Garavi Gujarat

સદગુરુ સમાથષે સંવમાદ અલૌકકક કદવ્્યતમા પમાર્વમાનમા બષે ર્માગ્મ છેઃ જ્માન અનષે એકનનષ્ઠ ઉપમાસનમા

- - Isha Foundation

યલો ત્િક સંસ્તકૃત્ત્માં શીવના બે પાસા છે. શીવ શબ્દનલો સાત્હસ્ત્યક અથ્શ ‘જે છે તે એ કે છે જ નહીં’ અને તે્માંથી જ બધું આવ્યું છે. ત્મે આકાશ તરફ નજર ્માંડશલો તલો ત્મે ઘણા બધા તારા અને અંતરરક્ષ પદાથ્શ જોઇ શકલો છલો, આ્મ છતાં આકાશ્માં વ્યાપક ખાલીપણું એ સૌથી ્મલોટી હાજરી છે. આ કશું જ નહીં ના ખાલીપણા્માં હાલ્માં સજ્શનનું નૃત્ય થાય છે.

આ ખાત્લપલો, કે જે ત્મા્મ સજ્શનનલો પાયલો છે, તેનલો શીવ તરીકે ઉલ્ેખ કરાય છે. શીવનું બીજું પાસું એટલે આરદયલોિી. ્માનવજિત ્માટે યલોિ ત્વજ્ાન શરૂ કરનાર પ્રથ્મ યલોિી. યલોિ સંસ્તકૃત્ત સજ્શનના પાયારૂપે શીવથી આરંભાઇને શીવને પ્રથ્મ યલોિી સ્તવરૂપે પ્રસારતી અસ્તખત્લતપણે વહેતી રહી છે.

શું આ ત્વરલોધાભાસ છે? તેવા પ્રશ્નનલો જવાબ ‘ના’્માં છે કારણ કે, એક વખત યલોિ કે અંત્ત્મ ત્નણા્શયક ત્્મલન થાય છે ત્યારે અંત્ત્મ ત્નણા્શયક વાસ્તતત્વકતા કે તેને અનુભવનાર વચ્ે કલોઇ ભદે રહેતલો નથી. આ જ તક્ક સાથે આિળ વધીએ અથવા તેની સાથેની સુસંિતતારૂપે કહીએ અંત્ત્મ અલૌરકક રદવ્યતાની અવસ્તથાએ પહોંચવા (સવાાંિસંપૂણ્શ અથવા કશું જ નહીં) જ્ાનનલો ્માિ્શ અથવા ભત્તિ કે એકત્નષ્ઠ ઉપાસનાનલો ્માિ્શ છે.

રૂપ કે પ્રત્તકાત્્મક સ્તવરૂપે વાત કરીએ તલો જો ત્મારે શીવને ્મળવું હલોય તલો તે્મને કેવી રીતે ્મળી શકાય તે તે્મની

શરતે શીખવું પડે અથવા ત્મારી જાતને સ્મૂળિી ઓિાળીને ત્વલીન કરવી પડે. ત્મારે રાજા સાથે રહેવું હલોય તલો ત્મારે પલોતે પણ રાજા બનવું પડે અથવા તલો તેના (રાજાના) ત્વનમ્ર સેવે ક બનવુંું પડે.ે. આ્મ આ બે ્મૂળભૂત ્માિ્શ્શ છે.ે. જ્ાનના ્માિગે ત્મે તે્મને રૂબરૂ ્મળવાની ઉત્કંટં ઝંખના રાખી શકલો. સ્મપ્શણ્શ - એકત્નષ્ઠ ઉપાસનાના ્માિગે ત્મેે ત્મારી જાતનેે પૂણ્શ શૂન્ય બનાવી સ્તવ અસ્સ્તતત્વ ત્્મટાવવુંંુ જ રહ્યંં નહીં તલો અંત્ંત્ત્મ સાથેનેનુંું ત્્મલન શક્ય બનશેે જ નહીં.

એકત્નષ્ઠ ઉપાસના કેે ધાત્્મ્શકતાનલો

અથ્શ જ પસંદિી અનેે નાપસંદિીના બેવડા વલણનેે પડતું, ્મૂકવાનું. તેનલો અથ્શ્શ ત્મારા ્માટે ‘આ સારું’ કે ‘આ ખરાબ’ તવેવલો ભાવ દૂર થઇને, બધું જ સારું તેવલો ભાવ હલોવલો રહ્લો. ‘બધું જ કતા્શહતા્શ ભિવાન છે’ એવું જ્યારે ત્મે કહલો છલો ત્યારે ત્મારા ્માટે ‘બધું જ સારું છે’ તેવલો ભાવ આવી િયલો છે. ભત્તિનલો અથ્શ્શ જ ત્મારે સંપૂણત્શતયા ‘ પ સં દ િ ી ્મુ તિ ’

બનવાનું, સવ્શને

સાથેે રાખવાનું અને એકત્નષ્ઠાનલો આ ભાવ જ અંત્ત્મ અલૌરકક વાસ્તતત્વતિાનું સ્તવરૂપ છે.

એકત્નષ્ઠ ઉપાસાના, ધાત્્મ્શકતા એ પ્રાચીનકાળથી ્મહત્વનલો ્માિ્શ િણાતલો રહ્લો છે કારણ કે તે ઝડપી છે પરંતુ તેને પલોતાના ભયસ્તથાનલો કે ફસા્મણીના ખાડા પણ હલોય છ.ેે. જ્ાનનલો ્માિ્શ્શ અઘરલો છેે પરંતંતુુ તેે આખંખંખલો ઉઘાડનારલો છેે. ઉપાસના - ધાત્્મક્શક્શ તાનલો ્માિ્શ

‘આખંખંખલો બંધંધ’ કરનારલો છે.ે.

જ્ાન સાથેે ત્મેે જેે કાંઇં પિલાં આિળ કેે પાછળ ભરલો છલો ત્મેે્માં ત્મનેે ખબર હલોય છેે કેે ત્મે ક્યાંં જઇ રહ્ા છલો. ઉપાસના - ધાત્્મ્શક્શકતાના ્માિગેગે ત્મેે કલોઇ ખાડા્માંં પડલો કેે ત્મેે ત્મારા પલોતાના આભાસ-ભ્ર્મ્માં ફસાયા હલો તલો પણ ત્મને

કાંઇંઇ ખબર પડતી નથી.

સા્માન્યતઃ ્મલોટા ભાિના લલોકલો

્માટે

લાિણી એ ત્વચારલો કરતાં વધારે ઘત્નષ્ટ હલોય છે. એટલા ્માટે જ ઉપાસના ધાત્્મ્શકતાને અન્ય કલોઇ ્માિ્શ કરતાં વધારે િૌરવ પ્રદાન કરાય છે પરંતુ યલોગ્ય સ્મજ અને ડહાપણ ત્વના ઉપાસના ધાત્્મ્શકતાના ્માિગે આિળ વધવાથી ઠિારી આશા કે ભ્ર્મણા જ સાંપડતી હલોય છે.

ધાત્્મ્શકતા આનંદપ્રદ, સુંદર અને ઉન્્માદ જિાવનારી હલોઇ શકે પરંતુ જ્ાનની સ્તપષ્ટતા ત્વનાની ધાત્્મ્શકતા બંત્ધયાર - સ્સ્તથરપણા્માં પણ પરરણ્મી શકે. લાિણી ત્વનાની આધ્યાસ્ત્્મક પ્રત્ક્રયા પણ શુષ્ક અને જીવંતતાત્વહલોણી બની શકે છે. ભત્તિ ત્વનાનું જ્ાન પણ ્મારિ ્માથાના વાળ ખેંચવાની કવાયત બની શકે છે.

ઘણા લલોકલો ્માને છે કે ધાત્્મ્શકતાને તક્કની દુત્નયા્માં કલોઇ સ્તથાન નથી પરંતુ આવી ્માન્યતા સાચી નથી. તક્ક એ સ્મજવા કે પરખશત્તિનું ્મહત્વનું ‘કટીંિ ટુલ’ છે. જો ત્મારલો તક્ક ધારરયા કે કસાઇના છરા જેવલો હશે તલો જ્યારે ત્મે કશાકની તરફ જોશલો તલો તે બે ભાિ્માં ત્વભાજીત થશે પરંતુ ત્મે લિાવલો છે તે તક્ક તીક્ષણ સ્તકાલ્પેલરૂપ હશે તલો ત્મે કાપ ્મૂકશલો તલો પણ જે તે વસ્તતુ એકરૂપ રહી શકે છે. કુશળ તલવારબાજ ઝાડને કાપવા તલવાર ચલાવે છે ત્યારે ઝાડને ખબર ના પડે તે્મ કાપલો ્મૂકાઇ િયલો હલોય છે. ત્મારલો તક્ક પણ આવલો રીફાઇન્ડ હલોય તલો ત્મારી ઉપાસના - ધાત્્મ્શકતા ત્મારા તક્ક્માં સ્માઇને બંધબેસતી થતી હલોય છે. ત્મારું સાચું જ્ાન એ સાચી ભત્તિ કલોઇ રીતે અલિ નથી

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom