Garavi Gujarat

આયર્લેન્્ડ સામેની ટી- સીરીઝમાં ભારતનો 0 વિજય

-

ઈંગ્્લલેન્્ડના પ્રવાસ પહે્લા ભારતની એક અન્્ય ક્રિકેટ ટીમ ગ્યા સપ્ાહે આ્ય્લલેન્્ડના ટુંકા પ્રવાસલે હતી, જલેમાં તલેણલે ફક્ત બલે ટી-20 મલેચની સીરીઝમાં બન્લેમાં આ્ય્લલેન્્ડનલે હરાવી સીરીઝ 2-0થી જીતી ્લીધી હતી. સોમવારે (27 જુન) રમા્યલે્લી પ્રથમ ટી-20માં ભારતનો 7 ક્વકેટે ક્વજ્ય થ્યો હતો, એ મલેચ તો ્લગભગ સરળ અનલે ખાસ સ્પધાધા ક્વનાની રહી હતી, તો બીજી મલેચ બુધવારે (29 જુન) રમાઈ હતી, જલેમાં આ્ય્લલેન્્ડલે જબરજસ્ત ટક્કર ્લીધી હતી, પણ છેલ્લે તલે ચાર રનલે હારી ગ્યું હતું. દીપક હુ્ડાએ સદી કરી હતી, સંજુ સલેમસનલે 77 ક્યાધા ક્યાધા હતા.

બુધવારની બીજી મલેચમાં તો ભારત તરફથી દીપક હુ્ડા અનલે સંજુ સલેમસનલે બીજી ક્વકેટની ભાગીદારીમાં 176 રન કરી વર્્ડધા રેકો્ડધા ક્યયો હતો. ટી-20માં બીજી ક્વકેટની ભાગીદારીનો અગાઉનો ઈંગ્્લલેન્્ડના જોસ બટ્લર અનલે ્ડલેક્વ્ડ મ્લાનના નામલે હતો. તલે ઉપરાંત, ટી-20માં ભારત માટે તો કોઈપણ ક્વકેટનો આ નવો રેકો્ડધા છે. આ

મજબૂત ભાગીદારીની મદદથી ભારતલે પાંચ ક્વકેટે 225 રન ક્યાધા હતા. જવાબમાં આ્ય્લલેન્્ડની ટીમ ક્વજ્યની ખૂબજ નજીક પહોંચી ગઈ હતી, પણ છેલ્ી ઓવરમાં ઉમરાન મક્્લકે રંગ રાખતાં આ્ય્લલેન્્ડનલે ક્વજ્ય માટે જરૂરી 17 રન કરવા દીધા નહોતા અનલે ભારત માટે સીરીઝનો ક્વજ્ય ક્નક્ચિત ક્યયો હતો. દીપક હુ્ડાનલે મલેન ઓફ ધી મલેચ અનલે સીરીઝ જાહેર કરા્યો હતો. ટી-20માં સદી કરનારો તલે ભારતનો ફકત ચોથો બલેટ્સમલેન છે, અગાઉ સુરેશ રૈના, રોક્હત શમાધા અનલે કે. એ્લ. રાહુ્લનલે આ સફળતા મળી ચૂકી છે.

પ્રથમ ટી-20માં ભારતનો સાત ક્વકેટે ક્વજ્યઃ સોમવારે ્ડબક્્લનમાં રમા્યલે્લી પ્રથમ ટી-20 મલેચમાં ભારતલે આ્ય્લલેન્્ડનલે 7 ક્વકેટે હરાવ્્યું હતું. આ્ય્લલેન્્ડલે 12 ઓવરમાં ચાર ક્વકેટે 108 રન ક્યાધા હતા. હેરી ટેકટરે 33 બો્લમાં 64 રનનું મુખ્્ય પ્રદાન ક્યુું હતું.

વરસાદના કારણલે ટુકાવીનલે 12-12 ઓવરની થ્યલે્લી મલેચમાં મલેચમાં દીપક હુ્ડા અનલે ઈશાન કકશનની નવી ભારતી્ય ઓપક્નંગ જો્ડીએ 2.3 ઓવરોમાં જ 30 રન કરી સારી શરૂઆત કરી હતી, પરંતુ પછી ઈશાન અનલે સૂ્યધાકુમારની ક્વકેટ પ્ડી હતી. એ પછી દીપક હુ્ડા અનલે સુકાની હાકદધાક પંડ્ાએ ઝ્ડપી બલેકટંગ કરી હતી.

ભારતલે ક્વજ્યનો 109 રનનો ટાગલેટ 10મી ઓવરમાં જ હાંસ્લ ક્યયો હતો. સ્સ્પનર ્યુઝવલેન્દ્ર ચહ્લનલે મલેન ઓફ ધ મલેચ જાહેર કરા્યો હતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom