Garavi Gujarat

એર ઇન્્ડડિયાની ભરતી ચાલુ થતાં ઇન્્ડડિગોની 55% ફ્લાઇટ્્સ વિલંવિત

-

ટાટા ગ્રૂપની માલિકીની એરઇન્્ડડિયાએ ભરતી ચાિુ કરતાં દેશની સૌથી મોટી એરિાઇન ઇન્્ડડિગો માટે મુશ્કકેિીમાં વધારો થયો છે અને તેના કમ્મચારીઓને એર ઇન્્ડડિયામાં ખેેંચી જાય શક્યતા ઊભી થઈ છે. ઇન્્ડડિગોના સંખ્યાબંધ લવમાની કમ્મચારીઓએ સાગમટે માંદગીની રજા પર ઉતરી જતાં શલનવારે એરિાઇનની 55 ટકા ડિોમેન્્ટટક ફ્િાઇટ્સમાં લવિંબ થયો હતો. એરિાઇન ઇ્ડડિ્ટટ્ીના સરૂત્ોના જણાવ્યા અનુસાર આ કમ્મચારીઓ એર ઇન્્ડડિયાની ભરતી ઝુંબેશમાં સામેિ થયા ગયા હતા.

આ મુદ્ે ડિીજીસીએના વડિા અરુણ કુમારે રલવવારે જણાવ્યું હતું કકે આ આ અંગે તપાસ કરી રહ્ાં છીએ. સરૂત્ોએ જણાવ્યું હતું કકે એર ઇન્્ડડિયાએ બીજા તબક્ામાં શલનવારે ભરતીની પ્રલરિયા ચાિુ કરી હતી અને માંદગીની રજા િેનારા ઇન્્ડડિગોના મોટાભાગના કકેલબન રિુ એર ઇન્્ડડિયાની ભરતી માટે ગયા હતા. ભારતની સૌથી મોટી એરિાઇન ઇન્્ડડિગો હાિમાં દૈલનક 1,600 ડિોમેન્્ટટક અને ઇ્ડટરનેશનિ ફ્િાઇટ ઓપરેટ કરે છે. આ મુદ્ે ઇન્્ડડિગોએ કોઇ ટીપ્પણી કરી ન હતી. નાગરરક ઉડ્ડયન મંત્ાિયની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર ઇન્્ડડિગોની 45.2 ટકા ડિોમેન્્ટટક ફ્િાઇટ્સ શલનવારે સમયસર ઓપરેટ થઈ હતી. આની સામે એર ઇન્્ડડિયા, ્ટપાઇસજેટ, લવ્ટતારા, ગો ફ્ટટ્મ અને એરએલશયા

ઇન્્ડડિયાની અનુરિમે 77.1 ટકા, 80.4 ટકા, 86.3 ટકા, 88 ટકા અને 92.3 ટકા ફ્િાઇટ્સ સમયસર ઉપડિી હતી. અહીં ઉલ્ેખેનીય છે કકે ટાટા ગ્રૂપે 27 જા્ડયુઆરી 2022ના રોજ એર ઇન્્ડડિયાની સરકાર પાસેથી ખેરીદી કરી હતી. એર ઇન્્ડડિયાએ નવા લવમાનો ખેરીદવાની અને તેની સલવ્મસમાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે. તેનાથી તેને કકેલબન રિરૂની ભરતી ચાિુ કરી છે.

ઇન્્ડડિગોના સીઇઓ રોનજોય ત્ાએ 8 એલપ્રિે કમ્મચારીઓને ઇ-મેઇિ કરીને જણાવ્યું હતું કકે વેતનમાં વધારો કરવાનું મુશ્કકેિ અને જરટિ મુદ્ો છે, પરંતુ એરિાઇન તેની નફાકારકતા અને ્ટપધા્મત્મક વાતાવરણને આધારે સમીક્ા કરશે એન વેતનમાં એડિજ્ટટમે્ડટ કરશે. ઇન્્ડડિગોએ 4 એલપ્રિે કકેટિાંક પાઇિટને સ્ટપે્ડડિ હતા, કારણ કકે તેઓ કોરોના મહામારી દરલમયાન થયેિા વેતન કાપનો લવરોધ કરવા દેખેાવો કરવાના હતા. કોરોના મહામારી દરલમયાન ઇન્્ડડિગોએ પાઇિટની વેતનમાં 30 ટકા સુધીનો ઘટાડિો કયયો હતો. ચાિુ વર્્મની પહેિી એલપ્રિે એરિાઇને પાઇિટના વેતનમાં 8 ટકાનો વધારો કરવાના લનણ્મયની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કકે નવેમ્બરમાં વધુ 6.5 ટકાના વેતન વધારો આપવામાં આવશે. જોકકે કકેટિાંક પાઇિટને સંતોર્ થયો ન હતો અને હડિકાિ પાડિવાનું નક્ી કયુું હતું.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom