Garavi Gujarat

સંસ્્કકૃતિ, ઇતિહાસ અને ધર્્મનું જિન ર્ાતૃભાષા ્કરે છે: પૂ. ર્ાધવતરિયદાસજી સ્વાર્ી

-

સંત સત્સંગ વિચરણ કાર્્યક્રમ, વિંદુ લાઇફ સ્્ટાઇલ સેવમનાર અને શ્રી ભાગિત કથા મા્ટે ર્ુકેનરી મુલાકાતે પધારેલા પ.પૂ. ગુરૂિર્્ય શ્રી માધિવરિર્દાસજી સ્િામરી (SGVPઅમદાિાદ)એ ગરિરી ગુજરાતને એક એક્સક્ુવસિ મુલાકાતમાં જણાવ્ર્ું િતું કે ‘’આપણા ધમ્ય અને સંસ્કવકૃ તને જાળિિા મા્ટે ગુજરાતરી ભાષા, ધમ્ય અને સંસ્કારોનું પાલન થાર્ તે ખૂબ જ જરૂરરી છે. સ્િ. શ્રી રમવણકલાલ સોલંકીએ ગરિરી ગુજરાત સાપ્ાવિક દ્ારા વરિ્ટન અને વિદેશમાં િસતા ભારતરીર્ સમુદાર્નરી સેિા અને ઉત્કષ્યમાં મિત્િપૂણ્ય ભૂવમકા વનભાિરી િતરી.’’

ભારતનરી િત્યમાન િાલત અંગે પૂ. શ્રી માધિવરિર્દાસજી સ્િામરીએ જણાવ્ર્ુ િતું કે ‘’ભારતમાં વિવિધ ધમ્ય પાળતા લોકોમાં િધરી રિેલો કુસંપ બિુ જ ખરાબ સ્સ્થતરી દશા્યિે છે. લોકો િચ્ેનરી ખાઇ િધરી રિરી છે. અમે તેનરી સુધારણા મા્ટે રિર્ાસો કરરી રહ્ા છરીએ. સાચુ કિુ તો કોઇ પણ ધમ્યના લોકોનરી લાગણરી દુભાર્ તેિું વનિેદન ન કરિું જોઇએ. પરંતુ અમુક રૂઢરીચુસ્ત લોકો બરીજા ધમ્યના લોકોનરી આસ્થાને ઠેસ પિોંચે તેિું બોલરીને િાત િધારે બગાડે છે. લોકોએ વિચાર્ા્ય િગરના વનિેદન આપિાથરી દૂર રિેિું જોઇએ. આિા વનિેદનો અને ડરીબે્ટથરી TV ચેનલનરી TRP િધે છે પણ તેના વસિાર્ કોઇ સારૂ ફળ મળતું નથરી.’’

ગુજરાતરી ભાષાના સંિધ્યન અને અગત્ર્તા અંગે પૂ. સ્િામરીજીએ જણાવ્ર્ું િતું કે ‘’ગુજરાતરી ભાષાનું િાંચન ઓછુ થઇ રહ્યં છે ત્ર્ારે આપનું ગૃપ ઇંસ્્લલશ અખબાર ‘ઇસ્્ટન્ય આઇ’ પણ રિવસધ્ધ કરરી રહ્યં છે જે ખૂબ જ સારરી સેિા છે. ભાષા હૃદર્માંથરી બોલાર્ છે. આપણરી માતૃભાષા આપણરી સંસ્કવકૃ ત, ઇવતિાસ અને સંસ્કાર જાળિે છે. આપણરી ભાષા ભૂસાર્ એ્ટલે સંસ્કાર અને ઇવતિાસ ભૂસાિા માંડે છે. ઘરમાં ગુજરાતરી કે માતૃભાષા ભાષા બોલાતરી ન િોર્ ત્ર્ારે આપણું ભારતરીર્પણંુ કે સંસ્કારો ઓછા થાર્ તે સિજ છે. માતૃભાષા મા્ટે અનેક એંગલથરી રિર્ાસ કરિો જોઈએ. બાળકોને ગુજરાતરી ભાષા શરીખિા મા્ટે રસ પડે તે આશર્ે ગરીત – િાતા્ય કે જોડકણાંના સ્િરૂપે રિર્ાસ કરિો જોઇએ. બાળકો અને ર્ુિાનોને આપણરી િાતો, સંસ્કારો, ધમ્ય સમજાિિા મા્ટે આપણે તેમને સમજાતરી

ભાષામાં રિર્ાસ કરિો પડશે.

ગરીતા, મિાભારત, રામાર્ણ

કે િેદોના પુસ્તકોનો

ઇસ્્લલશ અનુિાદ નિર્ુિાનોને ઘણો ઉપર્ોગરી થઇ શકે છે.’’ ધાવમ્યક વશક્ષણ અંગે સ્િામરીજીએ જણાવ્ર્ું િતું કે ‘’ઇસ્કોન સવિત ઘણરી ધાવમ્યક સંસ્થાઓ ગુરૂકુળ પધ્ધવતનું પરંપરાગત વિન્દુ ધમ્યનું વશક્ષણ આપે છે. આ સંસ્થાઓ બાળકો મા્ટે પણ કાર્યો કરે છે. માતા વપતાઓએ પોતાના બાળકોને ગુકૂકુળોમાં મોકલિા જોઇએ. વિદેશમાં િસતા બાળકોમાં ધમ્ય અને સંસ્કવકૃ તના વશક્ષણ મા્ટે અમે 3 દદિસના લાઇફ સ્્ટાઇલ સેવમનાર મા્ટે આખું િષ્ય તૈર્ારરી કરરીએ છરીએ. અમદાિાદના અધુવનક ગુરૂકુળમાં 20 દેશોના બાળકો ભણિા આિે છે. SGVP ગુરૂકુળના બાળકોનરી સંસ્કાર અને કેળિણરી અમને પિેલરી જ નજરે જણાઇ આિે છે.’’

વિદેશમાં િસતા કે્ટલાક માતાવપતાને ધમ્ય અને સંસ્કવકૃ ત અંગે કોઇ િધારે સમજ િોતરી નથરી. આિા માતા-વપતા પોતાના કામ ધંધામાં એ્ટલો ગળાડૂબ િોર્ છે કે તેમને બાળકો મા્ટે સમર્ િોતો નથરી અને તેમનંુ ખાલરીપણું બાળકોમાં આિે છે. ખરેખર તો માતા વપતાએ સમર્ ફાળિરીને બાળકોને વિન્દુ ધમ્યનો પદરચર્ અને સમજ આપિરી જોઇએ. વિદેશમાં ભાંગરી પડેલા પદરિારોએ બિુ મો્ટુ નુકશાન કર્ુું છે. આિા સંજોગોમાં દાદા-દાદરી ધમ્ય અને સંસ્કારના વસંચનમાં ખૂબ જ મદદરૂપ થાર્ છે. દાદાદાદરી પદરિારનરી સાથે રિે તે જરૂરરી છે. પાદરિાદરક જીિન સુધરે તે જરૂરરી છે. દરકે ધમ્યના લોકોને પોતાના ધમ્યનું જ્ાન િોર્ છે માત્ર વિન્દુ સમુદાર્ તેનાથરી દૂર છે.’’ ર્ુિાનોમાં ધમ્યના આચરણ અં ગે સ્િામરીજીએ જણાવ્ર્ું િતું કે ‘’સૌ કોઇ ઉપર દેશકાળ અને િાતાિરણનરી ઘેરરી અસર થાર્ છે. ભગિાન સ્િાવમનારાર્ણે પણ કહ્યં િતું કે સારા િાતાિરણમાં રિેિુ. નાનપણથરી વિિેક વશખિો. આિા બાળકો ક્ર્ારેર્ વિચલરીત થતા નથરી અને તેઓ મક્કમ મનોબળના બને છે. ધમ્ય જાળિિો ભલે કઠણ િોર્ પણ અવતશ્ધ્ધા, આત્મબળ ખૂબ જ જરૂરરી છે. અમને વિદેશમાં કરાતા લાઇફ સ્્ટાઇલ સેવમનાર કે વશબરીરનો ખૂબજ સરસ રિવતસાદ મળે છ.ે વિશ્વભરમાં અવતભોગિાદના ખૂબ જ િરિા પદરણામો જોિા મળરી રહ્ાં છે. િાલ જે સ્સ્થતરીનું વનમા્યણ થર્ું છે તેમા મો્ટો દોષ કિેિાતા બુધ્ધરીજીિરીઓનો છે. સ્ત્રરી પુરૂષના પવિત્ર સંબંધોને આઉ્ટ ઓફ ડે્ટ ગણાિરી લરીિ ઇન દરલેશન સવિતનરી જે છૂ્ટછા્ટ લેિાઇ છે તેના માઠા પદરણામો જોિા મળે છે. પવત પત્રીના ખરાબ સંબંધોનરી અસર બાળકો પર પડે છે. ્ટરીિરીમાં આિતા શો પાછળ વબઝનેસ લોબરી કામ કરે છે અને તેઓ કિે તેિો જ શો બનાિાર્ છે. સ્ત્રરી કદરી કુખ િેચરી બરીજા મા્ટે બાળક પેદા કરે તેિો વિચાર કોઇએ કર્યો િતો ખરો? આપણે દેશરી ન દેખાઇએ તેના આડંબરમાંથરી બિાર આિરીને જે છરીએ તેનો રિચાર કરિો જરૂરરી છે. અંગ્ેજો દેશમાં 200 િષ્ય રહ્ાં પણ તેમણે નામ ન બદલ્ર્ા પણ આપણો ‘િરરી’ િેરરી અને ‘બાબુ’ બોબ થઇ ગર્ો છે. દારૂ પરીિો જ પડે, માંસ ખાિુ જ પડે, નામ ્ટૂંકુ કરિું જ પડે તે એક માનવસક ગુલામરી છે, ખરેખર તો માણસનું મનોબળ ઉંચુ િોિું જરૂરરી છે. અમારા વિચરણ અને કાર્્યક્રમો પાછળનો ઇરાદો જનજાગૃવત લાિરી સંસ્કારોનરી જળિણરી કરિાનો, આપણા રિાવચન અને વિશાળ ધમ્યના વસધ્ધાંતોનરી સમજ આપિાનો છે. જેથરી લોકોનરી હ્રદર્માં પોતાના ધમ્ય અને દેશ મા્ટે ગૌરિ િધે’’.

SGVP ગુરૂકુળ સંસ્થાનું મુખ્ર્ મથક છે અને ત્ર્ાં 150 બેડનરી િોવલસ્્ટરીક િોસ્સ્પ્ટલનરી રચના કરિામાં આિરી છે. જેમાં ર્ોગ, આર્ુિવેદ અને એલેપથરીનો સિર્ોગ રચરી હ્રદર્ રોગ, કેન્સર, કીડનરી તેમજ અન્ર્ રોગોનરી સારિાર અપાર્ છે. કોપયોરે્ટ સ્્ટાઇલનરી આ િોસ્સ્પ્ટલમાં નાણાં ખચચીને અમરીર લોકો, રાિત દરે મધ્ર્મિગ્યના લોકો અને ગરરીબ લોકો કોઇ શુલ્ક િગર એક સમાન સારિાર મેળિરી શકે છે. આધ્ર્ાસ્ત્મક િાતાિરણમાં કરે ાલામાં મળે તેિરી દડ્ટોક્સરીનેશનથરી લઇને મસાજ સુધરીનરી

તમામ

આર્ુિવેદદક સારિાર મળે છે. સંસ્થા દ્ારા કોરોના િખતે 4,000 દદચીઓને સારિાર અપાઇ િતરી. તો 250,000 લોકોને જમાડિામાં આવ્ર્ા િતા અને 10,000 પદરિારોને બે માસનું ભોજન અપાર્ું િતું. સંસ્થા દ્ારા સમુદાર્નરી સેિા મા્ટે ઉનાળામાં 10,000 બુ્ટ-ચપ્પલનું વિતરણ કરાર્ું િતું. તો વશર્ાળામાં ધાબળાનું, અન્નક્ટૂ ના રિસાદ અને કેરરીનું વિતરણ કરાર્ છે. આ િષવે 6,000 દકલો કેરરી ગરરીબ બાળકોના અપ્યણ કરાઇ િતરી.

સંસ્થા જેના મા્ટે વિખ્ર્ાત છે તે SઉVP ગુરૂકુળમાં 20 દેશોના કુલ 1500 બાળકો ઇન્્ટરનેશનલ સ્તરનું વશક્ષણ મેળિે છે. વિવિધ રિવૃવતિ અને રમતગમત સાથે ત્ર્ાં સંસ્કકૃત, IT, િેદપુરાણો અને ઇસ્્લલશ પણ વશખિિામાં આિે છે. તો ગ્વમણ વિસ્તારમાં 2,500 બાળકો મફત ભણાિાર્ છે. દદકરરીઓ મા્ટે સૌરાષ્ટ્રના ઉના પાસે દ્ોણેશ્વર ગુરૂકુળ છે જ્ર્ાં મામુલરી ફીમાં ્ટોચના સ્તરનું વશક્ષણ અપાર્ છે. આ બધરી શાળાઓમાં ગૌ શાળા અને ર્જ્શાળાઓ છે.

સ્િામરીજી કિે છે કે આ બધા કાર્યો મા્ટે અમને ગુરૂિર્્ય પૂ. ધમ્યજીિનદાસ સ્િામરી દ્ારા રિેરણા મળરી િતરી. આજથરી 75 િષ્ય પિેલા સમર્ પારખરીને તેમણે ગુરૂકુળ બનાિિાનું વિચાર્ુું િતું અને તેઓ અસ્સલ વશક્ષણ પધ્ધવત ગુરૂકુળમાં લાવ્ર્ા િતા. તેમણે કહ્યં િતું કે ભવિષ્ર્માં સંપતિરી મળશે પણ સંસ્કારો ખોિાશે. સારરી ધમ્યર્ાત્રાનું ફળ પણ સારૂ મળે છે. મારરી િષયો પિેલા થર્ેલરી કેન્ર્ાનરી ર્ાત્રામાં 20 જે્ટલા છોકરા એકજ સમર્ે વ્ર્સ્ન મુક્ત થર્ા િતા. ઘણરી સંસ્થાઓ બાળકો મા્ટે કાર્્ય કરે છે. પણ માતા વપતાએ રસ રાખિો જોઈએ. 3 દદિસના સેવમનારનરી તૈર્ારરી આખું િષ્ય ચાલે છે. અમારા SGVP ગુરુકુળમાં બાળકોને ભારતનરી તમામ વિદ્ાઓ અને અભ્ર્ાસક્રમો ભણાિાર્ છે, પણ અિીં વિદેશમાં ક્ટે લરી શાળાઓ કે ગુરુકુળો કરરી શકીશું? બરીજુ કે શું માતા-વપતાને આપણા ધમ્ય, ધમ્યના વસદ્ાંતો, સંસ્કકૃત ભાષે વિષે ખબર છે ખરરી? માતા-વપતા નોકરરી ધંધામાં લા્લર્ા છે એનું ખાલરીપણું બાળકોમાં આવ્ર્ું છે. મો્ટરી મુશ્કેલરી રિોકન ફેવમલરીનરી છે. જે ઘરમાં દાદા-દાદરી સમજદાર િશે તે

ઘરમાં રિશ્ો બિુ જ ઓછા િશે.’’

 ?? ?? પૂ. માધવપ્રિયદાસજી સ્વામી
પૂ. માધવપ્રિયદાસજી સ્વામી

Newspapers in Gujarati

Newspapers from United Kingdom