Garavi Gujarat

‘હહન્દદુજાર્ એન્્ડ બોલીવદુ્ડ’ પદુસ્તકનદું લં્ડનમાં હવમોચન

-

અમિત રોય દ્વારવા

ફિલ્મ લવવેર્ક અલજ્ત રાય દ્ારા લખાયેલા પુ્પ્તક, ‘લહન્દુજાસ એન્્ડ બોલપીવુ્ડ’નું લં્ડનમાં પાલ મોલમાં ઈસ્ન્્પટટ્ુટ ઓિ ફ્ડરેક્ટસ્ગ ખા્તે રલવવાર ્તા. 3ના રોજ લવમોર્ન કરવામાં આવ્યું હ્તું. જેમાં ગોપપી લહંદુજા, પ્રકાશ લહંદુજા ્તેમજ ્તેમના પફરવારજનો, ફિલ્મ અલભને્તા અક્ષય કુમાર, લેખક અજી્ત રાય, બેરોનેસ સંફદપ વમા્ગ, લહન્દપી ફિલ્મ લનમા્ગ્તા વાશુ ભગનાનપી, િોરેન ઓફિસ લમલન્પટર લો્ડ્ગ ્તાફરક અહમદ ઉપસ્્પથ્ત રહ્ા હ્તા.

બોલપીવુ્ડ સુપર્પટાર અક્ષય કુમારે લહંદુજા ભાઇઓને લવનં્તપી કર્તાં જણાવ્યું હ્તું કે હ્તપી કે ‘’્તમે ભયૂ્તકાળમા 1,200 લહન્દપી ફિલ્મોને લધરાણ કયુિં હ્તું કે લવ્તરણ કયુિં હ્તું. પણ હવે શું? ્તમે ક્યારે પાછા આવશો? મને લાગે છે કે બોલલવયૂ્ડને ્તમારપી જરૂર છે, ભાર્તને ્તમારપી જરૂર છે. મને ખા્તરપી છે કે જો ્તમે આ ઈન્્ડ્પટ્પીમાં પાછા આવશો ્તો ઘણા લોકો ખયૂબ જ ખુશ થશે.”

સામે પક્ષે ગોપપીર્ંદ લહન્દુજાએ પો્તાનો ્તૈયાર જવાબ વાળ્તા કહ્યં હ્તું કે "અક્ષયજી, હું ્તમને ખા્તરપી આપું છું, જો ્તમે મને કોઈ સારું સયૂર્ન કરશો, ્તો હું ્તેમાં પૈસા રોકીશ. ્તમને આશ્ચય્ગ થશે કે અમે િાઇનાન્સ કરેલપી અથવા લવ્તફર્ત કરેલપી બધપી ફિલ્મોમાં અમે ક્યારેય એક પૈસો ગુમાવ્યો નથપી. ્તે માટે સખ્ત મહેન્ત જવાબદાર હ્તપી.”

્તેમણે કઇ રપી્તે લાંબપી ફિલ્મોને ટયૂંકી કરપીને ્ડબ કરા્તપી હ્તપી ્તેમજ રાજ કપયૂર શ્પી 420નપી ફરલપીઝ માટે ્તેહરાન આવ્યા હ્તા ્તે યાદ કયુિં હ્તું. હું પ્રથમ ફિલ્મ શ્પી 420 ક્યારેય ભયૂલપી શક્તો નથપી. 1955માં ્તે ફરલપીઝ થઈ ત્યારે ્તેહરાનનપી આખપી શેરપી ભરર્ક

હ્તપી. રાજ કપયૂર માટે લથયેટરમાંથપી બહાર નપીકળવાનો કોઈ ર્પ્તો નહો્તો. મારે પોલપીસનપી મદદ લઇ ગુનેગારોનપી પોલપીસ વાનમાં રાજ કપુરને ખસે્ડવા પડ્ા હ્તા. આજ રપી્તે મધર ઈસ્ન્્ડયા ફિલ્મ 1957માં ફ્ડરેક્ટર મહેબયૂબ ખાન લનષ્િળ ગયા બાદ “5,000 રૂલપયા”માં ખરપીદ્ું હ્તું. ્તેના પ્રપીલમયરમાં સુલનલ દત્ત, નરગપીસ અને સંજય દત્ત આવ્યા હ્તા. પણ ભપી્ડે સુનપીલ દત્તને બહાર ધકેલપી દપીધા હ્તા. ્તેમને માત્ર નરગપીસ જોઈ્તપી હ્તપી. ્તે સમાર્ાર અખબારોના પહેલા પાના પર હ્તા."

લો્ડ્ગ અહમદે જણાવ્યું હ્તું કે ‘’મારપી મા્તા અને સુનપી્તા આન્ટપી દર બપીજા રલવવારે ક્ેપામ જંકશનમાં લસનેમા ગ્ાન્્ડમાં નવપીન્તમ બૉલપીવુ્ડ ફરલપીઝ જોવા જ્તા. બોલલવયૂ્ડે યુકેના સમુદાયને ઘરથપી દયૂર ઘર આ્પ્યું છે. માટે જ અલમ્તાભ બચ્ચને કહ્યં હ્તું કે, જ્યારે ્તમે મયૂવપી લથયેટરમાં બેસો ત્યારે ્તમે લરિ્પ્તપી, મુસ્્પલમ અથવા લહંદુ હો ્તેનાથપી કોઈ િરક પ્ડ્તો નથપી. ્તમે એક સાથે બેસો છો ્તે ફિલ્મનપી લવલશષ્ટ્તા છે.”

લહંદુજા પફરવારે ઈરાન, મપી્ડલ ઇ્પટ, ઈલજપ્ત અને અન્ય દેશોમાં 1,200 ફિલ્મો દશા્ગવપી હ્તપી જેને લઇને આ પુ્પ્તક લખવાનો લવર્ાર આવ્યો હ્તો. લહન્દુજા કોમલશ્ગયલ ફિલ્મોને મુખ્ય પ્રવાહમાં લઈ ગયા હ્તા અને ભાર્તપીય સં્પકકૃલ્તનું પ્રલ્તલનલધત્વ કર્તપી ફિલ્મો ભાર્તના લોકોને ્તેમના મયૂળ સાથે જો્ડાવાનું સાધન બન્યું છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom