Garavi Gujarat

રાર્ પગદંડરી અનષે શબરરી ધાર્

- મો. 98243 10679

ભગવાન રામચદ્રં જી વનવાસ દરમમયાન પચં વટી (નામસક) પહેલાં દંડકારણ્ય (ડાગં ) માં શબરીની ઝપૂં ડીમાં ચાખલે ા મીઠા બોર રામે આરોગ્યા તે સ્્થળ શબરી ધામ તરીકે ઓળખાય છે.

રામાયણમાં વણવ્ણ લે ા દંડકારણ્ય એટલે ડાગં નો મવસ્તાર છે જ્યાં રામ પગદંડી તરીકે આહવા - ડાગં , સરુ ત - નવસારી અને સાપતુ ારાનો મવસ્તાર ઓળખાય છે. રામ વનવાસ દરમમયાન લક્ષમણ અમે સીતાજી સા્થે આ વસ્તારના વનોમાં મવચયા્ણ છે. અહીં પણૂ ા્ણ નદીના કાઠં શબરી ધામ આવલે છે. જ્યાં નજીકમાં પમ્પા સરોવર છે. પમ્પા સરોવરનો પણ રામાયણમાં ઉલ્ખે છે. પમ્પા સરોવર નજીક શબરી (સવર્ણ ી) ઝપૂં ડી બાધં ી રહતે ી હતી અને તને રામના વનવાસની ખબર હતી જ્થે ી રામની વાટ જોતી અહીં દદન-રાત રામ ક્યારે આવે તને ી પ્રમતક્ામાં ભમતિમય બની ગઇ હતી. રામને સ્વાગતમાં શું આપવ?ું તો તણે જગં લમા્થં ી બોર ચટૂં ી લાવી દરેક બોરને ચાખીને મીઠાં બોર ખાવા આપ્યા.ં લક્ષમણે જોયું કે બોર શબરી ચાખી ચાખીને આપે છે, જ્થે જરા ઘૃણા ્થઇ, પણ રામે શબરીનો પ્રમે અને ભમતિ જોઇ બોર ખાધા. ભગવાન તો

• ધર્્મર્િચરણ દુર્ગેશ ઉપાધ્્યા્ય

ભાવનો ભખ્ૂ યો છે એ ભાવ અને ભમતિનું પરમ ધામ શબરી ધામ આહવા્થી 25 દકલોમીટર દરૂ આવલે ું છે. પ્રકૃમતની ગોદમાં નદી કાઠં આ મદં દર સબુ ીર ટેકરી ઉપર આવલે ંુ છે. સને 2004માં આ મદં દર બનાવી શબરી - રામ લક્ષમણ - જાનકીની મમૂ તઓ્ણ મબરાજમાન કરાવી છે.

પમ્પા સરોવર ખાતે 2006માં શબરી મહાકુંભ મળે ો યોજાયો હતો. વળી અહીં નજીકમાં અજં ની કુંડ આવલે ો છે. ડાગં નું અજં ન ગામ જે અજં નીપત્રુ હનમુ ાનજીનું જન્મ સ્્થળ ગણાય છે. અહીં અજં ન પવત્ણ ની એક ગફુ ામાં હનમુ ાનજીને તમે ની

માતાએ જન્મ આપ્યો હતો તે ગફુ ા પાસે એક કુંડ આવલે ો છે. જ્યાં હનમુ ાનજીને તમે ની માતા સ્ાન કરાવતાં હતા,ં એ કુંડ અજં નકુંડ તરીકે ઓળખાય છે. આ સ્્થળ સા્થે હનમુ ાનજીની ઘણી બાળપણની વાતો જોડાયલે ી છે.

આ મવસ્તારમાં વાસં દા તાલકુ ાનું ઉનાઇ ગામ આવલે છે. જ્યાં ઉના (ગરમ) પાણીનો કુંડ છે. તને પાણી કાયમ ગરમ હોય છે એ કુંડ મવશે કહેવાય છે કે, રામે વનવાસ વખતે અહીં બ્ાહ્મણોને ગરમ પાણીની આવશ્યકતા ઊભી ્થતાં રામે જમીનમાં તીર મારી ગરમ પાણી પ્રગટ કયુંુ હતું એ ગરમ પાણી જમીનના ભતૂ ળ્થી આવે છે. જને ા્થી ઘણા રોગ મટે છે એમ મનાય છે. એ માટે પણ રામજીનું વરદાન છે એમ કહે છે.

નજીકમાં શરભગં ઋષીનો આશ્રમ છે જ્યાં પણ રામ ગયા હતા અને સપન્ણ ો ઉદ્ાર કરી એ સ્ત્રી સ્વરૂપે પ્રગટ ્થયલે એમ કહેવાય છે. સાપતુ ારા એ સપન્ણ ો ઉતારો એટલે વાસ છે જ્યાં આદદવાસઓ સાપની પજાૂ કરે છે. ઉનાઇમાં ઉનાઇ માતાનું મદં દર આવલે છે. સા્થે અબં ાજીનું મદં દર છે, જે દવે ી સીતા માતાએ સ્્થામપત કયુંુ હોવાનું કહેવાય છ.ે ઉનાઇ નવસારી મજલ્ાનું બીલીમોરા વધઇ રોડ પર આવલે છે. રામે વનવાસ દરમમયાન સ્્થાપલે ા મહાદેવ રામશ્વે રનું મદં દર પણ નજીકમાં આવલે છે.

સાપતુ ારાની નજીકમાં વધઇ આવલે છે. તને ી નજીકમાં આવલે ાં જોવાલાયક સ્્થળોમાં મહલ બરદડયાનાં ગીચ જગં લો, મગરા ધોધ, વનસ્પમત ઉદ્ાન મવગરે છે. આહવા અને ડાગં મવસ્તાર કુદરતી સૌંદય્થ્ણ ી ભરપરૂ ડગું રાળ, વનપ્રવશે છે જ્યાં વાસં નો જગં લો મવશષે છે. જ્યારે સાપતુ ારા મહલ સ્ટેશન તરીકે પ્રખ્યાત છે. જ્યાં સયૂ ાસ્્ણ ્થ સ્્થળ, મ્યઝુ ીયમ, અમં બકા દશન્ણ , વાઘબારી, મધમુ ખી ઉછેર કેન્દ્ર, વલે ીવ્યહૂ , તળાવ, બોદટંગ મવગરે પ્રવાસીઓને આકષષે છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom