Garavi Gujarat

ભારતીય ચાનો કપ હવે ઝેરનો પ્યાલો બની રહ્ો છે કે શું?

-

ભારતથી હનકાસ થયેલી ચાના કન્સાઈનમેન્્ટ્સ હ્વ્દેશી ગ્ાિકરો દ્ારા પરત મરોકલ્વામાં આ્વી રહ્ા છે અને તેનદું કારણ એ્વદું છે કે, એ ચામાં રસાયણરોના અંશરો અસાધારણ રીતે ્વધારે પ્રમાણમાં મળી આ્વે છે, ત્યારે ચાના ચાિકરોને િ્વે એ્વરો ભય સતા્વી રહ્રો છે કે, ભારતીય ચા િ્વે માન્વ ઉપયરોગ માર્ટે સલામત નથી રિી.

હ્વ્દેશી મીદડયા રીપરો્ટ્સશા અનદુસાર ગયા મહિને તાઈ્વાન અને ઈરાને ભારતીય ચાના ત્રણ કન્ર્ટેઈનસશા પરત કયાશા િતા. શ્ીલંકાની અંધાધૂંધીભરી ન્સ્થહતના કારણે ત્યાંની હનકાસ ઘર્ટી ગઈ િરો્વાથી એ ખાઈ પદુરી કર્વા ભારત સરકાર ચાની હનકાસ ્વધાર્વા પ્રયાસરો કરી રિી છે ત્યારે ગદુણ્વત્ાની આ સમસ્યાઓના કારણે સરકારના પ્રયાસરો એળે જ્વાની શક્યતા જણાય છે. ભારતે ગયા ્વિવે 196.54 હમહલયન દકલરો ચાની હનકાસ કરી િતી તે ્વધારીને તેનદું લક્ષય આ ્વિવે 220-225 હમહલયન દકલરો હનકાસનદું છે.

ભારતમાં ચાની િરાજીમાં ્વેચાયેલી ચાની ગદુણ્વત્ા FSSAI (ફૂડ સેફર્ટી એન્ડ સ્ર્ટાન્ડ્ડ્સશા ઓથરોદરર્ટી ઓફ ઈન્ન્ડયા) દ્ારા હનયત કરાયેલા પદરક્ષણના માપ્દંડરોમાંથી પાસ નિીં થઈ િરો્વાનદું ફેડરેશન ઓફ ઓલ ઈન્ન્ડયા ટ્રેડસશા એસરોહસએશને જણા્વી ઉમેયુંદુ િતદું કે, આ્વી ચાનરો જથ્થરો માન્વ ઉપયરોગ માર્ટે યરોગ્ય નથી.

એસરોહસએશને ર્ટી બરોડશા ઓફ ઈન્ન્ડયાને મે મહિનામાં એક સ્દં ેશરો પાઠ્વી એ્વંદુ જણાવ્યદું િતદું કે, પદરક્ષણના માપ્દંડરોનદું હનષ્ફળતાનદું પ્રમાણ 15 ર્ટકાથી લઈને 40 ર્ટકા જર્ટે લદું રહ્યં િત,દું જને કારણ પાક માર્ટે ્વપરાતા જતં નદુ ાશકરો, રાસાયહણક ખાતરરોના અશં રોનદું પ્રમાણ મજં રદુ થયલે ી મયા્દશા ાઓ કરતાં અનકે ગણદું ્વધારે જણાતદું િત.દું ચાના પદરક્ષણ માર્ટે એસરોહસએશન યરદુ રોદફન્સની એનાહલદર્ટકલ સહ્વહશા સ્ઝ લઈ રહ્યં છે અને તને ા જણાવ્યા મજદુ બ જે ચાના નમનદુ ા ધરોરણરોને અનરૂદુ પ નથી જણાતા, તને રો બ્લન્ે ન્ડગં મા,ં પકે ેજીંગમાં કે ્વચે ાણમાં ઉપયરોગ થઈ શકે તમે નથી.

આ્વરો જ અહભપ્રાય ્દશાશા્વતા ઈન્ન્ડયન ર્ટી એક્સપરો્ટ્સશા એસરોહસએશને (આઈર્ટીઈએ) જણાવ્યદું િતદું કે, કેર્ટલાક કન્સાઈનમેન્્ટ્સ નકારી કઢા્વાના કારણે ભારતીય ચાની હનકાસ વૃહધિને અ્વળી અસર થઈ રિી છે.

હનકાસકારરોના એસરોહસએશનના ચરે મને અશં મદુ ાન કનરોરીઆએ જણાવ્યદું િતદું કે, મરોર્ટા ભાગના આયાતકાર ્દેશરો ગણદુ ્વત્ા માર્ટે યરદુ રોહપયન યહદુ નયન – ઈયનદુ ા ધારાધરોરણરોનદું અનસદુ રણ કરે છે, જે FSSAIના હનયમનરો કરતાં તરો ઘણા ્વધારે કડક છે. કર્ટે લાક ્વગશા તરફથી ભારતીય ગણદુ ્વત્ા હનયમનરો ્વધદુ ઉ્દાર બના્વ્વા માગં ણી કર્વામાં આ્વી રહ્ાની ્વાતની ર્ટીકા કરતાં કનરોરીઆએ ઉમયે ુંદુ િતદું કે, ચાની ગણતરી એક િેલ્થ હ્રિકં તરીકે થતી િરો્વાથી આ્વદું કરોઈ પગલદું તરો સા્વ ખરોર્ટા સકં ેતરો જ મરોકલશ.ે

એ્વદું મનાય છે કે, FSSAI એ ચાનરો સંગ્િ કરતાં ્વેરિાઉસી્ઝ ઉપર રેન્ડમ ્દરરોડા પાડ્ા િતા અને તેમાં લીધેલા ચાના મરોર્ટા ભાગના સેમ્પલ માન્વ ઉપયરોગ માર્ટેના જરૂરી ધરોરણરોને અનદુરૂપ નિરોતા. યદુકેની ન્યૂબી ર્ટી્ઝનરો ્દા્વરો છે કે, તે હ્વશ્ની એકમાત્ર એ્વી ર્ટી રિાંડ છે જે પરોતાની પ્રરોડક્્ટ્સની અસલ ગદુણ્વત્ા યથા્વત જાળ્વી રાખ્વા માર્ટે ખૂબજ અદ્યતન પેકેજીંગ અને પ્રી્ઝ્વવેશન સદુહ્વધાઓ ધરા્વે છે. તેણે ચા ઉદ્યરોગમાં ચાલી રિેલી ગેરરીહતઓ ખદુલ્ી પાડ્વા 2018માં એક કેમ્પેઈન શરૂ કરી િતી, કારણ કે આ ગેરરીહતઓથી એકં્દરે ચાનરો ઉપયરોગ કરતા લરોકરોને હ્વપદરત અસર થાય છે.

યકદુ ેમાં જ નોંધાયેલી આ ફમશાની પ્રરોડક્્ટ્સને યદુરરોદફન્સની પણ માન્યતા મળેલી છે અને ન્યૂબીના જણાવ્યા પ્રમાણે તેના પ્રયાસરોના પગલે ભારત સરકારે આ ફ્ેન્ચ ર્ટેસ્ર્ટીંગ સહ્વશાસી્ઝ કંપનીની સે્વાઓ ભારતીય ચાના ઉત્પા્દનને માન્યતા માર્ટે પસં્દ કરી િતી. ન્યૂબી ર્ટી્ઝના ચેરમેન હનમશાલ સેઠીઆના કિે્વા મદુજબ તેમણે ચામાં ફલરોરાઈ્ડ્સ અને પેસ્ર્ટીસાઈ્ડ્સના અંશરો હ્વિે ફદરયા્દ કરી િતી અને FSSAI ના હનણશાયરોએ તેમની ફદરયા્દને સાચી ઠરા્વી િરો્વાનદું ભારતના એક અગ્ણી અંગ્ેજી ન્યૂ્ઝપેપર હિન્્દદુસ્તાન ર્ટાઈમ્સના રીપરોર્ટશામાં જણા્વાયદું છે.

સેઠીઆએ કહ્યં િતદું કે, ગદુણ્વત્ાની સલામતીની દ્રન્ટિએ ન્યૂબી હ્વશ્ની નંબર ્વન રિાંડ છે અને તે ઈયદુ તેમજ અમેદરકાના, એમ બન્ે ધરોરણરોને અનદુરૂપ છે. ન્યૂબીએ સલામતીની ખાતરી માર્ટે અપના્વેલા અત્યંત કડક પગલાંના કારણે કંપનીનરો ચાનરો ઉત્પા્દન ખચશા ચાના બીજા બગીચાઓની તદુલનાએ લગભગ બમણરો જેર્ટલરો રિે છે. તેમના કિે્વા મદુજબ અન્ય ફમ્સશા આ્વા કડક પગલાં અપના્વ્વામાં ખચકાર્ટ અનદુભ્વે છે. ન્યૂબી ર્ટી્ઝ એન. સેઠીઆ ફાઉન્ડેશનનરો એક હિસ્સરો છે અને તેનરો તમામ નફરો એક હરિદર્ટશ ચેદરર્ટીને ફાળે જાય છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom