Garavi Gujarat

પ્રશ્નકુંડળી: જન્ર્કુંડળી સહદેવ તરો પ્રશ્નકુંડળી ભગવમાન શ્ીકૃષ્્ણનું સ્વરૂપ

- યસ્ય નાસ્સ્તિ ખલુ જન્્મપત્રિકા યા શુભાશુભ ફલ પ્રદાત્યની । અંધકમ્ ભવત્તિ તિસ્ય ભત્વતિમ્ દીપહીનત્્મવ ્મદં દરમ્ નીશી ।। ધી એસ્ટ્રો સ્ર્માઈલ - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર

જે

ની પાસે શુભાશુભ ફળદશ્શક જન્્મપત્રિકા નથી તેનું જીવન અંધકાર્મય દીપક વનાના અંધારરયા ઘર જેવું ભેંકાર ભાસે છે. આ શ્લોક ્માનવીના જીવન્માં જ્યલોત્તષશાસ્તરિની અત્નવાય્શતાનલો શુભ સંકેત આપે છે. દેવ-દાનવ કે ્માનવ ભાગ્ય કભાગ્યની પકડ્માંથી કલોઇ બાકાત નથી તેનલો અણસાર આ શ્લોક આપે છે.

પ્રશ્નકુંડળીઃ જ્યલોત્તષશાસ્તરિનું આનુશંત્િક અંિ છે. પ્રશ્નકુંડળીના આધારે જન્્મકુંડળીની ્માફક જ ભૂત - ભત્વષ્ય - વત્શ્માન એ્મ ત્રિકાળનું સચલોટ સૂક્ષ્મ ્માિ્શદશ્શન ્મળે છે. સા્માન્ય રીતે જ્યારે જાતક પાસે જન્્મકુંડળી હલોય નહીં અથવા જન્્મકુંડળી ખલોટી બનાવેલી હલોય તલો પ્રશ્નકુંડળીનલો આધાર લઇ શકાય. જાતકે આ બાબતે આ ત્નય્મલોનું પાલન કરવું જોઇએ. 1.પ્રશ્ન નૈસત્િ્શક હલોવલો જોઇએ

2.પ્રશ્ન એક જ હલોવલો જોઇએ.

3.પ્રશ્નકુંડળી ્માટે જ્યલોત્તષીની એપલોઇન્્મેન્ટ લેવાય નહીં.

4.પ્રશ્નકુંડળી ્માટે જાણકાર જ્યલોત્તષને ત્યાં અચાનક પહોંચી જવું.

પ્રશ્નનલો જન્્મ પણ જાતના ્મન્માં અચાનક પેદા થાય છે. આવા સ્મયે પ્રશ્નકુંડળીની ્માફક સ્મય - સ્તથળ અને તારીખની જરૂર પડે છે.

પ્રશ્નકુંડળી્માં લગ્ન (દેહસ્તથાન) ખબૂ જ ્મહત્વનું છે. તે ઉપરાંત સૂય્શ - ચંદ્રની સ્સ્તથત્તનલો અભ્યાસ કરવલો પણ જરૂરી છે. કારણ કે, કલોઇ પણ કુંડળીનલો આધાર લગ્ન છે અને જ્યલોત્તષશાસ્તરિ્માં સૂય્શને આત્્મા અને ચંદ્રને ્મન િણવા્માં આવ્યા છે. લગ્ન એટલે સ્તવયં શત્તિ, સૂય્શ એટલે વ્યત્તિનલો આત્્મા (હૃદય) અને ચંદ્ર એટલે પ્રશ્ન પૂછનારનું ્મન. સા્માન્ય રીતે પ્રશ્ન પૂછનારનું ્મન, હૃદય, શરીર પ્રત્યક્ષ કે પરલોક્ષ રીતે પ્રશ્ન સાથે સંકળાયેલા છે. આથી પ્રશ્કુંડળીના અવલલોકન બાબત જન્્મલગ્ન, ચંદ્ર - સૂય્શ બાબત પર ખાસ ત્વચારવું જોઇએ.

હવે સ્તથાન ત્વચારીએ તલો પ્રથ્મ સ્તથાન દ્ારા આકૃત્ત, સ્તવભાવ, વલણ અંિે ત્વચારી શકાય. બીજા સ્તતાન દ્ારા ધન, કુટુંબ, આવક, સલોનું, પથ્થર બાબતે ત્વચારી શકાય. રિીજા સ્તથાન દ્ારા ભાઇ - ભાંડુ, ઘરરખ્ખું નલોકરલો, નાની યારિાઓ, પરાક્ર્મ અંિે ત્વચારવું. ચતુથ્શ સ્તથાન દ્ારા જ્મીન, વાહન, ્મકાન, ્માતા, િુપ્ત ધન વિેરે બાબત ત્નણ્શય કરી શકાય. પાંચ્મા સ્તથાન દ્ારા કલ્પના, ત્વચાર, બાળકના જન્્મ ત્વષે, ઇષ્ટદેવ, ્મંરિ, લેખન કય્શ, સટ્લો, પ્રણય બાબત ત્વચારી શકાય. છઠ્ા સ્તથાન દ્ારા શરિુ, રલોિ, ્મલોસાળ, ત્ચંતા, કલોટ્શ - કચેરી અિં ત્નણ્શય કરવલો. સાત્મા સ્તથાન દજ્ારા દાંપત્યજીવન, જીવનસાથી, જાહેરજીવન, ધંધાકીય ભાિીદારલો અને સાસરરયાં પક્ષ ત્વષે જાણી શકાય છે. આઠ્મા સ્તથાન દ્ારા ઝેરી જીવજંતુ, પ્રાણી દ્ારા કરડવું, આયુષ્ય - મૃત્યુ, અપકીત્ત્શ, િુપ્તાંિલો ને લગ્નસાથીના ધન, કુટુંબ ત્વષે ત્નણ્શય કરવલો. નવ્મા સ્તથાન દ્ારા પશુપંખી, ત્્મરિલો, લાભ અંિે ત્વચારી શકાય. દંડ અને શયનસુખ વિરે બાબત ત્વચારાય.

્મહત્ષ્શ પરાશરના ્મત ્મુજબ જે રીતે જન્્મકુંડળીનું ત્નરીક્ષણ કરીએ તે રીતે જ પ્રશ્નકુંડળીનું અવલલોકન કરવું જોઇએ. પ્રશ્નકુંડળી્માં જે લગ્ન આવે તેનલો અત્ધપત્ત ક્યાં છે તે ત્વચારવું. જુદા - જુદા લગ્નના અત્ધપત્ત જુદા - જુદા હલોય જે આ પ્ર્માણે છે. ્મેષ - વૃત્ચિકનલો ્મંિળ, વૃષભ - તુલાનલો શુક્ર, ત્્મથુન - કન્યા લગ્નનલો અત્ધપત્ત બુધ િણાય. કક્કનલો ચંદ્ર, ત્સંહ લગ્નનલો સૂય્શ, ધન- ્મીન લગ્નનલો િુરુ અને ્મકર - કુંભ લગ્નનલો અત્ધપત્ત શત્ન િણાય. પ્રશ્નના ત્નરાકરણ ્માટે આ અત્ધપત્તઓનું ઘણું ્મહત્વ છે. અત્ધપત્તઓના આધારે પ્રશ્નના ત્નરાકરણ્માં કેટલલો સ્મય લાિશે તે નક્ી કરાય

છે. આ ્માટે દરેક ગ્રહની સ્મય્મયા્શદા નીચે પ્ર્માણે છેઃ

સૂય્શ-6, ચંદ્ર-1, ્માસ, ્મંિળ-1 રદવસ, બુધ-2 ્માસ, િુરુ-1 ્માસ, શુક્ર-15 રદવસ, શત્ન-1 વષ્શ, રાહુ-7 ્માસ, કેતુ-3 ્માસ.

હવે ધારલો કે કલોઇ પલોતાની ખલોવાયેલી વસ્તતુ અંિે પૂછવા આવે અને તે પ્રશ્ન દરત્્મયાન ્મેષ લગ્ન આવતું હલોય તલો ્મેષ લગ્નનલો અત્ધપત્ત ્મંહળ બને. જો ્મંિળ કુંડળી્માં બળવાન હલોય તલો ખાવલોયેલી વસ્તતુ ફતિ એક જ રદવસ્માં ્મળી જાય. કારણ કે, સ્મય્મયા્શદાના કલોઠા્માં ્મંિળની ્મુદત ફતિ 1 રદવસ લખેલી છે. પ્રશ્નકુંડળીના સચલોટ જવાબ ્માટે જે-તે ગ્રહનું કારકતત્વ અને બળ જોવું ખૂબ જરૂરી છે. દરેક ગ્રહનું બુધ અને િુરુ રદશા-િા્મ નક્ી કરે છે. રાહુ - કેતુ - શત્ન જંિલનું પ્રત્તત્નત્ધત્વ કરે છે. આ ત્મા્મ બાબતલો ખલોવાયેલી વસ્તતુ અિર અન્ય પ્રશ્નલોના ત્નરાકરણ બાબત ઉપયલોિી બને છે. આ જ રીતે ગ્રહલો પરથી અન્ય બાબતલો પણ નક્ી થાય છે. જે્મ કે, બુધ, િુરુ કલોઇ પણ બનાવ સવારે બન્યલો હલોય તેવું જણાવે છે તલો સૂય્શ અને ્મંિળ બપલોરનું સૂચન કરે છે. શુક્ર - ચંદ્ર બપલોર બાદનલો સ્મય નક્ી કરે છે. શત્ન - રાહુ રારિે બનાવ બન્યલો હશે તેવું સૂચન કરે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom