Garavi Gujarat

્બવમિંગહામ ર્ે્સ્ર્માં ઈંગ્લલેન્્ડનો રેકો્ડઝા રન ચલેર્ સાથલે વિજય

-

બક્મુંગહામ ટેસ્ટમાં પ્રારંભના ત્રણ કદવસ પક્ડ જમાવ્્યા પછી ભારતી્ય ટીમના હાથમાંથી ચોથા કદવસલે બાજી સરકી જતી જણાતી હતી અનલે પાંચમા કદવસલે તો ઈંગ્્લલેન્્ડલે રેકો્ડધા રન ચલેઝ સાથલે સાત ક્વકેટે મલેચમાં ક્વજ્ય સાથલે ગ્યા વષધાની અધુરી સીરીઝ બરાબરીથી પુરી કરી હતી. ઈંગ્્લલેન્્ડનો ક્વજ્ય તો ્લગભગ ચોથા કદવસના અંતલે જ ક્નક્ચિત થઈ ગ્યો હતો, છતાં ભારત માટે થો્ડી તક હતી, પણ ભારતી્ય બો્લસધા છેલ્ા કદવસલે સ્હેજલે પ્રભાવશાળી જણા્યા નહોતા, ઈંગ્્લલેન્્ડના સદી કરનારા બન્લે બલેટ્સમલેન – જોની બલેરસ્ટો અનલે જો રૂટે અણનમ રહી

ટીમનલે ક્વજ્યની મંક્ઝ્લલે પહોંચા્ડી હતી.

આ સાથલે, ગ્યા વષલે અધુરી રહે્લી ટેસ્ટ સીરીઝ 2-2થી બરાબરીમાં પુરી થઈ હતી. આ મલેચમાં ભારે ઉતાર-ચ્ડાવ તો પહે્લા કદવસથી જ આવતા રહ્ા હતા, પણ બીજા અનલે ત્રીજા કદવસના અંતલે ભારતની સ્સ્થક્ત ખૂબજ મજબૂત દેખાતી હતી ત્્યારે આખરે ઈંગ્્લલેન્્ડના બલેટ્સમલેનલે છેલ્લે બાજી પર્ટી નાખી હતી.

ભારતલે પહે્લી ઈક્નગં માં એક તબક્કે ફક્ત 98 રનમાં પાચં ક્વકેટ ગમુ ાવી દીધા પછી ઋષભ પતં અનલે રક્વન્દ્ર જા્ડજાલે એ સદી કરતાં ભારત 416 રનનો જગં ી જમુ ્લો ખ્ડકી શક્્યું હત.ું જવાબમાં ઈંગ્્લન્લે ્ડલે પણ પહે્લી

ઈક્નગં માં ફક્ત 83 રનમાં પાચં ક્વકેટ ગમુ ાવી દીધા પછી બરલે સ્ટોની સદી સાથલે 284 રન કરી થો્ડો પ્રક્તકાર ક્યયો હતો. ભારતનલે 132 રનની સરસાઈ મળી હતી, પણ બીજી ઈક્નગં માં ચતલે શ્વલે ર પજાુ રા (66) અનલે ઋષભ પતં (57) ની અ્ડદી સદીઓ ક્સવા્ય બાકીના બટ્લે સમનલે ખાસ કઈં કરી શક્્યા નહોતા અનલે ભારતલે ફક્ત 245 રન જ કરતાં ઈંગ્્લન્લે ્ડનલે ક્વજ્ય માટે 378 રનનો ટાગલેટ મળ્્યો હતો. જો કે આ પણ રેકો્ડધા પ્ડકાર હતો પણ ઈંગ્્લન્લે ્ડલે તલે પ્ડકાર ઝી્લી ્લીધો હતો. બન્લે ઈક્નગં માં સદી બદ્લ બરલે સ્ટોનલે પ્્લ્યલે ર ઓફ ધી મચલે તથા જો રૂટનલે પ્્લ્યલે ર ઓફ ધી સીરીઝ જાહેર કરા્યા હતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom