Garavi Gujarat

હવરામરાનનરા ્કરારણે મરાનવ જ નતહ, વન્સપતિ પણ ્સ્થળરાંિર ્કરે છે

-

ગ્લોબલ વોશમગ્ય થી થતાં જળવાયુ પદરવતન્ય ની અસર માનવજીવન પર તો પડે જ છે પણ તાજતે રના એક સિં ોધન પ્રમાણે વનસ્પશતઓ પણ તને ાથી અછતુ ી રિી િક્તી નથી. માનવ િવામાનના સકં રેતો પ્રમાણે જરૂર પડ્ે એક સ્થળેથી બીજાં સ્થળે જતો રિેતો િોય છે. વનસ્પશતના દકસ્સામાં પણ આવું જ બનતું જોવા મળ્યું છે. વનસ્પશત પણ બદલાતા િવામાનના સકં તરે ો સમજી લઇને પોતાનું અષ્સ્તત્વ ્ટકાવી રાખવા મા્ટે એક સ્થળથી બીજા સ્થળે ખસે છ.ે સિં ોધકોનું માનવું છે કરે આ જળ વાયુ પરીવતન્ય ની જ અસર છે. આથી વનસ્પશતની કોઇ જાત કોઇ એક સ્થળે પષ્ુ કળ જોવા મળતી િોય ત્યાં જોવા ન મળે અને આગળ બીજે કયાકં તે ઉગી શનકળે તે િકય છે.

જળવાયુ પરીવત્યનની માણસ અને પ્રાણીઓ ઉપરાંત વનસ્પશતઓ પર િું અસર પડિે તે જાણવા મા્ટે નવાઇ લાગે તેવા વનસ્પશતના સ્થળાંતરનો અભ્યાસ ખૂબ મિત્વનો છે. એક માશિતી

મુજબ છેલ્ા ૩ દાયકાથી વનસ્પશત અને છોડવાઓની અનેક જાતોમાં સ્થળાંતરની પ્રવૃશતિ વધી ગઇ છે. જો કરે સ્થળાંતરનો મતલબ એવો નથી કરે વનસ્પશત માણસોની જેમ ગશત કરે છે પરંતુ તરત જ નજરે ના ચડે એવી સુક્ષમ

શિલચાલની વષયો પછી ખબર પડે છે. આ સ્થળાંતર ભશવષ્યના ખતરા સામે અષ્સ્તત્વ ્ટકાવી રાખવાનો કુદરતી સંકરેત પણ છે. ધ એ્ટલાષ્ન્્ટકને થોડાક વષયો પિલે ા એક સંિોધનમાં સફરેદ ઓક, િુગર, મેપલ્સ અને અમેદરકન િોલીની અનેક પ્રજાશતઓ પૂવવી અમેદરકામાં જોવા મળે છે તે િવે પશ્ીમ દદિા તરફ ખસતી ધ્યાનમાં આવી િતી. ખાસ કરીને પિોળા પાનવાળી વનસ્પશતઓની પ્રજાશત ભેજની દદિામાં આગળ વધતી િોવાનંુ પણ માલૂમ પડયું િતું.

જેમ કરે ઠંડા પ્રદેિના વૃક્ો અને વનસ્પશતઓ ઉપરની તરફ સરકરે તો અષ્સ્તત્વ ્ટકકી રિેવાની િક્યતાઓ વધારે િોય છે. દાત, ઠંડા પ્રદેિમાં ઉગતા છોડવાઓ કદ્ટબંધીય પ્રદિે ો તરફ આગળ વધે તો ઠંડકવાળુ વાતાવરણ મળી રિે છે. જોકરે નવાઇની વાત તો એ છે કરે વનસ્પશતને આ કરેવી રીતે ખબર પડે છે તે જાણી િકાયું નથી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom