Garavi Gujarat

ઈન્્ફ્લલેમલેટરી બોવલે્લ ડિસિઝ જલેવા જડટ્લ રોગની િરળ િારવાર

આપનલે હેલ્‍થ, આયુવવેિ િંબંસિત કોઈ પ્રશ્ન હોય તો િો. યુવા અય્યરનલે પર પૂછી િકો છો.

-

IBD - ઈન્્ફલેમેટરી બોવેલ ડિસિઝ જેને ક્ોહન સહસિઝ પણ કહેવામાં આવે છે. આધુસનક સવજ્ાન આ રોગને વારિાગત કારણને લીધે થતા ઓટોઈમ્્યુન ડિસિઝમાં તેનો િમાવેશ કરે છે. આ્યુવવેદમાં IBD ક્ોહન ડિસિઝને મળતા આવતા ગ્રહણી રોગનું વણ્ણન છે. િામાન્્ય રીતે ઓટોઈમ્્યુન ડિસિઝ જેવા કે હા્યપોથા્યરોડિસિમ, િા્યાસબટીિ વગેરે સવશે આધુસનક સિડકત્િા પદ્ધસત જીવનભર દવા લઈ અને રોગથી આિઅિર રોકવાની િલાહ આપે છે. લાંબા િમ્યથી આંતરિાનાં િોજા, નબળું પાિન, અશસતિ અને તેની આિઅિરથી પીિાતા દદદીઓ જ્્યારે આ્યુવવેદી્ય સિડકત્િા કરાવવા આવે છે, ત્્યારે ‘‘આ રોગ મટશે ?’’ એવી સનરાશાજનક સિંતા લઈને આવે છે. આ રોગની આ્યુવવેદ પદ્ધસતથી િ્ફળ િારવાર શક્્ય છે. ખૂબ જ િાદા ઉપિારથી રોગ મટે છે. એમ જણાવવાની િાથે દદદીને રોગ સવશે આ્યુવવેદી્ય દ્રષ્ટિકોણથી િમજ આપવી જરૂરી બને છે. િાલો, આપણે આ સવશે જાણીએ !

આંતરિાનાં િોજા - IBD માં થતી સવકૃસત, નાના આંતરિામાં શરૂઆતના ભાગ ‘ગ્રહણી’ માં થતી હો્ય છે. ગ્રહણી પાિન અને પોષણ માટે જરૂરી પાિકરિો, અંતઃસ્ત્ાવો અને ઉત્િેિકોનું સ્ત્વણ કરે છે.

ગ્રહણી દ્ારા પાિનના કા્ય્ણમાં અવરોધ થવા માટે જ્્યારે આધુસનક સવજ્ાન આનુવંસશકતા કારણરૂપ ગણે છે, ત્્યારે આ્યુવવેદ વ્્યસતિની લાઈ્ફસ્ટાઈલ જેમાં ખોરાકની પિંદગી, સન્યસમતતા, સ્ટ્ેિ, ઉંઘનો અભાવ, જીભની લોલુપતા, શારીડરક શ્રમનો અભાવ જેવા કારણો તર્ફ ધ્્યાન ખેંિે છે.

આ બધા કારણોથી વ્્યસતિની પાિન, પોષણ, મેટાબોસલઝમ, માનસિક સ્વસ્થતા પર આિઅિર થવાથી, શરીર નબળું પિે છે. વંશપરંપરાગત કારણ હોવા છતાં પણ જાે વ્્યસતિ આરોગ્્યપ્રદ જીવન જીવતો હો્ય, ્ફૂિ હેબીટ્િ હેલ્ધી હો્ય, તેવી વ્્યસતિને રોગ થવાની, રોગ ગંભીર થવાની શક્્યતા ઘટે છે.

ગ્રહણી રોગનો વલેગ વિુ હોય ત્યારે ઝાિા ‍થતા હોય છે. રોગ જૂનો ‍થયા બાિ, આંતરિાની નબળાઈનલે કારણલે રોગી અપચો, કુપોષણ અનલે કબજીયાત‍થી પીિાય છે.

આરોગ્્યપ્રદ ભોજન અને કેટલાક િાદા ઔષધો જેવા કે મેથી, િલ્લકી, છાશ, કિાછાલ, કટુકી દ્ારા પ્રત્્યેક રોગીને થતા લક્ષણો અને વા્યુ, સપત્ત અને ક્ફમાંના ક્યા દોષોની સવકૃસત છે, તેવી આવશ્્યક બાબતોને ધ્્યાનમાં રાખીને આ્યુવવેદી્ય સિડકત્િા કરવામાં આવે છે. ગ્રહણી રોગનો વેગ વધુ હો્ય ત્્યારે ઝાિા થતા હો્ય છે.

રોગ જનૂ ો થ્યા બાદ, આતં રિાની નબળાઈને કારણે રોગી અપિો, કુપોષણ અને કબજી્યાતથી પીિા્ય છે.

ક્ોહન ડિસિઝથી પીિાતા રોગીઓમાં ભૂખ ન લાગવી, અપિો, પેટમાં દુઃખાવો, કબજી્યાત, મેટાબોસલઝમ નબળું થવાથી શરીરની ધાતુઓનું પોષણ ્યોગ્્ય થતું નથી, પેટ પર િરબી જમા થવા છતાં, હાથપગ પાતળા થતા જા્ય છે, સ્ા્યુઓમાં કુપોષણ થા્ય છે. આમ ‘પેટ ગાગરિી

અને હાથ-પગ દોરિી’ એવું લાવે છે.

 ?? ?? અનુભવ સિદ્ધ ઃ ઈિબગુ્લ, િાિમનો રિ, છાિ, અભયાડિચૂણ્ણ જલેવા કુિરતી દ્રવ્યો િા‍થલે હેલ્િી ્લાઈિસ્ટાઈ્લ‍થી રોગનલે િરી ‍થતો અટકાવી િકાિલે.
અનુભવ સિદ્ધ ઃ ઈિબગુ્લ, િાિમનો રિ, છાિ, અભયાડિચૂણ્ણ જલેવા કુિરતી દ્રવ્યો િા‍થલે હેલ્િી ્લાઈિસ્ટાઈ્લ‍થી રોગનલે િરી ‍થતો અટકાવી િકાિલે.
 ?? ?? િો. યુવા અય્યર
િો. યુવા અય્યર

Newspapers in Gujarati

Newspapers from United Kingdom