Garavi Gujarat

અમદાવાદમાં ભગવાન જગન્ાથની 145મી રથયાત્ામાં માનવમહેરામણ ઉમટ્તો

-

ગુજરાતમાં કોરોના કારણે છેલ્ા બે વર્્ષથી સાદગીથી યોજાતી અમદાવાદની રથયાત્ા બે વર્્ષ બાદ અર્ાઢી બીજના દદવસે ધામધૂમથી પરંપરાગત રીતે યોજાઇ હતી. કચ્છના નૂતન વર્્ષ અર્ાઢી બીજે જય જગન્ાથના નાદ સાથે ગુજરાત ગુંજી ઊઠ્ું હતું. અમદાવાદમાં જમાલપુર વવસ્તારમાં આવેલા જગદીશ મંદદરેથી ભગવાન જગન્ાથજીની ૧૪૫મી રથયાત્ા જય રણછોડ ના નારા સાથે યોજાઇ હતી. જ્યારે ભાવનગર, રાજકોટ, વવરમગામ સવહત ૧૮૦થી વધુ નગરોમાં જગતના નાથની રથયાત્ા અને શોભા યાત્ાઓ યોજાઇ હતી. બીજી બાજુ અર્ાઢી બીજના દદવસે મેઘરાજાએ અમીછાંટણા કરીને ભગવાનના પગ પખાળ્યાં હતાં.

અમદાવાદમાં નીજ મંદદરે શુક્રવારની વહેલી સવારે ભગવાન જગન્ાથજીની મંગળા આરતી કેન્દ્ીય ગૃહ પ્રધાન અવમત શાહે કયા્ષ બાદ ભગવાન જગન્ાથજી, બહેન સુભદ્ાજી અને ભાઈ બલરામની મૂવત્ષઓ ત્ણે રથોમાં પ્રસ્થાવપત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ પટેલે ભગવાન જગન્ાથ સવહત બળભદ્જી અને બહેન સુભદ્ાનાં દશ્ષન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પવહંદવવવધ કરાવીને ત્ણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતં.ુ બે વર્્ષ બાદ ભગવાન જગન્ાથ, બળભદ્જી અને બહેન સુભદ્ાજી નગરચયા્ષમાં લાખો ભક્ો જોડાયા હતા. ભક્ોની ઘોડાપૂરમાં જય રણછોડ માખણચોરના નાદ ગુંજી ઊઠ્ા હતા. નાથની નગરચયા્ષની ગજરાજો, સુશોવભત ટ્રક, અખાડા અને ભવક્મય વાતાવરણમાં ભગવાન જગન્ાથની રથયાત્ાના અનેરા ઉત્સાહ ભક્ોમાં જોવા મળ્યો હતો.

રથયાત્ાના પ્રારંભે ત્ણેય રથ પર હેવલકોપ્ટર પરથી પુષ્પવર્ા્ષ કરાઈ હતી. તો ભગવાન, ભાઈ અને બહેનની નગરચયા્ષમાં મોટી સંખ્યામાં નગરજનો, ભજન મંડળીઓ , અખાડા ઉપરાંત રથયાત્ાના રૂટ પર રામ મંદદરની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી. રથયાત્ામાં વરસાદના અમીછાંટણા વચ્ે જગન્ાથ નગરચચા્ષએ નીકળ્યાં હતા. શહેરની રથયાત્ામાં મોટી ઉંમરના વૃદ્ધ મવહલા સવહત અનેક ભક્ો, સાધુ-સંતો સવહત નગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રથની આગળ ગજરાજ આગળ વધી રહ્ા હતા. ૧૮ ગજરાજોને શણગારાયા હતા અને સુશોવભત થયેલી અંબાડી સાથે ગજરાજા આગળ જઈ રહ્ા હતા. રથયાત્ામાં પ્રસાદમાં ફણગાવેલા મગ, જાંબુ, કેળા, કેરી, છાશ, પાણીનું વવતરણ કરતા વાહનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે મોટી સંખ્યામાં સ્થાવનકો અને અન્ય ભક્ો દશ્ષન માટે ઉમટ્ા હતા. જ્યાં ત્ણ લાખથી વધુ ભક્ોએ બપોરનું ભોજન લીધું હતું. ત્યાર બાદ રથયાત્ાએ પરત મંદદર તરફ પ્રસ્થાન શરૂ કયુું હતું. કાલુપુર, શાહપુર, દદરયાપુર થઈ જમાલપુરવાળા પરંપરા રૂટ પરથી નીજ મંદદર હર્્ષઉલ્ાસ સાથે પરત ફરી હતી. જ્યાં મંદદરના મહંત દ્ારા પૂજાવવવધ કરી ભગવાનને મંદદરના ગભ્ષગૃહમાં ફરી બીરાજમાન કરવામાં આવ્યા હતા.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom