવ્ય મહાભારતને અંગ્ેજી અને ફ્રેન્ચ નાટકના રૂપમાં યુરરોપ અને અમેકરકા ્સશહત ઘણા પશચિમી દેિરોમાં લઈ જવામાં આવ્યું હતું. ભારતીય અવકાિશવજ્ાની શવક્મ ્સારાભાઈની પુત્ી અને જાણીતી અશભનેત્ી મચ્લિકા ્સારાભાઈએ પીટર રિૂકના નાટક મહાભારતમાં દ્ૌપદીની ભૂશમકા ભજવી હતી.બાદમાં આ નાટક પર કફલ્મ પણ બની હતી.આ કાય્ણ માટે, વષ્ણ 2021 માં ભારત ્સરકારે તેમને ‘પદ્મ શ્ી’ થી ્સન્માશનત કયા્ણ હતા.

તેઓ 1974થી ફ્ાન્્સમાં જ વ્સવાટ કરતા હતા. પીટર સ્ટીફન પરોલ રિૂકનરો જન્મ 21 માચ્ણ 1925 ના રરોજ લંડનમાં થયરો હતરો, તેમને શથયેટરમાં ખૂબ જ ર્સ હતરો. તેઓ શરિકટિ અને ફ્રેન્ચ શથયેટર અને કફલ્મ શનમા્ણતા પણ હતા. તેની કારકકદદીમાં એમી એવરોર્્ણ, લરોરેન્્સ ઓશલશવયર એવરોડ્ણ, શપ્રયમ ઈમ્પીરીયલ અને શપ્રક્્સ ઈટાશલયા એવરોડ્ણ જેવા ઘણા પુરસ્કારરોથી ્સન્માશનત કરવામાં આવ્યા હતા.પીટર રિૂકરે રરોયલ િેક્્સશપયર કંપની ્સાથે 1964માં પ્રથમ અંગ્ેજી ભાષાના પ્રરોડક્િનમાં કડરેક્ટર તરીકરે કામ કયુું હતું.આ નાટક 1965માં રિરોડવેમાં ટ્ાન્્સફર કરવામાં આવ્યું હતું.

પીટર રિૂક રશિયન માતા-શપતાનું ્સંતાન હતા. તેમણે માત્ 17 વષ્ણની ઉમં રે કડરેક્ટર તરીકરે કામ િરૂ કયુું હતું. વષ્ણ 1945માં, 20 વષ્ણની ઉંમરે તેઓ રરોયલ િેક્્સશપયર કંપનીના ્સૌથી નાની વયના કડરેક્ટર બન્યા અને વષ્ણ 1947 માં ઈંગ્લેન્ડમાં રરોયલ ઓપેરા હાઉ્સના મુખ્ય શનમા્ણણમાં કડરેક્ટર તરીકરે જવાબદારી ્સંભાળી હતી. તેમણે શવખ્યાત નવલકથાકાર શવશલયમ ગરોલ્ડીંગની નવલકથા લરોડ્ણ ઓફ ધ ફ્લાઇઝનું નાટ્યરૂપાંતર પણ કયુું હતું.

1970ના દાયકામાં, પીટર રિૂક રરોયલ િેક્્સશપયર કંપની છરોડીને પેકર્સ ગયા, જ્યાં તેમણે ઇન્ટરનેિનલ ્સેન્ટર ફરોર શથયેશટ્કલ કર્સચ્ણની સ્થાપના કરી હતી. આ ્સંસ્થા ્સાથે તેમણે આતં રરાષ્ટીય શથયેટર પ્રવૃશતિ િરૂ કરી હતી.આ CICT, ક્રો્સ-કલ્ચરલ એક્્સચેન્જમાં અગ્ણી ગણાય છે. તે યુરરોપ અને અમેકરકા શ્સવાય ભારત, જાપાન, આશફ્કા અને મધ્ય પૂવ્ણના ્સભ્યરોને એકબીજા ્સાથે ્સાંકળે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom