Garavi Gujarat

2035 ્સુિસીમતાું ભતારિમતાું 675 તમતલ્યન લોકો શહદેરસી તવસ્િતારમતાું રહદેિતા હશે

-

ભારતમાં વસશતવધારો નોંધપાત્ ઝડપે થઇ રિયો છે. એમાં ય િિેરી શવસ્તારોમાં વસશત ઝડપભેર વધી રિી છે. યુનાઇ્ટેડ નેિન્સે શવશ્વના િિેરોની વસશત અંગે એક અિેવાલ તૈયાર કયયો છે. આ અિેવાલ અનુસાર, ભારતમાં ૨૦૨૩ સુધીમાં િિેરી વસશતમાં નોંધપાત્ વધારો થિે. ૨૦૩૫માં ભારતની ૬૭5 શમશલયન વસશત િિેરોમાં રિેતી િિે. એશિયાની કુલ વસશતમાંથી ૩૦૦0 શમશલયન લોકો િિેરોમાં રિેતા િિે. સૌથી વધુ ૧૦૦ કરોડ લોકો ચીનના િિેરોમાં રિેતા િિે.

યુનાઇ્ટેડ નેિન્સના િિેરી વસશત-૨૦૨૨ના અિેવાલમાં કિેવાયું િતું કરે શવશ્વની વસશતનું સતત િિેરીકરણ થઈ રહ્યું છે એ કોરોનાકાળ પછી પણ યથાવત રિેિે. કોરોનાકાળ પછી િિેરીકરણ ઘ્ટિે એવી શથયરી વ્યક્ત થતી િતી. જોકરે, િિેરીકરણનો ટ્ેન્ડ યથાવત રિેિે. અિેવાલ પ્રમાણે ૨૦૩૫માં ચીનની વસશતમાંથી ૧૦૦ કરોડ કરતાં વધુ લોકો િિેરોમાં રિેતા થઈ જિે. ૬૭5 શમશલયનની િિેરી વસશત સાથે ભારત આ યાદીમાં બીજા ક્મે િિે. ભારતમાં ૨૦૨૦માં ૪૮ કરોડ કરતાં વધુ લોકો િિેરોમાં રિેતા િતા. ૨૦૨૫માં એ આંકડો વધીને ૫૪ કરોડ જે્ટલો થઈ જિે. ત્યારબાદ બીજા ૧૦ વષ્યમાં એમાં મો્ટો ઉછાળો આવિે અને ૨૦૩૫માં ભારતના ૬૭.૫ કરોડ લોકો િિેરોમાં રિેતા થઈ જિે.

૨૦૩૫માં એશિયામાં સૌથી વધુ ૩૦૦ કરોડ લોકો િિેરોમાં રિેતા િિે. એમાંથી ૧૦૦ કરોડ લોકો તો એકલા દશક્ણ એશિયાના જ િિેરોમાં રિેતા િિે. અિેવાલ પ્રમાણે ૧૯મી અને ૨૦મી સદીમાં જે રીતે િિેરીકરણ મિત્વનું પદરબળ બન્યું િતું એ જ રીતે ૨૧મી સદીમાં પણ િિેરીકરણ બિુ જ મો્ટું પદરબળ રિેિે.

િિેરીકરણ ૨૧મી સદીમાં સતત વધતું રિેિે. તે ઉપરાંત િિેરોની વસશતના જન્મદરમાં પણ નોંધપાત્ વધારો થિે. બંનેના કારણે સરવાળે િિેરોની વસશત વધતી જિે.

૨૦૫૦સુધીમાં દુશનયાની િિેરી વસશતમાં ૨૨૦0 શમશલયન લોકો ઉમેરાિે. ૨૦૫૦ સુધીમાં વૈશશ્વક વસશતમાં િિેરોમાં રિેતા લોકોની વસશત ૬૮ ્ટકા સુધી પિોંચી જિે. અત્યારે દુશનયાના ૫૬ ્ટકા લોકો િિેરોમાં રિે છે. ૨૦૫૦ સુધીમાં માંડ ૩૨ ્ટકા લોકો ગામડાંઓમાં રિેતા િિે. અત્યારે દુશનયાની ૪૪ ્ટકા વસશત ગામડાંમાં રિે છે. િિેરોમાં વસશત વૃશદ્ધનો ટ્ેન્ડ આગામી દિકાઓમાં યથાવત રિેિે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom