Garavi Gujarat

હિવસેનાના બળવાખોર નેતા એકનાથ હિં્દે મિારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાનપ્દે આરૂઢ

-

લશવસેનાના બળવાખેોર નેતા એકનાથ લશંદે ગયા સપ્ાહે ગુરૂવારે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બ્ડયા હતા. રાજયપાિ ભગતલસંહ કોલશયારીએ તેમને મુખ્યપ્રધાન પદના શપથ િેવડિાવ્યા હતા. ભાજપના પ્રમુખે જેપી નડ્ડા અને હાઇકમા્ડડિના લનદદેશ પછી ભરૂતપરૂવ્મ મુખ્યપ્રધાન દેવે્ડદ્ર ફડિણવીસ પણ સરકારમાં સામેિ થયા હતા. રાજયપાિે દેવે્ડદ્ર ફડિણવીસને ઉપમુખ્યપ્રધાન પદના શપથ િેવડિાવ્યા હતા.

મહારાષ્ટ્રના રાજકીય ડ્ામામાં છેલ્ા કકેટિાક રદવસોથી લશવસેનાના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાલવકાસ અઘાડિી સરકારને પાડિવાની આશંકા ઉભી થઈ હતી. ઉદ્ઘવ ઠાકરેએ ગયા બુધવારે જ રાજીનામું આપી દીધું હતું, પરંતુ તેમની સરકાર તો થોડિા રદવસ પહેિેથી જ િઘુમતીમાં આવી ગઇ હતી.

દેવે્ડદ્ર ફડિણવીસે કહયું કકે, જનતાએ મહાલવકાસ અઘાડિીને બહુમતી આપી નહોતી. ચરૂંટણી પછી લવધાનસભામાં બીજેપી જ સૌથી મોટી પાટટી હતી. બીજેપી - લશવસેનાએ ગઠબંધનમાં ચરૂંટણી િડિી હતી. પરંતુ લશવસેનાએ કોંગ્ેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. તે માટે લશવસેનાએ બાળા સાહેબના લવચારોને પણ સાઇડિમાં મરૂકી દીધા. આ દરલમયાન ફડિણવીસે કહયું હતું કકે મહારાષ્ટ્રના ઇલતહાસમાં પહેિીવાર એવું બ્ડયું છે કકે, સરકારના બે પ્રધાનો જેિમાં

છે. અગાઉ આવું કદી નથી બ્ડયું. બાળા સાહેબે હંમેશા દાઉદનો લવરોધ કયયો હતો પરંતુ ઉદ્ઘવ સરકારના એક પ્રધાન દાઉદ સાથે સંકળાયેિા છે. જેિમાં ગયા પછી પણ તેને પ્રધાનપદેથી હટાવાયા નથી. આ બાળા સાહેબનું અપમાન છે. ફડિણવીસે આરોપ િગાવ્યો કકે, ઉદ્વવ સરકારે છેલ્ી ઘડિીએ સંભાજી નગર નામ કયુ્મ. એકનાથ લશંદેએ જણાવ્યું કકે અમે મહારાષ્ટ્રના લવકાસ માટે સાથે આવ્યા છીએ. અમને િોકોને મહાલવકાસ અઘાડિી સરકારમાં કામ કરવામાં તકિીફ પડિતી હતી. આ લવશે અમે ઉદ્વવ ઠાકરેને જાણ કરી હતી. અમે અમારી વાત સમજાવવાનો પણ પ્રયત્ન કયયો હતો. બીજેપી સાથે અમારું નેચરિ ગઠબંધન હતું. નવી સરકાર બનાવવામાં અમારા કોઇનો કોઇ ્ટવાથ્મ નથી. મોટી પાટટી હોવા છતાં બીજેપીએ મને તક આપી.

હું વડિાપ્રધાન મોદીજી, ગૃહ પ્રધાન અલમત શાહ અને ભાજપના અધ્યક્ જેપી નડ્ડાનો આભારી છું. એક બાજુ મોટા મોટા નેતા છે તેમ છતાં એકનાથ લશંદે જેવા કાય્મકતા્મને તક અપાઈ છે. એક મજબરૂત સરકાર રચાશે. આ સરકાર દેશમાં એક લમસાિ બનશે. સહયોગીઓનો આભાર માનું છું. હું નાનો કાય્મકતા્મ છું તેમ છતાં ૫૦ ધારાસભ્યોએ મારામાં લવશ્ાસ મરૂકયો. તેમના ભરોસાને આંચ નહી આવવા દઉં. કકે્ડદ્ર સરકાર મહારાષ્ટ્રને મદદ કરશે. તેનાથી રાજયનો લવકાસ થશે.

કોોંગ્રે્સરે વિંદે-ફડિનિી્સ ્સરકોારનરે ઇડિી ્સરકોાર ગણાિી

કોંગ્સે મહારાષ્ટ્રની નવી સરકારને ઇડિી સરકાર ગણાવીને મજાક ઉડિાવી હતી. કોંગ્ેસે એકનાથ અને દેવે્ડદ્રના અંગ્ેજી નામના પ્રથમ અક્રોનો ઉપયોગ કરીને કોંગ્ેસે તેનું ઇડિી બનાવ્યું હતું. કોંગ્ેસ અગાઉથી કકે્ડદ્ર સરકાર પર એ્ડફોસ્મમે્ડડિ ડિાયરેક્ટોરેટ (ઇડિી) સલહતની કકે્ડદ્રીય એજ્ડસીઓના દુરુપયોગના આક્ેપ કરી રહી છે. મહાલવકાસ અઘાડિી સરકારના પતન માટે પણ ઇડિીનો ઉપયોગ કરાયો હોવાનો પણ કોંગ્સે આક્ેપ કયયો હતો.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom