Garavi Gujarat

પાતળા વાળનરી સમસ્યાનું સનરાકરણ

-

પર્્સનાલિટીમાં વાળ બહુ અગત્્યની ભૂલમકા ભજવે છે. વાળને િઇને આપણે પરેશાન રહેતા હોઇએ છીએ. ખરતાં, તૂટતાં અને પાતળા વાળની ર્મસ્્યા આજકાિ દર ત્ીજી ્યુવતીને ર્તાવી રહી છે. ઘણી ્યુવતીઓ તેની ટ્ીટમેન્ટ પણ કરાવે છે. કોઇ પાટટીમાં જવાનું હો્ય અથવા સ્ટાઇલિંગ કરવી હો્ય ત્્યારે તકિીફ વધી જા્ય છે. અમુક ટટપ્ર્ અજમાવવાથી વાળનો ગ્ોથ વધુ દેખાશે. • પાંથરી બદલો

જો તમે વાળને એક જ ર્ાઇડમાં વર્ષોથી પાંથી પાડતા હશો તો તમારા વાળ પાતળા

દેખાવા િાગશે. ઘણી વખત સ્કકૅલ્પ દેખાવા િાગશે. આ સ્સ્થલતમાં પટરવત્સન િાવવા પાંથીની ર્ાઇડ બદિી નાંખો. જો તમે રાઇટ ર્ાઇડમાં પાટટ્સશન રાખતાં હોવ તો િેફ્ટમાં અથવા વચમાં પાટટ્સશન પાડો. શરૂઆતમાં તમને તમારો ચહેરો ઓડ િાગશે, પરંતુ બેચાર ટદવર્માં આદત પડી જશે. એનાથી સ્કકૅલ્પ પણ છુપાઈ જશે. • બૅક કોમ્્બબંગ કરો

પાતળા વાળ ભરાવદાર િાગે એટિે ઊંધી ર્ાઇડમાં હેર બ્રશ કે કોમ્બ કરવાનું શરૂ કરો. ઊંધી ર્ાઇડમાં કોમ્બ ક્યા્સ બાદ જરૂર િાગે તો હેર સ્પ્ેનો ઉપ્યોગ પણ કરી શકો. જેથી વાળ ર્ેટ થઈ શકે. એ ટટપ્ર્ સ્કકૅલ્પને છુપાવવામાં ર્રળતાથી કામ કરશે. • શોર્્ટ લેયર

નાના વાળ વધારે ફ્િફી દેખા્ય છે. જો તમે િે્યર્્સવાળા હેરકટ અથવા સ્ટેપ કટ કરાવશો તો વધારે ફા્યદાકારક ર્ાલબત થઈ શકે છે. વાળને કપાવી શકો એમ હોવ તો આ બેમાંથી કોઇ એક પ્કારના હેરકટ ટ્ા્ય કરો. એનાથી વાળ ભરાવદાર દેખાશે. • વધારે પ્ોડક્્ટ્સથરી રહો દૂર

જો તમે જરૂર કરતાં વધારે પ્ોડક્્ટ્ર્નો ઉપ્યોગ કરશો તો વાળ છે એના કરતાં પણ પાતળા દેખાશે અને રૂ્ટ્ર્ ચોંટી ગ્યા હો્ય એવું િાગશે. શેમ્પૂ, હેર કસ્ન્ડશનર, હેર સ્પ્ે પાતળા વાળ માટે પૂરતાં છે. આ લર્વા્ય બાકી હેર પ્ોડક્્ટ્ર્નું એક્ર્પેટરમેન્ટ કરવાનું બંધ કરી દો. નહીંતર હેર િોર્ની ર્મસ્્યા ઊભી થઈ શકે છે. • બ્લો ડ્ાય કરવાનું ડાયરેક્શન

તમારે પાટટી કે કોઈ પ્ર્ંગમાં જવાનું હો્ય ત્્યારે હેરમાં બ્િો ડ્ા્ય કરો. જે વાળને વધારે વૉલ્્યૂમ આપશે. વાળને બ્િો ડ્ા્ય કરો ત્્યારે રૂ્ટ્ર્થી િઇને ટટપ્ર્ ર્ુધી કરવાનું છે. રૂ્ટ્ર્માં જ્્યારે બ્િો ડ્ા્ય કરો ત્્યારે કાંર્કાને નીચેથી ઉપરની તરફ િઈ જાવ. સ્કકૅલ્પથી રૂ્ટ્ર્ને ઉપરની તરફ

િઇ જઇને બ્િો ડ્ા્ય કરવાનું છે. એનાથી તમારા વાળ એ જ ડા્યરેક્શનમાં ર્ુકાશે. • સસરમનો ઉપયોગ ર્ાળો

લર્રમ વાળને સ્િીક િુક આપવા માટે છે. પરંતુ પાતળા વાળ ધરાવતી વ્્યલતિએ લર્રમનો ઉપ્યોગ કરવાનો નથી. એ વાળને વધુ પાતળો િુક આપશે.

પાતળા વાળમાં ટરબોસ્ન્ડંગ અને સ્મૂધલનંગ કરાવવાને બદિે દર મલહને હેર સ્પા કરાવવું જોઇએ. હેર સ્પા કરાવવાથી પણ વાળ મુિા્યમ અને લર્લ્કી બને છે. જો તમે કોઈ ટ્ીટમેન્ટ િેવાનું લવચારી રહ્ાં છો તો ટરબોસ્ન્ડંગ કરતાં ઘણું ર્ારું છે. તમે સ્મૂધલનંગ કરાવી શકો છો. સ્મૂધલનંગ દરલમ્યાન વાળમાં ઓછા કેલમકિનો ઉપ્યોગ કરવામાં આવે છે. જેથી વાળ એકદમ સ્ટ્ેટ િાગતાં નથી, પરંતુ નેચરિ િાગે છે. પાતળા વાળ માટે સ્મૂધલનંગ ઉત્તમ લવકલ્પ છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom