Garavi Gujarat

વર્્ષ પછી વોટ્્સએપ દ્વારવા ્સવાથે જોડવાતવા જૂનવા ્સહવાધ્્યવા્યીઓ

-

કેન્્યાના મોમ્બાસા ખાતે આવેલી ધવખ્્યાત અધલદીના ધવશ્ામ હાઇસ્કકૂલ (AVHS)માં છેક 59 વર્્ષ પહેલા એ્ટલે કે 1963માં ફોમ્ષ 4Aમાં ભર્ી ચૂકેલા કે્ટલાક ધવદ્ાથથીઓ એક વોટ્સએપ ગ્ુપ પર વર્યો પછી એકબીજા સાથે જોિાઈને ડકલ્ોલ કરી ખા્ટી-મીઠા ્યાદો તાજી કરી રહ્ા છે.

પહેલા ધવશ્વના જુદા જુદા ભાગોમાં વસતા 2 - 3 લોકો અલગ અલગ રીતે એકબીજા સાથે વાતચીત કરતા હતા. પરંતુ લગભગ 4 મધહના પહેલા ્યુ.કે. માં રહેતા 2 સહાધ્્યા્યીઓ કમલજીત ધસંહ સૂદ અને જ્યંધતલાલ સુરતી 59 વર્્ષ પછી ધવશ્વના જુદા જુદા દેશોમાં સે્ટ થ્યલે ા પોતાના જુના ધમત્ોને જોિવા મા્ટે "AVHS 1963 Form 4A" નામનું એક વોટ્સએપ ગ્ુપ બનાવ્્યું હતું.

બધમિંગહામમાં રહેતા અને બધમિંગહામ પ્ગધત મંિળના િેપ્્યુ્ટી CEO તરીકે સેવા આપતા શ્ી જ્યંધતલાલ સુરતીએ ગરવી ગુજરાતને જર્ાવ્્યું હતું કે ‘’તે સમ્યે આખા મોમ્બાસામાં આ એક જ સ્કકૂલ હતી જ્્યાં એ લેવલનો અભ્્યાસ થઇ શકતો હતો. અમારી સાથે તે સમ્યે મેટ્રીક (GCSE સમકક્ષ)માં ભર્તા ધવદ્ાથથીઓને એકત્ કરવા અમે આ ઝૂંબેશ ચલાવી છે. ખૂબ આનંદ સાથે કહી શકીએ છીએ કે અમારા ગૃપમાં જોિાનાર જૂથના તમામ સભ્્યોને આનંદ થ્યો છે અને તેમનો અનુભવ અવર્્ષની્ય છે. િીમે િીમે અમારા 1963ના ક્ાસમાં ભર્તા કુલ 30માંથી 17 ક્ાસમેટ્સને વોટ્સએપ પર કનેક્્ટ કરવામાં સફળ થ્યા છે. અમે અમારા અલગ રસ્તા પર ભલે ગ્યા હોઇએ પર્ છેલ્ા 59 વર્યોમાં અમે શું ક્યુિં તેની વાતા્ષઓ શેર કરી રહ્ા છીએ. સ્કકૂલ છોડ્ા પછી ઘર્ા િોક્ટર, એન્જીની્યર અને સફળ ઉદ્ોગસાહધસક બન્્યા છે. ઘર્ા પોતાના બાળકો અને પૌત્-પૌત્ીઓ સાથે ધનવૃત્ત અથવા અિ્ષ-ધનવૃત્ત છે પરંતુ અમે અવારનવાર સારી ્યાદોની આપલે કરીએ છીએ.

શોિ કરતા જાર્વા મળ્્યું હતું કે લગભગ 7 સહપાઠીઓનું અવસાન થ્યું હતું જે જૂથના સૌ મા્ટે ધનરાશાજનક હતું. સ્વીિનમાં વસતા અમારા એક સહાધ્્યા્યી િૉ. અમરતલાલ શાહનું મે 2022માં અને થોિા અઠવાડિ્યા પહેલાં અન્્ય એક સહાધ્્યા્યી િૉ. ડદલીપકુમાર ગોરનું ્યુએસએમાં ધનિન થ્યું હતું. જૂના સહપાઠીઓને ગુમાવતા તમામને ખરેખર દુઃખ થ્યું છે. અમે હજૂ પર્ પ્ફુલ પી. પ્ટેલ, ચુનીલાલ શાહ, કનુભાઈ પ્ટેલ, અધશ્વન પ્ટેલ સધહતના લગભગ 7/8 સહપાઠીઓને શોિી રહ્ા છીએ જેમની ્યાદો હજુ પર્ અમારી સાથે છે.

સ્કકૂલ 2023ના અંતમાં તેની શતાબ્દીની ઉજવર્ી કરી રહી છે ત્્યારે ઘર્ા સહપાઠીઓ વ્્યધતિગત રીતે મોમ્બાસામાં જઈને ત્્યાં અથવા ્યુકેમાં રહેતા ભૂતપવૂ ધવદ્ાથથીઓ લંિનમાં ગે્ટ-્ટુગેિર કરવાનું આ્યોજન કરી રહ્ા છે. આ ધમત્ોને ભેગા કરવાનું સંકલન શ્ી જ્યંધતલાલ સુરતીએ ક્યુિં છે. 75 વર્્ષના શ્ી સુરતી ધસધવલ એન્જીની્યર તરીકે બધમિંગહામ કાઉન્ન્સલમાં અને પછી હાઇવે ઇંગ્લેન્િમાં સેવા આપતા હતા. જ્્યારે તેમની સાથે જોિા્યેલા શ્ી સુદ હાલ એનર્જી કંપનીમાં પા્ટ્ષ્ટાઇમ સેવા આપે છે.

વિુ માધહતી મા્ટે સંપક્ક: કમલજીત ધસંહ સૂદ - ઈમેલ - kss@saincenerg­y.com અને જ્યંધતલાલ સુરતી – ઈમેલ – jaysurti.uk@ gmail.com

 ?? ?? પ્રસ્્ત્તતુ ્તસવીરમાં અલિદીના લવશ્ામ હાઇસ્્કકૂિ, મોમ્્બાસાના 1963ના ફોમ્મ 4Aના લવદ્ાર્થીની ્તસવીર
જમે ાં હેડ ટીચર લમસ્ટર ડલે વસ અને ડપ્ે ્યટતુ ી હેડ લમસ્ટર પરરે ા અને અન્્ય લિક્ષ્કો નજરે પડે છે.
પ્રસ્્ત્તતુ ્તસવીરમાં અલિદીના લવશ્ામ હાઇસ્્કકૂિ, મોમ્્બાસાના 1963ના ફોમ્મ 4Aના લવદ્ાર્થીની ્તસવીર જમે ાં હેડ ટીચર લમસ્ટર ડલે વસ અને ડપ્ે ્યટતુ ી હેડ લમસ્ટર પરરે ા અને અન્્ય લિક્ષ્કો નજરે પડે છે.
 ?? ?? જ્યલં ્તિાિ સરતુ ્તી
જ્યલં ્તિાિ સરતુ ્તી

Newspapers in Gujarati

Newspapers from United Kingdom