Garavi Gujarat

ધાર્ર્્મક કાર્્મર્ાં શ્રીફળ કેર્? આસ્્થા

- મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

ના

મળયેર વૃક્ શ્રી સ્વરૂપ ઓળખાય છે એટલે તેના ફળને શ્રીફળ તરીકે પણ ઓળખાય છે, ભારતમાં નામળયેરને ખૂબ પમવત્ર અને ધામમ્ણક ફળ તરીકે ઓળખાય છે, જે લગભગ દરેક સ્્થળે દેવ, દેવીને મવમવધ સ્વરૂપે ભાવ પૂવ્ણક અપ્ણણ કરવામાં આવે છે, જે લગભગ કોઇપણ પ્રકારની મવમધ મવધાનમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

મવદ્ાનો પાસે્થી જાણવા મળે છે કે નામળયેર વૃક્ની પૃથ્વી પર ઉત્પમતિ અંગેની ક્થામાં એક ધામમ્ણક અને ભગવાન પર ખૂબ શ્રદ્ા રાખનાર રાજા ખૂબ ભાવ્થી દરરોજ ભગવાનનું નામ રટણ કરે અને પ્રજાનું મહતકાય્ણ કરી રાજ કરે, એક વખત એવું બન્યું કે તેના રાજના જંગલ પ્રદેશમાં એક તપસ્વી તેના પદરવાર સા્થે ત્યાં મનવાસ અ્થષે આવ્યા અને ત્યાં વસવાટ કરતાં તેમને કોઈ મોટી તપસ્યા હેતુ જંગલ મધ્યમાં જઈ તપસ્યા કરવા ગયા અને પદરવાર ત્યાં જંગલ નજીક જીવન પસાર કરતા હતા પણ એકવાર એવું બન્યું કે ત્યાં કુદરતની પ્રમતકૂળતા ્થઈ અને પદરવાર ખૂબ મુશ્કેલીમાં મુકાયો ત્યારે રાજાને આ વાતની ખબર પડતાં તે તરતજ જગલ પાસે જઈ તપસ્વી ના પદરવારને પોતાને ત્યાં આશરો આપી મનમ્ચિંત કયા્ણ.

તપસ્વીની ઘોર તપસ્યા પુરી ્થઈ અને પોતાના પદરવાર પાસે આવ્યો ત્યારે પદરસ્સ્્થમત ની જાણ ્થતાં તે રાજા પાસે ગયો, રાજા ખૂબ ખુશ ્થયો આદર સ્તકાર કરી તેમના પદરવારને સુપ્રત કયયો ત્યારે ખુશલ પદરવારને જોતા તપસ્વી એ રાજાને વરદાન માંગવાનું કહ્યં ત્યારે રાજા એ તેમની ઈચ્છા મુજબ સ્વ શરીર સ્વગ્ણમાં જવાની ઈચ્છા વ્યતિ કરી ત્યારે તપસ્વીએ પોતાના તપોબળે રાજાને ધીરેધીરે સ્વગ્ણ તરફ ગમતમાન કયા્ણ આ જોઈ દેવરાજ ઇન્દ્ર એ તેમની શમતિ વડે સ્વગ્ણના દ્ાર પહેલાજ ત્યાં્થી પાછા પૃથ્વી તરફ મોકલવા લાગ્યા અને આ બાબત જાણી તપસ્વી પદરસ્સ્્થમત પારખી એક મવમશષ્ટ વૃક્નું મનમા્ણણ કયુું અને પાછા ફરતા રાજાને ત્યાં સ્સ્્થર કરી દીધા અને તે ફળ સ્વરૂપે મનમા્ણણ પામ્યા તપસ્વીના તપ અને રાજાના ભમતિ ભાવ્થી તે ફળ શ્રી ફળ તરીકે ઓળખવામાં આવ્યું.

આમ શ્રીફળ ધામમ્ણક કાય્ણ ઉપરાંત દેવ દેવીને અપ્ણણ ્થવા લાગ્યું, મંદદર કે ઘરમાં શ્રીફળ વધેરવામાં આવે છે અને તેનો પ્રસાદ પણ ખાસ માનવામાં આવે છે, કોઈ શ્રીફળ કોઈ પ્રા્થના કરતા દેવ

દેવી ને અપ્ણણ કરવા આવે છે, એક આંખ વાળું એકાક્ી શ્રીફળ તંત્ર શાસ્ત્ર માં ખૂબ મહત્વ બતાવે છે જો તેને લાલ કે પીળા રેશમી વસ્ત્રમાં વીંટાળી મતજોરી માં રાખી દરરોજ ધૂપ દીપ કરવા્થી જીવનમાં વ્યવસાયમાં ઉન્નમત ્થવાય છે.

આમ શ્રીફળની ઉત્પમતિ ્થી તે માનવ જીવન ના કલ્યાણ અને ધામમ્ણક મવધાનમાં ખૂબ ઉપયોગી બન્યું છે.

 ?? ??
 ?? ?? જ્્યયોતિષાચા્ય્ય ડયો. હેમીલ પી. લાઠી્યા
જ્્યયોતિષાચા્ય્ય ડયો. હેમીલ પી. લાઠી્યા

Newspapers in Gujarati

Newspapers from United Kingdom