Garavi Gujarat

મોદી ફરી અમદાવાદમાં

-

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાિાની છે એટલે િડાપ્રધાન નરેન્દદ્ર મોદીના આંટાફેરા અમદાિાદમાં િધી ગયા છે. દડવજટલ ઈન્ન્દડયાની ઝુંબેશ શરૂ કરાિિા ગયા સોમિારે તેઓ અમદાિાદ આવ્યા હતા. એ અગાઉ રવિિારે તેમણે હૈદરાબાદ ખાતે ભાજપની રાષ્ટીય કાય્યકાદરણીની બેઠકમાં ભાગ લીધો હતો. ત્યાં પણ ચૂંટણી આિિાની છે એટલે મુખ્યપ્રધાન કે.સી.આર.ને તથા તેમના પક્ષને આડેહાથે લીધા હતા. િડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ હૈદરાબાદને ભાગ્યનગર કરીને સંબોધન કયુું. તેમણે કહ્યું કે ભાગ્યનગરમાં જ સરદાર પટેલે 'એક ભારત શ્ેષ્ઠ ભારત'નો નારો આપ્યો હતો. અમારી એક જ વિચાર ધારા છે- નેશન ફસ્ટ્ય, અમારો એક જ કાય્યક્રમ છે- તુન્ટિકરણ ખતમ કરી અમે તૃવપ્કરણનો રસ્તો અપનાવ્યો.આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે આપણે સમાજના દરેક િગ્ય િચ્ે પહોંચિું છે. તેના માટે પાટટીને સ્ેહ યાત્રા વનકાળિી જોઇએ. આ પહેલાં તેમણે બેઠકમાં એનડીએની રાષ્ટપવત પદની ઉમેદિાર દ્રરૌપદી મુમૂ્યની ઉમેદિારીની પ્રશંસા કરી અને તેને ઐવતહાવસક ગણાિી. તેલંગાણાના હૈદરાબાદમાં ભારતીય જનતા પાટટી (ભાજપ)ની રાષ્ટીય કાય્યકાદરણીની બેઠકના બીજા દદિસે પીએમની દટપ્પણી સામે આિી છે. પીએમએ દ્રરૌપદી મુમૂ્યની વિનમ્ર શરૂઆત અને જીિનભર તેમના સંઘર્્યનો ઉલ્ેખ કયયો. પીએમ મોદીએ પાટટી કેડર સાથે લોકોની િચ્ે તેમના જીિનના સંઘર્્ય અને સાદગી પર ભાર મુકિા કહ્યું. પીએમ મોદીએ ભાજપની રાષ્ટીય કાય્યકાદરણીના સભ્યોને એ પણ કહ્યું કે જો 18 જુલાઇના રોજ થનારી રાષ્ટપવત ચૂંટણીમાં દ્રરૌપદી મુમૂ્ય ચૂંટાય છે તો દેશની પ્રથમ આદદિાસી મવહલા રાષ્ટપવત બનિા માટે દેશ માટે સન્દમાનની િાત છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જીિનભર સંઘર્્ય કરિા છતાં દ્રરૌપદી મમુ તે પ્રાપ્ કરિામાં અસફળ ન થઇ જેના માટે તે ઉભી રહી. તેમણે એ પણ કહ્યું કે દ્રરૌપદી મુમૂ્યએ જીિનભર સમાજના તે િગ્યના ઉત્થાન માટે કામ કયુું. ભાજપ પ્રમુખ જેપી નડ્ાએ રાષ્ટપવત ચૂંટણી 2022 માટે જ્યારે એનડીએ ઉમેદિારના રૂપમાં દ્રરૌપદી મમુ ૂ્યનું નામ જાહેર કયુું હતું, ત્યારે પીએમ મોદીએ ઝારખંડના પૂિ્ય રાજ્યપાલ (દ્રરૌપદી મુમૂ્ય) ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે એક 'મહાન રાષ્ટપવત' બનશે. દ્રરૌપદી મુમૂ્યજીએ પોતાન સમાજની સિે ા અને ગરીબો, દવલત લોકોને સશતિ બનાિિા માટે સમવપ્યત કરી દીધું છે. તેમની પાસે સમૃધ્ધ િવહિટી અનુભિ છે અને તેમનો કાય્યકાળ ઉત્કકૃટ રહ્ો છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom