Garavi Gujarat

માણસની જેમ વાનર પણ જમીને દાંત સાફ કરે છે

-

માણસ દાંત ચોખ્ખા

રાખવા માટે બ્રશ કે દાતણ

કરે છે.દાંતનવી યોગ્ય સંભાળ રાખવાનવી આ ટેવ માણસ ઉપરાંત માનવના પૂવ્વજ ગણાતા વાંદરાઓમાં પણ જોવા મળે છે.લાંબવી પૂંછિવીવાળા મૈકેકયૂસ ફેજઝકયયુલડરસ નામના વાંદરા ખોરાક ખાધા પછવી દાંત સાફ કરવા માટે ફાઇબર ધરાવતવી વનસ્પજતના િાળવીઓ ચાવવીને થયુંકી દે છે. આમ કરવાનો હેતયું પોતાના દાંતને ચોખ્ખા રાખવાનો હોવાનયું સંશોધકોના ધ્યાનમાં આવ્યયું હતયું. આ ઉપરાંત દાંત સાફ કરવા માટે મેટલ વાયર કે નાઇલોનનવી દોરવીનો પણ ઉપયોગ કરે છે. જાપાનમાં આ પ્રજાજતના વાનર પક્વીના પવીછાનવી અણવી લઇને દાંતમાં ખોતરે છે. લાંબવી પૂછિવીવાળા મૈકાકા ફેજઝકયયુલડરસ પૂવવી જહંદ મહાસાગરના ત્રણ દ્વીપો પર જોવા મળે છે જેમાં જનકોબારનો પણ સમાવેશ થાય છે.

પ્રાપ્ત માજહતવી મયુજબ આ વાનરનવી ખાનપાનનવી ટેવ અંગેના એક અભ્યાસમાં સંશોધકોને જાણવા મળ્યયું હતયું કે આ પ્રકારના વાદં રા પોતાના અસ્વચ્છ ખાદ્યપદાથ્વને પાણવીથવી ધોઇને સાફ પણ કરે છે. ખોરાક લવીધા પછવી ફાઇબર ધરાવતવી વનસ્પજતનાં તાંતણાઓને દાંતમાં ભરાવવીને ખેંચતા પણ માલૂમ પિયા હતા.જસંગાપયુરનવી નાનયાંગ ટેકનોલોજજકલ યયુજનવજસ્વટવીના માઇકલ ગમ્વટનયું મૈકેકયૂસ નયું માનવયું હતયું કે આ વાંદરા માણસનવી વસ્તવી સાથે સૌથવી વધયુ અનયુકુલન સાધવીને રહે છે.

જવશ્વમાં વાનરોનવી ૨૬૦ જેટલવી પ્રજાજતઓ છે. તેમાંથવી સૌથવી વધયુ બ્રાજઝલમાં જોવા મળે છે.માણસ અને વાનરના ૯૮ ટકા િવીએનએ મળતા આવે છ.ે વાનરને ૩૬ દાંત હોય છે જે ઘસાઇને ૩૨ જેટલા રહે છે. ટવીબવીનો રોગ વાનરોમાં ખૂબ જોવા મળે છે. આ ઉપરાત કુતરાનવી જેમ વાનરમાં પણ હિકવાના પણ વાઇરસ હોય છે. જંગલમાં કુદરતવી રવીતે મળતો ખોરાક ઘટવાથવી વાનરો જંગલ જવસ્તાર છોિવીને રહેણાક જવસ્તારો તરફ આવવા લાગ્યા છે. ગ્ામવીણ ઉપરાંત શહેરવી જવસ્તારોમાં પણ વાનરનવી વસજત વધતવી જાય છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom