Garavi Gujarat

ભારતમાં 'ઈઝ ઓફ ડુઈંગ સબઝનેસ'માં ટોચના ત્ણ રાજ્યોમાં ગુ્જરાતને સ્થાન

-

િારતમાં 'ઈઝ ઓફ ડઈંુ ગ વબઝનસે ' બાબતે ગજુ રાતે ટોચના ત્ણ રાજ્યોમાં સ્થાન મળે વ્યું છે. કેન્દ્ીય નાણાપ્રં ધાન વનમિ્ટ ા સીતારામને ગત સપ્ાહે જણાવ્યું હતું કે, િપે ાર કરિામાં સરળતાની બાબતમાં અને વબઝનસે ઢરફોર્સમ્ટ ાં ગજુ રાતે ઉત્કકૃષ્ટ દેખાિ કયયો છે. આ રેમ્ન્કંગમાં ટોચના અન્ય બે રાજ્યોમાં આધ્રં પ્રદેિ અને તિે ગં ાણાનો સમાિિે થાય છે. શ્ીમતી સીતારામને જણાવ્યંુ હતું કે, વબઝનસે ઢરફોર્સ્ટ એક્િન ્પિાન (બીઆરએપી) ૨૦૨૦ ઢરપોટ્ટ િાગુ કરિાની બાબતમાં પણ ગજુ રાતે ખબૂ જ સારો દેખાિ કયયો છે.

ઈઝ ઓફ ડઈંુ ગ વબઝનસે ના રેમ્ન્કંગમાં હઢરયાણા, કણાટ્ટ ક, પજાં બ અને તાવમિનાડુ ટોચના ૭ રાજ્યોમાં સ્થાન ધરાિે છે. આ રેમ્ન્કંગમાં વહમાચિ પ્રદેિ, મધ્ય પ્રદેિ, મહારાષ્ટ્ર, ઓઢડિા, ઉત્રાખડં અને ઉત્ર પ્રદેિને પણ એચીિસન્ટ ા રૂપમાં િગનીકકૃત કરાયા છે. આ રેમ્ન્કંગની એસ્પાયર કટે ેગરીમાં આસામ, કરે ળ અને ગોિા સવહત સાત રાજ્યોનો સમાિિે કરાયો છે. આ કેટેગરીમાં અન્ય રાજ્યોમાં છવત્સગિ, ઝારખડં , કેરળ, રાજસ્થાન અને પવચિમ બગં ાળનો સમાિિે થાય છે.

ઢરપોટ્ટ મુજબ ઈમવજિંગ વબઝનેસ ઈકોવસસ્ટમની કેટેગરીમાં ઢદલ્હી, પુડુચેરી અને વત્પુરા સવહત ૧૧ રાજ્યો અને કન્ે દ્િાવસત પ્રદેિોને રાખિામાં આવ્યા છે. આ કેટેગરીમાં અન્ય રાજ્યોમાં આંદામાન અને વનકોબાર, વબહાર, ચંડીગિ, દમણ અને દીિ, દાદરા અને નગર હિેિી, જર્મુ અને કાશ્મીર, મવણપુર, મેઘાિય, નાગાિેન્ડ અને વત્પુરાનો સમાિેિ થાય છે. વબઝનેસ ઢરફોર્સ્ટ એક્િન ્પિાન (બીઆરએપી)ના અમિીકરણનો આિય રોકાણકારોના વિશ્વાસને પ્રોત્સાહન આપિું, િેપાર માટે અનુકકૂળ િાતાિરણ િધારિાનો છે. સાથે જ આ યોજનાના અમિીકરણમાં તેમના દેખાિના આધારે રાજ્યોના આકિનની વ્યિસ્થાના માધ્યમથી દેિિરમાં સ્િસ્થ પ્રવતસ્પધા્ટ િધારિાની છે.

િાવણજ્ય અને ઉદ્ોગપ્રધાન પીયુર્ ગોયિે કહ્યં કે આ બીઆરએપી અભ્યાસનો આિય એક-બીજાની સિયોત્મ પ્રથાઓ િીખિાની સંસ્કકૃવતને પ્રોત્સાહન આપિાનો છે. િારત માટે દુવનયાિરમાં સૌથી પસંદગીના રોકાણ સ્થળના રૂપમાં ઊિરિા માટે એક એકીકતકૃ ઉદ્ેશ્ય સાથે પ્રત્યેક રાજ્યમાં િેપારનું િાતાિરણ સુધારિાનું છે. ૨૦૧૪માં િરૂ કરાયેિી પ્રવક્રયાએ ફળ આપિાનું િરૂ કરી દીધું છે. િેપાર કરિામાં ઘણી સરળતા થઈ ગઈ છે. કેટિાક ક્ેત્ો, કેટિાક િહેરો અને કેટિાક વ્યિસાયો સુધી મયા્ટઢદત રહેિાના બદિે અમે આ પ્રવતસ્પધની સંઘિાદની િાિનાના માધ્યમથી આખા દેિમાં પ્રવતવબંવબત કરી રહ્ા છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom