Garavi Gujarat

ભારતમાં સવાવાઈકલ કેન્સર અને ટાઈફોઈડની વેક્્સસન ટૂંક સમયમાં ઉપલબ્્ધ બનિે

-

ભારતમાં સવાઈ્ષ કલ કેન્સર અને ટાઈફોઈડની વસ્ે ક્સન ટકૂં સમ્યમાં ઉપલબ્ધ થઈ શકે છે. સરકારના સલાહકાર જથૂ એનટીએજીઆઈએ મગં ળવારે તમે ની રસી સબં નં ધત ડટે ાની તપાસ ક્યા્ષ બાિ વસ્ે ક્સનશે ન શરૃ કરવાની ભલામણ કરી છે.

અહેવાલ અનુસાર, સવા્ષઈકલ કેન્સર સામે િેશની આ પ્થમ ક્યુએચપીવીવેસ્ક્સન હશે. સવા્ષઈકલ કેન્સર ભારતમાં ૧૫થી ૪૪ વર્્ષની વ્યની મનહલાઓમાં બીજું સૌથી સામાન્્ય કેન્સર છે. આવી સ્્ટથનતમાં આ વેસ્ક્સનેશન ઘણી મિિગાર સાનબત થઈ શકે છે.

સૂત્રોના જણાવ્્યા અનુસાર, રસીકરણ પર નેશનલ ટેકનનકલ એડવાઈઝરી ગ્ુપ

ઓન ઈમ્્યુનાઇઝેશન (એનટીએજીઆઈ)ના એચપીવીકા્ય્ષકારી સમુહે ૮ જૂને પોતાની બેઠકમાં ઉપ્યોગીતાની તપાસ કરી હતી.

આ િરનમ્યાન રાષ્ટી્ય રસીકરણ કા્ય્ષક્રમમાં સમાવેશ કરવાના હેતુથી આ રસીઓના સ્લિનનકલ ટ્ા્યલના ડેટાનું મૂલ્્યાકં ન કરવામાં આવ્્યું હતું. સત્ાવાર સૂત્રોના જણાવ્્યા અનુસાર, સેન્ટ્લ ડ્રગ્સ ્ટટાન્ડડ્ષ કંટ્ોલ ઓગગેનાઈઝેશન (સીડીએસસીઓ) ની નવર્્ય નનષ્ણાત સનમનતએ ત્્યારબાિ ૧૫ જૂને રસીના માકકેદટંગ માટે મંજૂરીની ભલામણ કરી હતી. જોકે, ડ્રગ કંટ્ોલર ડીસીજીઆઈની મંજૂરીની હજુ રાહ જોવાઈ રહી છે.

સીરમ ઈસ્ન્્ટટટ્યૂટ ઓફ ઈસ્ન્ડ્યાના સરકારી અને નન્યમનકારી બાબતોના નનિદેશક પ્કાશ કુમાર નસંહે આ રસીની મંજૂરી માટે ડ્રગ કંટ્ોલર જનરલ ઓફ ઈસ્ન્ડ્યાને અરજી કરી છે. તેમણે બા્યોટેક્ોલોજી નવભાગના સમથ્ષન સાથે તબક્ો ૨/૩ સ્લિનનકલ ટ્ા્યલ પણૂ થ્યા બાિ િેશમાં તેની વહેલી ઉપલબ્ધતા સુનનનશ્ચત કરવા માટે માકકેટમાં લોન્ચ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. આવેિન પત્રમાં જણાવવામાં આવ્્યું છે કે, સવગેવેકનામની આ વેસ્ક્સનથી એસ્ન્ટબોડીની સારી પ્નતનક્ર્યા િશા્ષવી છે. જે અન્્ય એચપીવીપ્કારની રસીઓ કરતાં ૧,૦૦૦ ગણી વધુ અસરકારક છે. ટ્ા્યલ િરનમ્યાન તમામ ઉંમરના લોકો અને જૂથો પર તેની સારી અસર જોવા મળી છે. આવેિનમાં કહેવામાં આવ્્યું છે કે, િર વર્ગે લાખો મનહલાઓ સવા્ષઈકલ અને અન્્ય કેન્સરથી પીડા્ય છે. આ રોગના કારણે અનેક લોકો મૃત્્યુ પામે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom