Garavi Gujarat

યુકેમાં ભારતના નવા હાઇ કમમશ્નર તરીકે મવક્રમ દોરાઈસ્વામીની વરણી

-

બાંગ્્લાદેશમાં ભારતીય રાજદૂત તરીકે સેવા આપતા વવક્રમ દોરાઈસ્વામીની વરણી યુકેમાં ભારતના નવા હાઇ કવમશ્નર તરીકે કરવામાં આવી છે. દોરાઈસ્વામી 30 જૂને વનવૃત્ત થયે્લા શ્ીમતી ગાયત્ી ઈસાર કુમારનું સ્થાન ્લેશે.

1992 બેચના ભારતીય વવદેશ સેવાના અવિકારી, દોરાઈસ્વામીએ ઉઝબેકકસ્તાન અને દવષિણ કોકરયામાં ભારતીય રાજદૂત તરીકે અને યુએસમાં તેમજ વડાપ્રિાન મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે પણ સેવા આપી છે. યુ.એસ.માં હા્લના ડેપ્યુટી ચીફ ઓફ વમશન, સિુ ાકર દે્લા ઢાકામાં તેમનું સ્થાન ્લે તેવી અપેષિા છે.

દોરાઈસ્વામી 1992માં IFSમાં જોડાયા તે પહે્લા પત્કાર તરીકે કામ કરતા હતા. તેમણે કદલ્હી યુવનવવસસિટીમાંથી ઇવતહાસમાં માસ્ટર કડગ્ી ્લીિી હતી. તેમને મે 1994માં હોંગકોંગમાં ભારતના કવમશનમાં થડસિ સેક્રેટરી તરીકે વનયુક્ત કરાયા હતા. ચાઈનીઝ યુવનવવસસિટી ઓફ હોંગકોંગની ન્યૂ એવશયા યેવ્લન-એવશયા ્લેંગ્વેજ સ્કકૂ્લમાં એક્સ્ટ્ા ઈ્લેક્ક્ટવ કડપ્્લોમા ્લઈને તેમણે ચાઈનીઝ ભાષા શીખી હતી. સપ્ટેમ્બર 1996માં બેઈવજંગમાં ભારતીય દૂતાવાસમાં પોસ્ટીંગ કરાયું હતું જ્યાં તેમણે ્લગભગ ચાર વષસિ સુિી સેવા આપી હતી.

2000માં નવી કદલ્હીમાં વવદેશ મંત્ા્લયમાં પાછા ફરતાં પ્રોટોકો્લના ડેપ્યુટી ચીફ (સેરેમોવનય્લ) તરીકે વનયુક્ત કરાયા હતા. બે વષસિ પછી 2002માં , તેમને વડા પ્રિાનના કાયાસિ્લયમાં ખસેડવામાં આવ્યા હતા. 2006માં, દોરાઈસ્વામીને ન્યુયોક્ક ક્સ્થત યુએનમાં પમમેનન્ટ વમશન ઓફ ઇક્ન્ડયામાં રાજકીય સ્લાહકાર તરીકે અને ઑક્ટોબર 2009 માં દવષિણ આવરિકાના જોહાવનસબગસિમાં ભારતના કોન્સ્યુ્લ જનર્લ તરીકે વનયુક્ત કરાયા હતા.

જુ્લાઈ 2011માં દોરાઈસ્વામીને સાઉથ એવશયન એસોવસયેશન ફોર કરજન્લ કોઓપરેશન (SAARC) ના વવભાગના વડા તરીકેનો હવા્લો આપવામાં આવ્યો હતો. તેઓ માચસિ 2012 માં નવી કદલ્હીમાં ભારત દ્ારા આયોવજત વરિક્સની ચોથી સવમટ બેઠક માટેના સંયોજક બન્યા હતા. ઓક્ટોબર 2012 થી ઓક્ટોબર 2014 સુિી તેઓ વવદેશ મંત્ા્લયના અમેકરકા વવભાગના સંયુક્ત સવચવ હતા.

ઓક્ટોબર 2014ના અંતમાં તેઓ તેઓ ભારતના રાજદૂત તરીકે તાશ્કકંદ, ઉઝબેકકસ્તાન પહોંચ્યા હતા.

દોરાઈસ્વામી, જેઓ એક મહેનતુ રાજદ્ારી તરીકે જાણીતા છે. તેમણે ભારત અને બાંગ્્લાદેશ વચ્ેના કદ્પષિીય સંબંિો તથા ઈન્રિાસ્ટ્ક્ચર અને સંરષિણ ષિેત્ે સહયોગ માટે સેવા આપી હતી. તેમણે દવષિણ કોકરયાની કકયા મોટસસિને ભારતીય બજારમાં ્લાવવામાં અને ભારત-દવષિણ કોકરયન K-9 - 155 mm સ્વ-સંચાવ્લત હોવવત્ઝર તોપ વવકસાવવામાં મુખ્ય ભૂવમકા ભજવી હતી.

માનવામાં આવે છે કે દોરાઈસ્વામી નવી કદલ્હી અને ્લડં નના ગાઢ સબં િં ોને આગળ વિારવામાં મદદ કરશ.ે તઓે દવષિણ એવશયાના પડોશીઓ સાથે ભારતના સબં િં ોને સભં ાળવામાં ખબૂ અનભુ વી છે. 2017માં ડોક્લામ કટોકટી ફાટી નીકળી ત્યારે તઓે વહમા્લયના બે પડોશીઓ ભટૂ ાન અને નપે ાળને સભં ાળતા સયં ક્તુ સવચવ હતા.

તેમને વાંચન, રમતગમત, હાઇકકકંગ, મુસાફરી અને જાઝનો શોખ છે. તેઓ મયાસિકદત રિેન્ચ અને ઉદૂસિ બો્લે છે. તેમના પત્ી સંગીતા 15 વષસિનો અનુભવ િરાવતા પ્રવશવષિત પ્રાથવમક શાળા વશષિક છે અને બેંગ્્લોર યવુ નવવસસિટીમાંથી મનોવવજ્ાનમાં માસ્ટર કડગ્ી િરાવે છે. તેમને પંદર વષસિનો એક પુત્ છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom