Garavi Gujarat

મોોંઘવારીથી ત્રસ્્ત દુનિયાિા અિેક દેશોમોાં ઠેર-ઠેર દેખાવો

-

દુનિયાભરમાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યયો હયોવાથી અિેક દેશયોમાં ભાવવધારા સામે દેખાવયો શરૂ થયા છે. નરિટિમાં રેલવે કમ્મચારીઓએ હડતાલ પાડી હતી. પાકકસ્તાિમાં ઠેર-ઠેર તયોનતંગ ભાવવધારા સામે નવરયોધી દેખાવયો થયા હતા. અમેકરકામાં પાયલટ એસયોનસએશિે દેખાવયો કયા્મ હતા. નિમ્્બાબ્વેમાં મેકડકલ સ્ટાફિા દેખાવયો ઉગ્ર ્બન્યા હતયો. યુરયોનપયિ એરલાઈન્સિા કમ્મચારીઓ મોંઘવારીિા નવરયોધમાં હડતાલ પર ઉતયા્મ હતા. નવનવધ જીવિજરૂરી ચીજવસ્તુઓિા ભાવમાં થયોડયો ઘણયો વધારયો િીંકાયયો છે. ઓક્સફામિા વડા મેટ ગ્રેઈિરે કહ્યં હતું કે રનશયા-યુક્ેિ યુદ્ધિા કારણે દુનિયાભરમાં જીવિજરૂરી

ચીજવસ્તુઓિા ભાવમાં વધારયો થયયો છે. પેટ્યોનલયમ પેદાશયોિા ભાવમાં વધારયો થયયો હયોવાથી ટ્ાન્સપયોટટેશિ મોંઘું થયું, સરવાળે તમામ ચીજવસ્તુઓિા ભાવ વધ્યા છે. જીવિજરૂરી ચીજવસ્તુઓ, પેટ્યોલ-ડીિલ-રાંધણગેસ, કપડાં જેવી રયોનજંદી જરૂકરયાતમાં દુનિયાભરમાં ભાવ વધ્યા છે. તેિા કારણે દુનિયાભરિા ખાિગી અિે સરકારી િયોકકરયાતયો અિે િાિા ધંધાથથીઓિું ્બજેટ ખયોરવાયું છે. મોંઘવારી સામે પહોંચી વળવા દુનિયાભરમાં નવનવધ દેશયોમાં પગાર વધારા સનહતિી માગણીઓ સાથે દેખાવયો શરૂ થયા છે.

સાઉથ કયોકરયામાં ટ્કચાલકયોિી એક સપ્ાહિી હડતાલ માંડ સમજાવટથી

મયોકૂફ રહી હતી. સ્પેિમાં ટ્ક ચાલકયોિી હડતાલ હયોવાથી પુરવઠાિે વ્યાપક અસર થઈ હતી. પાકકસ્તાિમાં નવરયોધપક્યો તયોનતંગ ટેક્સ અિે ભાવવધારા સામે

આંદયોલિયો ચાલુ કયુું હતું.

્બેલ્્જજયમમાં કામદારયો હડતાલ પર હતા. યુરયોનપયિ એરલાઈન્સિા કમ્મચારીઓએ મોંઘવારીિયો નવરયોધ િોંધાવીિે પગાર વધારયો માગ્યયો હતયો. શ્ીલંકા, અફઘાનિસ્તાિ, મ્યાંમાર, યેમેિ સનહતિા કેટલાય દેશયો તયો ગંભીર આનથ્મક કટયોકટીમાં સપડાઈ ગયા છે.

ઓક્સફામે ચેતવણી આપી છે કે ભાવવધારયો કા્બૂમાં િહીં આવે તયો ગંભીર વૈનવિક મંદી આવશે. લયોકયોમાં વધતયો આક્યોશ આનથ્મક મંદીમાં પકરવનત્મત થશે. લયોકયો રયોકાણયો અિે ્બચતયો પાછી ખેંચી લેશે તયો ખૂ્બ જ કપરી લ્સ્થનત સજા્મઈ શકે છે. કેટલાક દેશયોમાં યુક્ેિ-રનશયા યદ્ધુ િી સીધી અસર છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom