Garavi Gujarat

જેટ એરવેઝ 50 નવમોાિો મોાટે એરબસિે ઓડ્ડર આિે ્તેવી શક્ય્તા

-

ભારતિી એરલાઇિ જેટ એરવેિ 50 નવમાિ ખરીદવા માટે એર્બસિે 5.5 ન્બનલયિ ડયોલરિયો ઓડ્મર આપે તેવી શક્યતા છે. આ કયોન્ટ્ાક્ટ માટે એર્બસ પ્્બળ દાવેદાર તરીકે ઊભરી છે, એમ આ ગનતનવનધથી માનહતગાર લયોકયોએ જણાવ્યું હતું. તેિાથી યુરયોપિી નવમાિ ઉત્પાદક કંપિી એર્બસિી નવવિિા સૌથી વધુ િડપથી નવકસતા ્બજારમાં પકડ મજ્બૂત ્બિશે.

સૂત્રયોએ િામ જાહેર િ કરવાિી શરતે જણાવ્યું હતું કે એ320ન્યૂ જેટ અિે એ220 નવમાિયો માટે મંત્રણા ચાલે છે. ્બયોઇંગ અિે એમ્્બેરેર પણ મંત્રણામાં છે, પરંતુ કયોઇ અંનતમ નિણ્મય કરવામાં આવ્યયો િથી. આ સયોદયો આશરે 5 ન્બનલયિ ડયોલરમાં થવાિી ધારણા છે. આવી મયોટી ખરીદીમાં સામાન્ય રીતે કડસ્કાઉન્ટ આપવામાં આવતું હયોય છે.

આ મુદ્ે ્બયોઇંગિા પ્નતનિનધએ કયોઇ ટીપ્પણી કરી િ હતી. એર્બસિા પ્વક્તાએ જણાવ્યું હતું કે કંપિી હંમેશા હાલિા અિે ભાનવ ગ્રાહકયો સાથે મંત્રણા કરતી હયોય છે. જોકે તે અંગેિી મંત્રણા ગુપ્ હયોય છે.

એક સમયે ભારતિી ટયોચિી એરલાઇિ ગણાવતી જેટ એરવેિ ફરી ઉડ્ડયિ માટે તૈયારી કરી રહી છે. કંપિીિે ગયા મનહિે ઉડ્ડયિિું લાઇસન્સ મળ્યું હતું. આ પરમીટિયો અથ્મ એવયો થાય છે કે િવા ફંકડંગ, િવા માનલક અિે િવા મિે ેજમેન્ટ સાથે જેટ એરવેિ િવા અવતારમાં ઉડ્ડયિ માટે ફરી સજ્જ છે.

એરલાઇિે ગયા સપ્ાહે કેન્બિ ક્ુિે જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. ચીફ એલ્ક્િક્યુકટવ ઓકફસર સંજીવ કપૂરે એનપ્લમાં જણાવ્યું હતું કે કંપિી પ્ીનમયમ અિે લયો-કયોસ્ટ સનવ્મસિા નમશ્ણ મારફત પુિરાગમિ કરવા માગે છે. તે ન્બિિેસ ક્ાસ અિે ઇકયોિયોમી ક્ાસ એમ ્બંિે સનવ્મસ ઓફર કરવા માગે છે. ન્બિિેસ ક્ાસ પેસેન્જરિે ફ્ી મી્જસ સનહતિી સનવ્મનસસ ઓફર કરાશે, જ્યારે ઇકયોિયોમી ક્ાસિે પેસેન્જસજે મીલ અિે ્બીજા સનવ્મસ માટે ચાજ્મ આપવયો પડશે.

કપૂરે જણાવ્યું હતું કે જેટિા િવા માનલકયોમાં દુ્બઈ લ્સ્થત ભારતીય મૂળિા ન્બિિેસમેિ મુરારી લાલ જાલિ, લંડિ લ્સ્થત ફાઇિાલ્ન્શયલ એડવાઇિરી એન્ડ ઓ્જટરિેટ એસેટ મેિેજર કાલરયોક કેનપટલ મેિેજમેન્ટિા ચેરમેિ ફ્લયોકરયિ નફ્ચિયો સમાવેશ થાય છે. િવા માનલકયોએ 120 નમનલયિ ડયોલરિા રયોકાણિી પ્નત્બદ્ધતા આપી છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom