Garavi Gujarat

મહિલાઓનાં માનીતા મોતીના આભૂષૂષણો સ્ર્ાઈલ

-

વું કહેવા્ય છે કે સ્ત્ીઓની કમજોરી આભૂર્ણો હો્ય છે. આભૂર્ણની વાત આવે અને મોતીનાં આભૂર્ણો ભૂિાઈ જા્ય તે કેમ ચાિે? વર્ષોથી ચાલ્્યાં આવતાં મોતીની ચમક આજે પણ ્યથાવત છે. આજે પણ દરેક ડ્ેર્માં અને દરેક ઊંમરની સ્ત્ીઓને મોતીનાં આભૂર્ણો કોઈ પણ તહેવારમાં અને પ્ર્ંગમાં ખૂબ ર્ારાં િાગે છે.

મલહિાઓ આજે પીળા ર્ોનાના દાગીના કરતાં હીરા અને રત્નજટડત અિંકારો વધુ પર્ંદ કરે છે. પરંતુ આભૂર્ણોની દુલન્યામાં હજી ર્ુધી મોતીની આણ પ્વતતે છે. વાસ્તવમાં મોતીના દાગીના કોઈપણ વ્યની મલહિાઓ દરેક જાતના પટરધાન ર્ાથે ધારણ કરી શકે છે. ઝીણાથી િઈને મોટા મોતી ર્ુધીના ઘરેણાંની આ ખૂબીને કારણે જ તે ર્દાબહાર ગણા્ય છે. આજે આપણે મોતીના કેટિાંક દાગીના લવશે વાત કરીએ. જો તમે ઘેરા રંગની ર્ાડી ર્ાથે મોતીના ઘરેણાં પહેરવા માગતા હો તે તેના મોતી ર્ોનાના પેન્ડન્ટમાં જડિે ા હશે તો ખૂબ ર્ુંદર િાગશે. પછી ભિે તેની માળા મોતીની હો્ય કે ર્ોનાની. વળી તેની ર્ાથે કાનમાં મેોતીના ડિૂ જે તે નારીને નમણાશ બક્ષશે.

મોતી વક્ક કરિે ો મક્ે ર્ી ડ્ર્ે પણ ખબૂ ર્દું ર િાગે છે. તમે ઝાઝું વક્ક ન ઇચ્છતા હો તો ફ્રન્ટમાં એક મોટો બટ્ુ ો બનાવડાવો તો્ય પરૂ તું થઇ રહે. તને ી ર્ાથે ગળામાં કાઇં ન પહેરો. પણ કાનમાં મોતીની ચાદં બાિી અને હાથમાં મોતીનો બ્રર્ે િટે પહેરી િો. વળી બજારમાં મોતી વક્ક કરેિી મોજડીમાં પણ પષ્ુ કળ વરાઇટી મળે છ.ે તમે મક્ે ર્ી ડ્ર્ે તમે જ અનારકિી ર્ાથે મોતીનું કામ કરેિી મોજડી પહેરી શકો. અન્્ય મહત્વની એક્ર્ર્ે રી એટિે હેન્ડબગે . હવે પ્ર્ગં ોપાત તમે એકદમ નાજકુ પર્્સ િો તો જ શોભ.ે તમે ચાહો તો તમારા પોશાકને મચે આવે એવી નાની પર્્સ કે પછી ક્લચ િઇ શકો. મોતરીઓનાં પ્કાર

મોતી બે પ્કારનાં હો્ય છે. કલ્ચડ્સ મોતી અને નેચરિ મોતી. આ બંનેની ઓળખ કરવી ઘણી મુશ્કેિ છે. જોવામાં બન્ે એક જેવા િાગે છે. કલ્ચડ્સ મોતી લવશે એવું કહેવામાં આવે છે કે તે બે પ્કારે બનાવવામાં આવે છે. ર્ાફ પાણીમાં અને ખારા પાણીમાં. ફેશનમાં ફ્રેશ વોટર પિની માંગ વધારે છે. ચાઇનીઝ, થાઇિેન્ડ, ઈન્ડોનેલશ્યા, ઓસ્ટ્ેલિ્યા અને જાપાનનાં

પલ્ર્્સ ઘણાં પ્ખ્્યાત છે. હૈદરાબાદી પલ્ર્તે પણ પોતાની એક ઓળખ બનાવી છ.ે

પલ્ર્્સને દર વખતે અિગ રીતે ઓળખવામાં આવે છે. આમ તો બજારમાં મોતીનાં ચોકર , જોધા અકબર, ડોપ પિ્સ ર્ેટ, રાની હાર, લર્ંગિ િેન નેકિેર્ ઉપિબ્ધ છે. ર્ાડી અન ર્ૂટની ર્ાથે ચોકર અને ડોપ પિ્સ ર્ેટ ટ્ા્ય કરવામાં આવે છે. િહેંગાની ર્ાથે જોધા અકબર ર્ેટ અથવા રાની હાર પહેરી શકા્ય છે.

વેસ્ટન ર્ ડ્ર્ે ની ર્ાથે િોંગ લર્ંગિ પિ્સ નેકિેર્ પહેરી શકા્ય છે. હોલ્ટર અને હોઇ નેકની ર્ાથે પણ મોતીની નેકિાઈનનો ઉપ્યોગ કરી શકા્ય છે. મોતીમાં ફતિ નેકિેર્ જ નહીં મેલચંગ ઇ્યરીંગ, ટરંગ્ર્, બ્રોચ લપન, બ્રેર્િેટ, કડા અને બંગડીઓમાં પણ વેરા્યટી મળે છે.

ફતિ ર્ફેદ મોતી જ નહીં, અન્્ય રંગોમાં પણ તેને પર્ંદ કરવામાં આવે છે. દરેક ડ્ેર્ની ર્ાથે મેચ કરીને મોતી ખરીદવામાં આવે છે. ગુિાબીનું તો શું કહેવું? છોકરીઓની દરેક પર્ંદમાં આ રંગ ર્ૌથી ઉપર આવે છે. લરિમ રંગ પણ દરેક રંગમાં શોભે છે. રંગમાં બધા જ રંગો બધાને ગમે છે, પણ ર્ોનેરી અને લર્લ્વર વ્હાઇટ વધારે પર્ંદ કરવામાં આવે છે. મોતી પહેરવા માટે કપડાંની પર્ંદગી પણ ર્મજી લવચારીને કરવી જોઈએ. જો કે આ જ્ેિરી, જોજતેટ , લર્લ્ક, લિનેન દરેક

ડ્ેર્ની ર્ાથે

આકર્્સક િાગે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom