Garavi Gujarat

ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, 4 ઇંચ સાથે સરેરાશ 12 ટકા વરસાદ

-

ગજુ રાતમાં આખરે મઘે રાજાની જમાિટ થઈ રહી છે. રાજ્યમાં 3 જલુ ાઈ સધુ ી ૪.૦૨ ઈંચ સાથે વસઝનનો સરેરાશ ૧૨ ટકા િરસાદ નોંધાયો હતો.ચોમાસાની વસઝનમાં રાજ્યના ૧૭૮ તાલકુ ામાં મઘે મહેર થઇ છે. જનૂ મવહનામાં ગજુ રાતમાં સરેરાશ 79.7મીમી િરસાદ થયો હતો, જે 126.2 મીમીના સામાન્દય કરતાં 37 ટકા ઘટ દશાિ્ય છે.

પહેલી જલુ ાઈએ આણદં વજલ્ાના બોરસદ તાલકુ ામાં અને સરુ ત વજલ્ામાં આભ ફાટ્ું હતું અને 24 કલાકમાં 11 ઇંચથી િધુ િરસાદને કારણે પરૂ જિે ી ન્સ્થવત ઊભી થઈ હતી. બોરસદમાં પહલે ી જલુ ાઈની રાત્રે આભ ફાટતાં છ કલાકમાં લગભગ સાડા અવગયાર ઈંચ િરસાદ ખાબકતા ઠેરઠેર જળબબં ાકારની પદરન્સ્થવત સજાઈ્ય હતી. મધરાતે ગાજિીજ સાથે સાબં લે ાધાર િરસાદ િરસતા નીચાણિાળા વિસ્તારો પાણીમાં ગરકાિ થઈ ગયા હતા અને સમગ્ર બોરસદ તાલકુ ો પાણી-પાણી થઈ ગયો હતો. મધરાતે અચાનક ધોધમાર િરસાદ િરસતા મીઠી નીંદર માણી રહેલ લોકોના ઘરોમાં પાણી ઘસૂ ી જતા લોકોને રાવત્રના ઉજાગરા કરિાની ફરજ પડી હતી અને ભારે િરસાદમાં બોરસદ તાલકુ ામાં લગભગ 50 જટે લા પશઓુ ના મોત નીપજ્યા હોિાના પણ અહિે ાલ સાપં ડયા હતા. બોરસદમાં ભારે િરસાદને પગલે 3 વ્યવતિઓના મોત થયા હતા. ધોધમાર િરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘસુ ી જતા ૨8૦થી િધુ લોકોનું રેસ્્કયુ કરી તઓે ને સલામત સ્થળે ખસડે િામાં આવ્યા હતા.સમગ્ર બોરસદ શહેર સવહત તાલકુ ાના ગ્રામ્ય વિસ્તારોમાં પડલે ભારે િરસાદના કારણે ઠેરઠેર કેડ સમા પાણી ભરાઈ ગયા હતા.

ભારતીય હિામાન વિભાગના 3 જલુ ાઈના ડટે ા મજુ બ સરૌરાષ્ટ અને કચ્છ સબ દડવિઝનમાં િરસાદની 45 ટકા ખાધ છે, જ્યારે ગજુ રાતના બાકીના વિસ્તારોમાં િરસાદની ખાધ 30 ટકા છે. જલુ ાઈ મવહનામાં િધુ સારા િરસાદની આગાહી છે. ગજુ રાતમાં અત્યાર સધુ ી એકમાત્ર બનાસકાઠં ા વજલ્ામાં સામાન્દય કરતાં િધુ િરસાદ નોંધાયો છે. આણદં , સરુ ત અને િલસાડ સવહતના ત્રણ વજલ્ામાં સામાન્દય િરસાદ નોંધાયો છે.

બાકીના તમામ વજલ્ામાં િરસાદની ખાધ છ.ે કચ્છ, મોરબી, મહસે ાણા, ગાઘં ીનગર, દાહોદ, છોટા ઉદેપરુ અને તાપી જિે ા સાત વજલ્ામાં િરસાદની ખાધ 60 ટકાથી પણ િધુ છે. શવનિારે સરૌરાષ્ટ અને દવક્ષણ ગજુ રાતમાં વ્યાપક િરસાદ થયો હતો. એકંદરે રાજ્યના 138 તાલકુ ામાં ઓછામાં ઓછો એક મીમી િરસાદ થયો છે. અમદાિાદમાં ચોમાસાની આ વસઝનમાં માત્ર એક િખત સારો િરસાદ નોંધાયો છે.

શવનિાર (2 જલુ ાઈ)એ રાજ્યના ૫૦ તાલકુ ામાં ૧ ઈંચથી િધુ િરસાદ ખાબ્કયો હતો. જમે ાં ૨૮ તાલકુ ા એિા છે જ્યાં બે ઈંચથી િધુ મઘે મહેર થઇ હતી. જનુ ાગઢના માણાિદરમાં ચાર કલાકમાં ચાર ઈંચ સવહત કલુ સરૌથી િધુ સાડા ચાર ઈંચ િરસાદ ખાબ્કયો હતો. આ વસિાય તાપીના ડોલિણમાં ૩.૮૫, મહીસાગરના વિરપરુ માં ૩.૬૬, નિસારીના ખરે ગામમાં ૩.૫૮ જ્યારે દિે ભવૂ મ દ્ારકાના ખભં ાવળયામાં ૩.૫૦ ઈંચ િરસાદ નોંધાયો હતો. આ વસિાય નિસારીના િાસં દા તમે જ જનુ ાગઢમાં પણ મઘે રાજાએ તોફાની બદે ટંગ કરતાં ૩ ઈંચથી િધુ મઘે મહેર થઇ હતી. અન્દયત્ર જ્યાં આજે બે ઈંચથી િધુ િરસાદ નોંધાયો તમે ાં જનુ ાગઢના માવળયા-માગં રોળ, જામનગરના જામજોધપરુ , નિસારીના ગણદેિી-નિસારી-જલાલપોરચીખલી, િલસાડના િાપી-ઉમરગામ-કપરાડા-ધરમપરુ પારડી, ગીર સોમનાથના તલાલા, સરુ તના ચોયાસ્ય ીપલસાણા, કચ્છના લખપત, સાબરકાઠં ાના િડાલી, ખડે ાના િસોનો સમાિશે થાય છે. સરુ તના પલસાણામાં શવનિાર સિાર સધુ ીમાં જ ૮ ઈંચથી િધુ િરસાદ નોંધાયો હતો.

દરવમયાન હિામાન વિભાગની આગાહી અનસુ ાર આગામી પાચં દદિસ દરવમયાન ખાસ કરીને દવક્ષણ ગજુ રાત, સરૌરાષ્ટના મોટાભાગના વજલ્ામાં ભારેથી અવતભારે િરસાદ પડી શકે છ.ે આિતીકાલે જ્યાં ભારે િરસાદની આગાહી છે તમે ાં સરુ ત, નિસારી, બનાસકાઠં ા, સાબરકાઠં ા, ડાગં , તાપી, પોરબદં ર, જનુ ાગઢ, અમરેલી, દ્ારકા, ગીર સોમનાથ, કચ્છ, દીિનો સમાિશે થાય છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom