Garavi Gujarat

સવટામીન િીનો ઉપયોગ િમજીસવચારીનલે કરો સવટાસમન િી કેમ મહત્વપૂણ્ણ છે સવટાસમન િી આ વસ્તુઓમાં‍થી મળે છે

-

કો

રોના કાળમાં િૌ કોઈ સવટામીન-િી અને ઝીંકની વાતો કરે છે. ઈમ્્યુસનટી વધારવામાં મદદ કરતા આ તત્વોથી પણ િાઈિ ઈ્ફેક્ટ થઈ શકે છે. કોરોનાના િરથી ઘણાં લોકો આંખો મીંિીને સવટામીન િી વાળા પદાથ્ણનું િેવન કરવા માિં છે. ઘણાં વધુ પિતા ખાટાં ્ફળોનું િેવન કરે છે, તો ઘણાં લોકો તો ટેબલેટના રૂપમાં જ વીટામીન િી લેવા માંિે છે. પણ કોઈપણ વસ્તુ જ્્યારે અસત થઈ જા્ય ત્્યારે તે નુકિાન કરી શકે છે.

કહેવા્ય છેકે, અસતની ગસત નુકિાન કરાક હો્ય છે. તેથી કેટલી માત્ામાં સવટામીન િી વાળા પદાથણોનું િેવન સ્વાસ્્થ્્ય માટે િારું છે તે જાણી લેવું પણ જરૂરી છે. સવટાસમન િી નો વધુ પિતો ઉપ્યોગ સ્વાસ્્થ્્ય માટે હાસનકારક હોઈ શકે

છે. આવી ષ્સ્થસતમાં કોઈનું સ્વાસ્્થ્્ય િુધારવાને બદલે તે ખરાબ થઈ શકે છે.

Vitamin C પાણીમાં ઓગળે છે જને શરીર િગ્રં સહત કરતું નથી. તથે ી તને ા પ્યાપ્ત્ણ સ્તરને જાળવવા માટે લોકોએ તને પરૂ ક આહાર દ્ારા લવે ો પિશ.ે પરંતુ આ ડકસ્િામાં સનષ્ણાતો કહે છે કે સવટાસમન િી નો વધુ પિતો ઉપ્યોગ સ્વાસ્્થ્્ય માટે હાસનકારક હોઈ શકે છે. આવી ષ્સ્થસતમાં કોઈનું સ્વાસ્્થ્્ય િધુ ારવાને બદલે તે ખરાબ થઈ શકે છે. તથે ી સવટાસમન િી વધુ લવે ાના તને ા ગરે લાભો અને તને લવે ાની ્યોગ્્ય માત્ા શું

આવો જાણીએ.

સનષ્ણાતોના મતે, કોઈપણ વ્્યસતિ માટે દરરોજ 65 થી 90 સમસલગ્રામ Vitamin C લેવાનું પૂરતું છે. પરંતુ જો તમે 1000 સમસલગ્રામથી વધુ સવટાસમન િી લો તો તે સ્વાસ્્થ્્ય માટે હાસનકારક હોઈ શકે છે. િામાન્્ય રીતે સ્ત્ીઓએ 75 સમસલગ્રામ અને પુરુષો માટે 90 સમસલગ્રામ, િગભા્ણ સ્ત્ીઓ માટે 85 સમસલગ્રામ અને સ્તનપાન કરાવતી મસહલાઓ માટે 120 સમસલગ્રામ િુધી સવટાસમન િીનું િેવન કરવું જોઈએ.

કોઈપણ વસ્તુનો અભાવ અને અસતરેક નુકિાનકારક છે. સવટાસમન િીની અસતશ્ય ઉપ્યોગથી ઉલટી, ઝાિા, પેટમાં દુખાવો, છાતીમાં બળતરા,

માથાનો દુખાવો અને અસનદ્રા જેવી ઘણી િમસ્્યાઓ થઈ શકે છે.

સવટાસમન િી એક એન્ટીઑડકિિન્ટ છે. જે શરીરણી માંિ પેશીઓને િુધારે છે અને િાંધાને ટેકો આપવા માટે કામ કરે છે. આ ઉપરાંત, તે શરીરમાં કોલેજન, એલ-કાનવેટીન અને કેટલાક ન્્યુરોટ્ાન્િમીટરના સનમા્ણણમાં મદદરૂપ છે. તે શરીરની રોગપ્રસતકારક શસતિને મજબૂત બનાવે છે. બધા િંશોધન િૂિવે છે કે સવટાસમન િી ગંભીર શ્વિન િેપને રોકવામાં અને ટીબીની િારવાર કરવામાં મદદગાર છે.

નારંગી, કીવી, લીલા અને પીળા મરિાં, કેળા, બ્ોકોલી, સ્ટ્ોબેરી, પાલક, પપૈ્યુ, અનાનિ, લીંબુ અને કેરી વગેરેમાં સવટાસમન િી સવપુલ પ્રમાણમાં હો્ય છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom