Garavi Gujarat

હવષે મારાથી રોમષેન્્ટટક ફિલ્મો ન થાયઃ શાહરુખ

-

શાહરુિ િાને કહ્યં કે હવે ્મારી ઉં્મર વધી ગઈ હોવાથી ્મને રો્મેક્ન્ટક ફિલ્્મો કરવાનું લવલચત્ લીાગે છે. ‘કુછ કુછ હોતા હૈ’્માં રાહુલીનું પાત્ અને ‘ફદલીવાલીે દુલ્હલનયા લીે જાએંગે’ના રાજનો રોલી આજે પણ યાદગાર છે. તેને ફકંગ ઑિ રો્માન્્સનું લબરુદ ્મળ્યંુ છ.ે ઇન્સ્ટાગ્ા્મ લીાઇવ ્સેશન્માં તેના એક િેને તેને ્સવાલી પયૂછ્યો હતો કે શું તું રાહલીુ કે રાજના પાત્ને લ્મ્સ કરી રહ્ો છે.

એનો જવાબ આપતાં શાહરુિે કહ્યં કે ‘રો્મેક્ન્ટક ફિલ્્મો કરવા ્માટેની હવે ્મારી ઉં્મર રહી નથી. હાલી્માં તો આવા રોલી ભજવવાનું લવલચત્ લીાગે છે. ્મને યાદ નથી કે ્મેં છેલ્ે ક્યારે રાહુલીનો રોલી કયષો હતો. ્મને ્માત્ એટલીું જ યાદ છે, ‘રાહુલી ના્મ તો ્સુના હોગા.’ એથી હું એ કોઈ રોલીને લ્મ્સ નથી કરતો. ્મને આજે પણ યાદ છે કે, ઘણાં વષ્પ પહેલીાં હું એક ફિલ્્મ્માં કા્મ કરી રહ્ો હતો અને ્મારી ્સાથે જે એક્રિે્સ હતી એ ્મારા કરતાં વય્માં િયૂબ નાની હતી. તેની ્સાથે રો્મેક્ન્ટક ્સીન કરવા્માં ્મને લવલચત્ લીાગી રહ્યં હતું. હું શર્માઈ રહ્ો હતો. જોકે હું એક એક્ટર છું. ્મારે એવી કલ્પના કરવી પડી કે હું તેની જ ઉં્મરનો છું.’

શાહરુિ િાને ઇચ્છા વ્યક્ત કરી હતી કે હું ૩૦ વષથ્પ ી ‘પઠાન’ જવે ી ફિલ્્મ બનાવવા ્માગતો હતો. બોલીીવડયૂ ્માં તણે તાજતે ર્માં જ 30 વષ્પ પણયૂ કયાું છે અને એ દરમ્યાન તણે અનકે ફિલ્્મો્માં કા્મ કયુંુ છે. એ દરમ્યાન તણે રો્મક્ે ન્ટક અને નગે ફે ટવ રોલી પણ કયા્પ છે. તે હવે ‘પઠાન’્માં દીલપકા પદકુ ોણ, જોન એબ્ાહ્મ અને આશતુ ોષ રાણા ્સાથે લીીડ રોલી્માં દેિાશ.ે આ ફિલ્્મને યશરાજ ફિલ્મ્્સના આફદત્ય ચોપડાએ પ્રોડ્્સુ કરી છે અને લ્સદ્ધાથ્પ આનદં ફડરક્ે ટ કરી છે. આવતા વષષે 25 જાન્યઆુ રીએ એ ફિલ્્મ લહન્દી, તાલ્મલી અને તલીે ગુ ્મુ ાં ફરલીીઝ થવાની છે. ‘પઠાન’ લવશે શાહરુિે કહ્યં કે ‘આફદત્ય અને લ્સદ્ધાથન્પ જણાવ્યું કે એક વષ્પ કરતાં વધુ ્સ્મયથી ્મેં કા્મ નથી કય,ુંુ કારણ કે ફિલ્્મની પ્રો્સ્સે ને હું એન્જોય નહોતો કરી રહ્ો, જે ્મારા ્માટે િબયૂ અગત્યનું છે. અ્મે જ્યારે ‘પઠાન’નું શફયૂ ટંગ શરૂ કયુંુ ત્યારે અ્મને િબયૂ ્મજા પડી હતી. એ એક એક્શન ફિલ્્મ છે. આવા પ્રકારની ફિલ્્મ્માં કા્મ કરવાનું હું ૩૦ વષથ્પ ી લવચારતો હતો.

હું જ્યારે પહેલીી વિત ્મુંબઈ આવ્યો ત્યારે એવું લવચારતો હતો કે જો કોઈ એક્શન ફિલ્્મો કરી શકું તો ્મારે પણ ્મારી પઠાનની છાપ દેિાડવી જોઈએ. આશા છે કે એક એક્ટર તરીકેની ્મેં ્મારી એ ઇચ્છા ‘પઠાન’્માં પયૂરી કરી છે. હું ઍક્શનને િયૂબ એન્જજૉય કરું છું. જોકે થોડું ્મોડું થયું છે. ૫૬ની ઉં્મરે હું ્માચો અને ્સજૉલલીડ બની ગયો છું. લ્સદ્ધાથ્પ અને આિી ટી્મે ્સિત ્મહેનત કરી છે. આશા છે કે અ્મે એ્માં ્સિળ રહીએ.’

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom