Garavi Gujarat

નીસડન મંદિર ખાતે

-

લંડનના નીસડન ખાતે સાત એકરની જગ્્યામાં આવેલા વવશ્વ-પ્રવસદ્ધ BAPS સ્વાવમનારા્યણ મંદિર ખાતે આગામી તા. 22 થી 31 જુલાઇ સુધી િસ-દિવસના વાઇબ્રન્્ટ, બહુવવધ-વવવિષ્ટ સાંસ્કકૃવતક કા્ય્યક્રમ 'ફેસ્સ્્ટવલ ઑફ ઇસ્ન્સ્પિરેિન'નું આ્યોજન કરવામાં આવ્્યું છે. ધ્વવન, રંગ અને સુગંધના વમશ્રણ સમાન આ કા્ય્યક્રમ હજારો લોકોને એકસાથે લાવિે અને બ્રેન્્ટ બરોને પ્રકાવિત કરિે. આ પ્રસંગે નીસડન મંદિરના સજ્યક અને વવશ્વના મહાન આધ્્યાસ્્મમક નેતાઓમાંના એક પિ. પિૂ. પ્રમુખસ્વામી મહારાજની િતાબ્િી જન્મજ્યંવતની ઉજવણી કરાિે. જેમણે "બીજાના આનંિમાં આપિણો પિોતાનો આનંિ રહેલો છે" એવો પિાઠ િીખવ્્યો હતો અને તેજ નૈવતકતા દ્ારા જીવ્્યા હતા.

ફેસ્સ્્ટવલના ઘણા આકર્્યણોમાં મુખ્્ય ‘ધ આઇલેન્ડ ઓફ હીરોઝ’ છે, જે બાળકોને ભૂતકાળ, વત્યમાન અને ભવવષ્્યની પ્રેરણાિા્યી વાતા્યઓમાંથી મનોરંજક રીતે િીખવાનો એક અનુભવ કરાવિે. બાળકો રમતો, વાતા્યઓ, િૈક્ષવણક પ્રવૃવતિઓ, એવનમેિન અને લાઇવ પિફફોમ્યન્સમાંથી િીખી િકિે અને તેનો આનંિ માણી િકિે. 8 અને તેનાથી ઓછી ઉંમરના નાના બાળકો ઓનસાઇ્ટ પ્લે એદર્યામાં પિોતાનો આનંિ િોધી િકિે. એક વવિાળ સ્્ટેજ પિર ભારતભરની નૃ્મ્ય અને સંગીતની પ્રવતભાઓના વવવવધ પ્રકારના લાઇવ પિફફોમ્યન્સનું આ્યોજન કરા્યું છે. જેમાં સ્થાવનક રહેવાસીઓ અને િૂરથી આવેલા મુલાકાતીઓ જોડાિે.

ભારતના સમૃદ્ધ વારસાનું પ્રવતવનવધ્મવ કરતી પ્રેરણા્મમક મૂવત્યઓ અને ઇન્્ટરેસ્્ટ્ટવ દડસ્પ્લને મોઝેક ્યોગ અને સુખાકારી, પિ્યા્યવરણની સંભાળ અને પિાદરવાદરક સંવાદિતા દ્ારા જીવન જીવવાની સુધારેલી રીતને ઉજાગર કરિે. િો, પ્રવૃવતિઓ અને ઇન્્ટરેસ્્ટ્ટવ લવનિંગ ઝોનની શ્રેણીનો મુલાકાતીઓને લાભ મળિે. તો વવવવઘ ખાણીપિીણીનો લાભ મળિે. આ વન્ડરલેન્ડમાં રજૂ કરા્યેલ પ્રમુખ સ્વામી મહારાજનું મૂવત્યમંત સ્વરૂપિ મહાન બરોના તમામ પિશ્ાિભૂ, સંસ્કકૃવત અને વ્યના લોકોને એક રોમાંચક કૌ્ટુંવબક દિવસ મા્ટે એકસાથે લાવિે.

વવશ્વભરના લાખો લોકો મા્ટે પ્રેરણારૂપિ પિ. પિૂ. પ્રમુખ સ્વામી મહારાજ (1921-2016) ભગવાન સ્વાવમનારા્યણના પિાંચમા આધ્્યાસ્્મમક અનુગામી હતા. તેમણે માનવતા, લોકોની સેવા અને પ્રેરણા મા્ટે પિોતાનું જીવન સમવપિ્યત ક્યુિં હતું. તેમણે સમાજના તમામ સભ્્યો મા્ટે વગ્ય, રંગ, સંપ્રિા્ય અથવા ઉંમરને ધ્્યાનમાં લીધા વવના પ્રેમ, િાંવત, સંવાદિતા, સચ્ાઈ અને ઈશ્વરમાં વવશ્વાસ વધારવા મા્ટે વવશ્વભરમાં પ્રવાસ ક્યફો હતો. તેમના નેતૃ્મવ હેઠળ, આંતરરાષ્ટી્ય આધ્્યાસ્્મમક અને માનવતાવાિી સંગઠન BAPS સ્વાવમનારા્યણ ફેલોવિપિમાં વવશ્વભરમાં 10 લાખથી વધુ સભ્્યો, 55,000 વોલં્ટી્યસ્ય અને 3,850 કેન્દ્ો સાથે સંગઠન વવકાસ કરી રહ્યં છે.

પ્રમુખસ્વામી મહારાજના જીવન, કા્ય્ય અને ઉપિિેિો વવિે વધુ માવહતી મા્ટે જુઓ: pramukhswa­mi.org

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom